ETV Bharat / state

કઠોળના ભાવમાં 10થી 20રૂપિયાનો વધારો

જૂનાગઢઃ વધતી જતી મોંઘવારીએ હવે કઠોળને પણ ઝપટમાં લીધી છે. મગ, અડદ સહિતના કઠોળના ભાવમાં સરેરાશ 10થી લઈને 20રૂપિયા પ્રતિ કિલોનો વધારો નોંધાયો છે. આ ભાવ વધારો અતિવૃષ્ટિને કારણે હોવાનું વેપારીઓ માની રહ્યા છે. આગામી દિવસોમાં નવું વાવેતર અને કઠોળનો પાક બજારમાં આવવાથી આ ભાવ વધારા પર કઈક અંશે નિયંત્રણ આવશે તેમ ચર્ચાઈ રહ્યું છે.

etv bharat
કઠોળના સરેરાશ ભાવમાં 10 થી 20 રૂપિયાનો વધારો
author img

By

Published : Dec 18, 2019, 6:34 PM IST

મોંઘવારી બેકાબુ બની છે. ત્યારે એક બાદ એક દૈનિક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ દૂધ, પેટ્રોલ સહિતના ભાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગ મોંઘવારીની મારમાં પિસાઈ રહ્યો છે. ત્યારે મોંઘવારીએ વધુ એક ગૃહ ઉપયોગી ચીજને તેનો શિકાર બનાવી છે.

કઠોળના સરેરાશ ભાવમાં 10 થી 20 રૂપિયાનો વધારો
ચાલુ વર્ષે ચોમાસુ ખૂબ જ લંબાયું હતું. જેની વિપરીત અસરો ખરીફ પાક પર જોવા મળી હતી. જે પૈકી ચોમાસા દરમિયાન થતા કઠોળ પાકો પર પણ માઠી અસરો જોવા મળી છે. ચોમાસા દરમિયાન મગ, અડદ, ચોળી, તુવેર સહિતના કઠોળ પાકોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન ગયું છે. જેથી ખરીફ પાકોમાં ઉત્પાદન ઓછું આવતા ભાવો પર અસર પડી છે.

Intro:મોંઘવારીનો માર હવે કઠોળ પર પણ જોવા મળી રહ્યો છે

Body:વધતી અને વિસ્તારથી જતી મોંઘવારી હવે કઠોળને પણ ઝપટમાં લઇ રહી છે મગ અડદ સહિતના કઠોળના ભાવમાં સરેરાશ ૧૦ થી લઈને 20 રૂપિયા પ્રતિ કિલો નો વધારો થઈ રહ્યો છે આ ભાવ વધારો અતિવૃષ્ટિને કારણે હોવાનું વેપારીઓ માની રહ્યા છે આગામી દિવસોમાં નવું વાવેતર અને કઠોળનો પાક બજારમાં આવવાથી આ ભાવ વધારા પર કઈક અંશે નિયંત્રણ આવશે એવું પણ માની રહ્યા છે

દિવસેને દિવસે સતત વધી રહેલી મોંઘવારી હવે કાબુ બહાર જઈ રહી છે એક બાદ એક દૈનિક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ દૂધ પેટ્રોલ સહિતના ભાવોમાં સતત વધારો થઇ રહ્યો છે જેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગ આ મોંઘવારીની માર માં પિસાઈ રહ્યો છે ત્યારે મોંઘવારીએ વધુ એક ગૃહ ઉપયોગી ચીજ ને તેનો શિકાર બનાવી છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કઠોળના ભાવમાં પ્રતિ કિલો સરેરાશ ૧૦ રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે જે ભડકે બળતી મોંઘવારીમાં ઇંધણ પુરું પાડતું હોય તેવો અહેસાસ સૌ કોઇને થઇ રહ્યો છે

ચાલુ વર્ષે ચોમાસુ ખૂબ જ લંબાયું હતું જેની વિપરીત અસરો ખરીફ પાક પર જોવા મળી હતી જે પૈકી ચોમાસા દરમિયાન થતા કઠોળ પાકો પર પણ વિપરિત અસરો જોવા મળી રહી છે ચોમાસા દરમિયાન મગ અડદ ચોળી તુવેર સહિતના કઠોળ પાકોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન ગયું છે જેને કારણે ચાલુ વર્ષે ખરીફ પાકોમાં ઉત્પાદન ઓછું આવતા તેની વિપરીત અસરો તેના બજાર ભાવ પર પડી રહી છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મોટા ભાગના કઠોળ ના બજાર ભાવ માં અંદાજિત ૧૦ થી લઈને 20 ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે જેને લઇને ગરીબ અને મધ્યમ વર્ગના બજેટ ડામાડોળ થઈ રહ્યું છે આ ભાવ વધારાને વેપારીઓ પુષ્કળ પ્રમાણમાં વરસેલા વરસાદને કારણે કઠોળ પાક નષ્ટ થયો છે તેવુ માની રહ્યા છે હવે આગામી દિવસોમાં શિયાળુ પાક દરમિયાન પણ કઠોળ પાકોનું વાવેતર થતું હોય છે જ્યારે નવો પાક બજારમાં આવશે ત્યારે વધી રહેલા કઠોળના ભાવ પર નિયંત્રણ આપશે અને ક્રમશઃ આ બજારભાવ ધીરે ધીરે નીચે આવશે તેવી શક્યતાઓ હાલ જૂનાગઢ ના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે

બાઈટ 1 મુકેશભાઈ સાંગલાણી વેપારી દાણાપીઠ જુનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.