ETV Bharat / state

જૂનાગઢમાં વિકાસના કામોનું આજે મુખ્ય પ્રધાનના હસ્તે લોકાર્પણ - નમો ઈ ટેબનું વિતરણ

જૂનાગઢઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આજે જૂનાગઢ આવી રહયા છે. તેમની જૂનાગઢ મુલાકાત દરમિયાન નરસિંહ મહેતા યુનિવર્સીટી ભવનનું લોકાર્પણ તેમજ નમો ઈ ટેબ્લેટનું વિતરણ કરીને બહાઉદ્દીન કૉલેજમાં સભાને સંબોધન કરશે.

rupani
author img

By

Published : Nov 23, 2019, 11:34 AM IST

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આજે જૂનાગઢ આવી રહયા છે. તેમની જૂનાગઢ મુલાકાત દરમિયાન નરસિંહ મહેતા યુનિવર્સિટી નવા ભવનોનું ખાત મુહર્ત ભેસાણ તાલુકા પંચાયત ભવન અને સરકારી કૉલેજના લોકાર્પણ જૂનાગઢમાં કરવામાં આવશે, તેમજ જૂનાગઢ મનપા દ્વારા સક્કરીયા ટિમ્બા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ તેમજ વિવિધ કૉલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નમો ઈ ટેબનું વિતરણ બહાઉદ્દીન કૉલેજમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી હસ્તે કરવામાં આવશે.

જૂનાગઢમાં વિજય રુપાણી વિકાસના કામોનું કરશે લોકાર્પણ

આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના પ્રધાનો જયેશ રાદડિયા, જવાહર ચાવડા અને વિભાવરીબેન દવે હાજરી આપશે.

Intro:મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આજે જૂનાગઢની મુલાકાતે
Body:મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આજે જૂનાગઢ આવી રહયા છે તેમની જૂનાગઢ મુલાકાત દરમિયાન નરસિંહ મહેતા યુનિવર્સીટી ભાવનું લોકાર્પણ તેમજ નામો ઈ ટેબ્લેટનું વિતરણ કરીને બહાઉદ્દીન કોલેજમાં સભાને સંબોધન કરશે

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આજે જૂનાગઢ આવી રહયા છે તેમની જૂનાગઢ મુલાકાત દરમિયાન નરસિંહ મહેતા યુનિવસિટીના નવા ભવનોનું ખાતે મુહર્ત ભેસાણ તાલુકા પંચાયત ભવન અને સરકારી કોલેજના લોકાર્પણ જૂનાગઢ ખાતે થી કરશે તેમજ જૂનાગઢ મનપા દ્વારા સક્કરીયા ટિમ્બા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ તેમજ વિવિધ કોલેજોમાં અભ્યાશ કરતા વિદ્યાર્થીઓને નમો ઈ ટેબનું વિતરણ પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સભાનું બહાઉદ્દીન કોલેજમાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્ય સરકારના પ્રધાનો જયેશ રાદડિયા જવાહર ચાવડા અને વિભાવરી બહેન દવે હાજરી આપશે Conclusion:જૂનાગઢમાં વિકાસના કામોનું કરશે લોકાર્પણ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.