ETV Bharat / state

હિન્દુ ધર્મથી પ્રભાવિત થઈને ફ્રાન્સની યુવતી પહોંચી જૂનાગઢ - પશ્ચિમી સંસ્કૃતિ

જૂનાગઢ: હિન્દુ ધર્મ વિશ્વનો પ્રાચીન ધર્મ માનવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં હિન્દુ ધર્મના અનુયાયીઓ દિવસેને દિવસે વધી રહ્યા છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ જૂનાગઢમાં જોવા મળ્યું છે. ફ્રાન્સની અગસ્ટા નામની યુવતીએ હિન્દુ ધર્મથી પ્રભાવિત થઈને મોપેડ પર ભારત ભ્રમણ યાત્રા શરૂ કરી છે. કર્ણાટકથી શરૂ થયેલી ધાર્મિક ભારત ભ્રમણ યાત્રા ગુરુવારે ગુજરાતના જૂનાગઢ આવી પહોંચી હતી.

ફ્રાન્સની યુવતી પહોંચી જૂનાગઢ
author img

By

Published : Nov 21, 2019, 11:09 PM IST

હિન્દુ ધર્મથી વિદેશી લોકો પણ પ્રભાવિત થઈ રહ્યા છે, જેનું પ્રમાણ હવે ફ્રાન્સની યુવતી પણ આપી રહી છે. છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી ભારત ભ્રમણ કરી રહેલી આ યુવતી હિન્દુ ધર્મને સમજવા માટે અને તેની પરંપરાઓને અભ્યાસ માટે હિન્દી આવશ્યક હોવાને કારણે આ યુવતી હિન્દી સમજવાની સાથે આજે થોડું થોડું હિન્દી બોલી પણ શકે છે. જૂનાગઢમાં મુકામ કરી રહી છે. હિંદુ ધર્મ પ્રત્યેની તેની લાગણી અને આસ્થા જોઈને કોઈપણ વ્યક્તિ એવું ના કહી શકે કે, આ યુવતી જન્મથી ભારતીય નથી. આ યુવતી આજે છેલ્લા એક અઠવાડિયાથી જૂનાગઢમાં રહીને ગિરિ તળેટી અને ગિરનારમાં આવેલા દેવસ્થાનોનો ધાર્મિક અભ્યાસ કરી રહી છે. અહીંનું ધાર્મિક વાતાવરણ જોતા તે હિંદુ ધર્મ પ્રત્યે વધુ સભાન બની અને હિન્દુ ધર્મમાં ઓતપ્રોત બનતી જોવા મળી રહી છે.

ફ્રાન્સની યુવતી પહોંચી જૂનાગઢ

અગસ્ટા તેની ભારત ભ્રમણ યાત્રા દરમિયાન ગુપ્ત પ્રયાગમાં આયોજિત મહાકુંભ મેળામાં પણ ભાગ લઈને હિન્દુ ધર્મની ધાર્મિક પરંપરાઓથી વાકેફ થઈ હતી. એટલું જ નહી ખુબ જ કપરી માનવામાં આવે છે. તેવી ચારધામની યાત્રા પણ આ ફ્રાન્સની યુવતીએ પગપાળા ચાલીને પૂરી કરી છે. એક તરફ આપણે પશ્ચિમી સંસ્કૃતિ તરફ ખેંચાઇ રહ્યા છે. તો બીજી તરફ આજ પશ્ચિમી સંસ્કૃતિ હિન્દુ ધર્મ પ્રત્યે જાગૃત બની રહી છે તે બતાવી આપે છે કે, હિન્દુ ધર્મના મૂળ સમગ્ર વિશ્વમાં વ્યાપેલા હશે અને તેને કારણે જ યુરોપના લોકો પણ હવે હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવતા થયા છે.

ગાયત્રી મંત્ર હોય કે, હનુમાન ચાલીસા હિન્દુ દેવી-દેવતાઓની પ્રતિમા જોઈને બિલકુલ ભારતીય અંદાજમાં બોલી ઊઠે છે. જય હનુમાનજી મહારાજ એક તરફ આપણે પશ્ચિમી સંસ્કૃતિ તરફ ખેંચાઇ રહ્યા છે. બીજી તરફ પશ્ચિમી સંસ્કૃતિ હિંદુ ધર્મ પ્રત્યે જાગૃત બની રહી છે. તે બતાવી આપે છે કે, હિન્દુ ધર્મના મૂળ સમગ્ર વિશ્વમાં વ્યાપેલા હશે અને તેને કારણે જ યુરોપના લોકો પણ હવે હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવતા થયા છે. આ એજ આસ્થા હશે કે, જે અગસ્ટા જેવી વિદેશી યુવતીને હિન્દુ ધર્મમાં જોડાયેલી ભાવના આજે તેને ભારત વર્ષ તરફ ખેંચી રહી છે.

Intro:દેશ અને દુનિયા જ નહીં દુનિયાના ખંડોના પણ સીમાડા ઓળંગતો હિન્દુ ધર્મ ધર્મથી પ્રભાવિત થયેલી ફ્રાન્સની યુવતી આવી પહોંચી જુનાગઢ

Body:આપણા ધર્મ ગ્રંથોમાં જેનો ઉલ્લેખ છે તેવો આપણો હિંદુ ધર્મ વિશ્વનો પ્રાચીન ધર્મ માનવામાં આવે છે જેને લઇને હવે સમગ્ર વિશ્વમાં હિંદુ ધર્મના અનુયાયીઓ દિવસેને દિવસે વધી રહ્યા છે જેનું જીવતું અને જાગતુ ઉદાહરણ છે ફ્રાન્સની યુવતી અગસ્તા હિંદુ ધર્મ નથી પ્રભાવિત થઈને આ યુવતીએ મોપેડ પર શરૂ કરી છે ભારત ભ્રમણ યાત્રા કર્ણાટકથી શરૂ થયેલી ધાર્મિક ભારત ભ્રમણ યાત્રા ઉતરાખંડ ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન થઇને આજે ગુજરાતના જૂનાગઢ માં આવી પહોંચી છે તો જાણીએ શા માટે અગસ્ટા ભારત આવી છે અને હિન્દુ ધર્મ પ્રત્યે કે શું માને છે

સનાતન હિન્દુ ધર્મ ખૂબ જ પ્રાચીન અને જૂનો હોવાનું માનવામાં આવી રહ્યું છે જેનું પ્રમાણ હવે ફ્રાન્સની યુવતી પણ આપી રહી છે ફ્રાન્સથી ભારતયાત્રાએ આવેલી અગસ્ટા હિન્દુ ધર્મમાંથી ખૂબ જ પ્રભાવિત થઈ હતી ફ્રાન્સથી કર્ણાટક આવ્યા બાદ ક્યાંથી આ યુવતીએ ભારત ભ્રમણ શરૂ કર્યું નાનકડા એવા મોપેડ પર આ યુવતીએ ભારતના ધાર્મિક સ્થળોને મુલાકાત અને હિન્દુ ધર્મ વિશે જાણકારી મેળવવા માટે યાત્રા પર નીકળી પડી છે ક્યારે જૂનાગઢમાં મુકામ કરી રહી છે આ યુવતીને જોતા તે વિદેશી છે તેવું ચોક્કસ લાગી આવે પરંતુ તેની હિંદુ ધર્મ પ્રત્યેની લાગણી આસ્થા જોઈને કોઈપણ વ્યક્તિ એવું ના કહી શકે કે આ યુવતી જન્મથી ભારતીય નથી છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી ભારતભ્રમણ કરી રહેલી આ યુવતી થેન્ક યુ ટુ હિન્દી પણ બોલી જાણે છે હિન્દુ ધર્મને સમજવા માટે અને તેની પરંપરાઓને અભ્યાસ માટે હિન્દી આવશ્યક હોવાને કારણે આ યુવતી હિન્દી સમજવાની સાથે આજે થોડું થોડું હિન્દી બોલી પણ શકે છે

અગસ્તા તેની ભારત ભ્રમણ યાત્રા દરમિયાન ગુપ્ત પ્રયાગમાં આયોજિત મહાકુંભ મેળામાં પણ ભાગ લઈને હિન્દુ ધર્મની ધાર્મિક પરંપરાઓથી વાકેફ થઈ હતી તો જેને ખુબજ કપરી માનવામાં આવે છે તેવી ચારધામની યાત્રા ફ્રાન્સની યુવતીએ પગપાળા ચાલીને પૂરી કરી છે તે બતાવી આપે છે કે તેનો હિન્દુ ધર્મમાં કેટલો લગાવ છે અને આજ લગાવને કારણે તેણે કઠીન કહી શકાય તેવી ચારધામની યાત્રા પગપાળા પૂર્ણ કરી છે આ યુવતી આજે છેલ્લા એક અઠવાડિયાથી જૂનાગઢમાં રહીને ગિરિ તળેટી અને ગિરનારમાં આવેલા દેવસ્થાનો ધાર્મિક અભ્યાસ કરી રહી છે ગિરનારને હિમાલયથી પણ વધુ પુરાણીક માનવામાં આવે છે જેને લઇને અગસ્ટા જુનાગઢ તરફ આવી છે અહીંનું ધાર્મિક વાતાવરણ જોતા તે હિંદુ ધર્મ પ્રત્યે વધુ સભાન બની અને હિન્દુ ધર્મમાં ઓતપ્રોત બનતી જોવા મળી રહી છે

ગાયત્રી મંત્ર હોય કે હનુમાન ચાલીસા હિન્દુ દેવી-દેવતાઓની પ્રતિ મા જોઈને બિલકુલ ભારતીય અંદાજમાં બોલી ઊઠે છે જય હનુમાનજી મહારાજ એક તરફ આપણે પશ્ચિમી સંસ્કૃતિ તરફ ખેંચાઇ રહ્યા છે તો બીજી તરફ હાથ પશ્ચિમી સંસ્કૃતિ હિંદુ ધર્મ પ્રત્યે જાગૃત બની રહી છે તે બતાવી આપે છે કે હિન્દુ ધર્મના મૂળ સમગ્ર વિશ્વમાં વ્યાપેલા હશે અને તેને કારણે જ યુરોપના લોકો પણ હવે હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવતા થયા છે આ એજ આસ્થા હશે કેજે અગસ્ટા જેવી વિદેશી યુવતીને હિન્દુ ધર્મમાં જોડાયેલી ભાવના આજે તેને ભારત વર્ષ તરફ ખેંચી રહી છે

બાઈટ 1 મહાદેવ ભારતી સંત ભવનાથ

બાઈટ 2 અગસ્ટા ભારત ભ્રમણ પર નીકળેલી ફ્રાન્સની યુવતી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.