ETV Bharat / state

Navratri 2021: જૂનાગઢમાં ધાર્મિક પરંપરા સાથે કરવામાં આવે છે બેઠા ગરબાનું આયોજન - નાગર જ્ઞાતિમાં બેઠા ગરબાનું ધાર્મિક મહત્વ

નવરાત્રીના(Navratri 2021)પાવન પર્વમાં ગરબે ઘૂમવાની આપણી ધાર્મિક પરંપરા આજે પણ જળવાતી જોવા મળી રહી છે. નવરાત્રિમાં થતાં ગરબાનું આયોજન ખેલૈયાને મન મૂકીને ગરબે ઘુમવા માટે આકર્ષિત કરતું હોય છે. પરંતુ પ્રાચીન પરંપરા મુજબ જૂનાગઢમાં આજે પણ બેઠા ગરબાનું આયોજન કરવામાં આવે છે. મુખ્યત્વે નાગર જ્ઞાતિમાં આ પ્રકારના બેઠા ગરબાનું વિશેષ મહત્વ હોય છે, જે પરંપરા મુજબ આજે પણ જૂનાગઢમાં નવરાત્રિના નવ દિવસ દરમિયાન બેઠા ગરબાનું આયોજન થતું જોવા મળે છે.

Navratri 2021: જૂનાગઢમાં ધાર્મિક પરંપરા સાથે કરવામાં આવે છે બેઠા ગરબાનું આયોજન

author img

By

Published : Oct 14, 2021, 10:42 AM IST

  • નવરાત્રિના નવ દિવસ દરમિયાન જૂનાગઢમાં બેઠા ગરબાનું થાય છે આયોજન
  • પ્રાચીન પરંપરા અને જૂની રૂઢિ પ્રમાણે આજે પણ બેઠા ગરબા ધરાવે છે મહત્વ
  • નાગર જ્ઞાતિમાં વિશેષ કરીને બેઠા ગરબાનું આજે પણ જોવા મળે છે ધાર્મિક મહત્વ

જૂનાગઢ : નવરાત્રીનું(Navratri 2021)પાવન પર્વ ચાલી રહ્યું છે, આ પર્વ દરમિયાન નવ દિવસ જગત જનની માં જગદંબાનું પૂજન થતું હોય છે. નવ દિવસ દરમિયાન અલગ-અલગ શક્તિ રૂપની પૂજા કરીને ગરબાનું આયોજન થતું હોય છે. જેમાં પ્રત્યેક માઇ ભક્ત પૂરી શ્રદ્ધા આસ્થા અને વિશ્વાસ સાથે શક્તિના આ પર્વમાં ગરબે ઘુમીને માં જગદંબાની યાચના કરતા હોય છે. આદિ-અનાદિ કાળથી નવરાત્રિના નવ દિવસ દરમિયાન ગરબે ઘૂમવાનો વિશેષ ધાર્મિક મહત્વ જોવા મળે છે, ત્યારે જૂનાગઢમાં પણ વર્ષોથી બેઠા ગરબાનું આયોજન કરવામાં આવે છે જેમાં મહિલાઓ ઉમળકાભેર ભાગ લઈને માતાજીના ગરબા કરતી જોવા મળે છે.

Navratri 2021: જૂનાગઢમાં ધાર્મિક પરંપરા સાથે કરવામાં આવે છે બેઠા ગરબાનું આયોજન

બેઠા ગરબાની પરંપરાને નાગરી પરંપરા તરીકે પણ ઓળખવામાં આવે

નવરાત્રિના(Navratri 2021) નવ દિવસ દરમિયાન નાગર જ્ઞાતિમાં બેઠા ગરબાનું વિશેષ આયોજન થતું હોય છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન જૂનાગઢના પ્રત્યેક નાગર પરિવાર અને તેના સંગઠનો દ્વારા બેઠા ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. બેઠા ગરબાની પરંપરાને નાગરી પરંપરા તરીકે પણ ઓળખવામાં આવે છે. નવરાત્રિના નવ દિવસ દરમ્યાન પ્રત્યેક નાગર પરિવારમાં બેઠા ગરબાનું આયોજન થતું હોય છે કહેવાય છે કે નવરાત્રિના નવ દિવસ દરમિયાન નાગર પરિવારમાં બેઠા ગરબાનું આયોજન ન થતું હોય તેવા કિસ્સાઓ જોવા મળતા નથી. ત્યારે નવરાત્રિના નવ દિવસ દરમિયાન નાગર બેઠા ગરબામાં ભાગ લઈને જગત જનની માં જગદંબાની આરાધના કરે છે.

આ પણ વાંચો : નવમું નોરતું: નવરાત્રીના છેલ્લા દિવસે માતા સિદ્ધિદાત્રીનો મહીમા જાણીએ...

આ પણ વાંચો : Horoscope for the Day 14 OCTOBER : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.