ETV Bharat / state

ગુજરાતી ચલચિત્રના ભિષ્મ પિતામહ ગોવિંદભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Jun 24, 2019, 6:57 AM IST

જુનાગઢઃ સ્વ. ગોવિંદભાઈ પટેલની ચોથી પુણ્યતિથિ નિમિત્તે કેશોદનાં આંબાવાડી ખાતે ગુજરાતી ફિલ્મોના નિર્માતા હરેશભાઈના માતા સ્વ. વિજ્યાબેન ગોવિંદભાઇ પટેલ અને પિતા સ્વ. ગોવિંદભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ અને ચોક નામાકરણનો કાર્યક્રમ યોજાયો હતો.

hd

ગુજરાતી ચલચિત્ર જગતના ભિષ્મ પિતામહ અનેક ગુજરાતી ફિલ્મોનું સર્જન કરનારા મૂળ કેશોદના વતની સ્વ. ગોવિંદભાઇ પટેલની ચોથી પુણ્યતિથિ નિમિત્તે કેશોદનાં આંબાવાડી ખાતે ગુજરાતી ફિલ્મોના નિર્માતા હરેશભાઈના માતા સ્વ. વિજ્યાબેન ગોવિંદભાઇ પટેલ અને પિતા સ્વ. ગોવિંદભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ અને ચોક નામાકરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતી ફિલ્મ અભિનેતાઓ કલાકારો રાજકીય આગેવાનો આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

જુનાગઢમાં સ્વ. ગોવિંદભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

ગુજરાતી ફિલ્મ અભિનેતા સહિત અનેક કલાકારોની ઉપસ્થિતિમાં મુખ્યપ્રધાને વીડિયો સંદેશ થકી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમ બાદ રાત્રે કડવા પાટીદાર સમાજમાં 'મારા વતનમાં મારી યાદ સ્વ. ગોવિંદભાઇ પટેલ' શિર્ષક હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. અત્રે ગુજરાતી ફિલ્મના અભિનેતા નરેશ કનોડીયા, હિતુ કનોડીયા સહિતના ગુજરાતી ફિલ્મ અભિનેતાઓ કલાકારોએ ગીતો અને અભિનય રજુુ કર્યા હતા. જેમાં નિર્માતા હરેશભાઈ પટેલનો પરિવાર આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

એંકર -  
જુનાગઢ કેશોદમાં પ્રતિમાં અનાવરણ ચોક નામાકરણ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા 
ગુજરાતી ફિલ્મના અભિનેતાઓ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ વિડીયો સંદેશ પાઠવ્યો 
ગુજરાતી ચલચિત્ર જગતના ભિષ્મ પિતામહ અનેક ગુજરાતી ફિલ્મોનું સર્જન કરનારા મુળ કેશોદના વતની  
 એવા સ્વ. ગોવિંદભાઇ પટેલની ચોથી પુણ્યતિથિ  નિમિત્તે  કેશોદનાં આંબાવાડી ખાતે ગુજરાતી ફિલ્મોના નિર્માતા હરેશભાઈના માતુશ્રી સ્વ. વિજ્યાબેન ગોવિંદભાઇ પટેલ અને પીતાશ્રી સ્વ. ગોવિંદભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ અને ચોક નામાકરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાતી ફિલ્મ અભિનેતાઓ કલાકારો રાજકીય આગેવાનો આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા  
પ્રતિમાનું અનાવરણ અને ચોક નામાકરણનો કાર્યક્રમ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડીયો સંદેશ સાથે તેમના પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી  
શુભેચ્છા સંદેશ- વિજય રૂપાણી  
કેશોદના આંબાવાડી મુકામે પ્રતિમાનું અનાવરણ અને ચોક નામાકરણનો કાર્યક્રમ યોજાયા બાદ  રાત્રે કડવા પાટીદાર સમાજમાં મારા વતનમાં મારી યાદ સ્વ. ગોવિંદભાઇ પટેલ શિર્ષક હેઠળ  સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાંં ગુજરાતી ફિલ્મના અભિનેતા નરેશ કનોડીયા હિતુ કનોડીયા સહીતના ગુજરાતી  ફિલ્મ અભિનેતાઓ કલાકારોએ ગીતો અભિનય રજુુ હતા જેમાં નિર્માતા  હરેશભાઈ પટેલનો પરિવાર આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા સંજય  વ્યાસ જુનાગઢ

બાઇટ = હીતુ કનોડીયા

વિજયુલ  ftp.    GJ 01 jnd rular  22 =06=2019   keshod નામના ફોલ્ડરમાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.