ETV Bharat / state

ગુજરાતના એકમાત્ર ભારતમાતાના મંદિરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઇ

આજે રાષ્ટ્રના 71માં પ્રજાસત્તાક દિવસની જૂનાગઢના ભારતમાતા મંદિરમાં ઉજવણી કરવામાં આવી. ભારતમાતા મંદિર પર આજે સવારે રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો તેમજ આજના દિવસે ભારત માતાની વિશેષ આરતી કરીને ત્રિરંગાને શણગાર પણ કરાયો હતો.

author img

By

Published : Jan 26, 2020, 7:19 PM IST

જૂનાગઢઃ
જૂનાગઢઃ

જૂનાગઢઃ સમગ્ર દેશ 71મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યું છે, ત્યારે જૂનાગઢમાં આવેલા અને ગુજરાતના એકમાત્ર ભારતમાતા મંદિરમાં આજે પ્રજાસત્તાક દિવસને લઇને વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ભારતમાતા મંદિર પર વહેલી સવારે રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો તેમજ ભારત માતાની વિશેષ આરતી કરીને ધાર્મિકતાની સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાતના એકમાત્ર ભારતમાતાના મંદિરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઇ

જૂનાગઢમાં આવેલું ભારત માતાનું મંદિર ગુજરાતનું એકમાત્ર મંદિર હોવાનું બહુમાન પણ ધરાવે છે, ગુજરાત સિવાય રાષ્ટ્રના મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં અને ઉત્તરાખંડના હરિદ્વારમાં ભારત માતાનું મંદિર આવેલું છે, ત્યારબાદ ગુજરાતના જૂનાગઢમાં આ પ્રકારના મંદિરની સ્થાપના કરવામાં આવી છે. દેશના નાગરિકો અને લોકોને રાષ્ટ્રપ્રત્યે સદભાવના રહે અને ભારત માતા પ્રત્યે તેમનો આદર જળવાઈ રહે તેવા હેતુ સાથે આજથી બે વર્ષ પૂર્વે જૂનાગઢ રાજકોટ રોડ પર ભારતમાતા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

ભારતમાતા મંદિરમાં આજે વહેલી સવારથી જ રાષ્ટ્રપ્રેમી લોકોએ ભારત માતાના દર્શન કરીને રાષ્ટ્રના 71માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી.

Intro:આજે રાષ્ટ્રના 71માં સ્વાતંત્ર પર્વની જૂનાગઢના ભારતમાતા મંદિર માં કરવામાં આવી ઉજવણી

Body:આખી રાષ્ટ્ર તેનો 71 મો સ્વાતંત્ર્ય પર્વ મનાવી રહ્યું છે ત્યારે જૂનાગઢમાં આવેલા અને ગુજરાતના એકમાત્ર ભારતમાતા મંદિર માં આજે સ્વાતંત્ર્ય પર્વને લઇને વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ભારતમાતા મંદિર પર વહેલી સવારે રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો તેમજ આજે ભારત માતાની વિશેષ આરતી કરીને આજના દિવસની ધાર્મિકતાની સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

આજે સમગ્ર રાષ્ટ્રમાં 71માં સ્વાતંત્ર પર્વની ભારે ધૂમ ધામ જોવા મળી રહી છે ત્યારે આજે જૂનાગઢમાં પણ રાષ્ટ્રના 71 માં સ્વાતંત્ર્ય પર્વને લઇને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી જૂનાગઢમાં આવેલા અને ગુજરાતના એકમાત્ર ભારત માતા મંદિરે આજે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું ભારતમાતા મંદિર પર આજે સવારે રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો તેમજ આજના દિવસે ભારત માતાની વિશેષ આરતી કરીને તિરંગા નો શણગાર પણ કરાયો હતો

જૂનાગઢમાં આવેલું ભારત માતાનુ મંદીર ગુજરાતનું એકમાત્ર મંદિર હોવાનું બહુમાન પણ ધરાવે છે ગુજરાત સિવાય રાષ્ટ્રના મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં અને ઉત્તરાખંડમાં હરિદ્વારમાં ભારત માતાનું મંદિર આવેલું છે ત્યારબાદ ગુજરાતના જૂનાગઢમાં આ પ્રકારના મંદિરની સ્થાપના કરવામાં આવી છે દેશના નાગરિકો અને લોકોને રાષ્ટ્રપ્રત્યે સદભાવના રહે અને ભારત માતા પ્રત્યે તેમનો આદર જળવાઈ રહે તેવા હેતુ સાથે આજથી બે વર્ષ પૂર્વે જૂનાગઢ રાજકોટ રોડ પર ભારતમાતા મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું હતું
ભારતમાતા મંદિર માં આજે વહેલી સવારથી જ રાષ્ટ્રપ્રેમી લોકોએ ભારત માતાના દર્શન કરીને રાષ્ટ્રના 71 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી હતી

બાઈટ 1 આશિષ શુક્રલા પુજારી ભારતમાતા મંદિર જુનાગઢ

બાઈટ 2 રાજેશ દર્શનાર્થી ભારતમાતા મંદિર જુનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.