ETV Bharat / state

કેશોદના મઘરવાડા ગામે વરસાદમાં કાચું મકાન ધરાશાયી થતા સદનસીબે કોઇ જાનહાની નહીં

કેશોદ: સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે કેશોદ તાલુકાના મઘરવાળા ગામમાં ભારે વરસાદના કારણે મકાન ધરાશાયી થયું હતું. જો કે ઘટના સમયે ઘરમાં કોઈ ન હોવાના કારણે  કોઇ જાનહાનીની ઘટના બની ન હતી.

કેશોદના મઘરવાડા ગામે વરસાદમાં કાચું મકાન પડતાં સદનસીબે જાનહાની ટળી
author img

By

Published : Aug 4, 2019, 6:24 AM IST

જૂનાગઢના કેશોદ તાલુકાના મઘરવાળા ગામે ભારે વરસાદના કારણે ગામના પ્રાથમિક શાળાના રોડ પર રહેતા ગઢવી પરિવારના વૃદ્ધ માજીનું મકાન ધરાશાયી થતા અબાદ બચાવ થયો હતો.ઉલ્લેખનીય છે કે આ મકાનમાં મોંઘીબા માલદાન ગઢવી નામના વૃદ્ધ એકલા જ રહીને જીવન ગુજારો કરતા હતા. જે વરસાદ ધીમો પડતાં ઘરની બહાર નીકળેલા હતા તે દરમિયાન અચાનક જ મકાન ધરાશાયી થતા માજી બચી ગયા હતા.

કેશોદના મઘરવાડા ગામે વરસાદમાં કાચું મકાન ધરાશાયી થતા સદનસીબે કોઇ જાનહાની નહીં

જૂનાગઢના કેશોદ તાલુકાના મઘરવાળા ગામે ભારે વરસાદના કારણે ગામના પ્રાથમિક શાળાના રોડ પર રહેતા ગઢવી પરિવારના વૃદ્ધ માજીનું મકાન ધરાશાયી થતા અબાદ બચાવ થયો હતો.ઉલ્લેખનીય છે કે આ મકાનમાં મોંઘીબા માલદાન ગઢવી નામના વૃદ્ધ એકલા જ રહીને જીવન ગુજારો કરતા હતા. જે વરસાદ ધીમો પડતાં ઘરની બહાર નીકળેલા હતા તે દરમિયાન અચાનક જ મકાન ધરાશાયી થતા માજી બચી ગયા હતા.

કેશોદના મઘરવાડા ગામે વરસાદમાં કાચું મકાન ધરાશાયી થતા સદનસીબે કોઇ જાનહાની નહીં
Intro:KeshodBody:એંકર

જુનાગઢ કેશોદ તાલુકાના મઘરવાળા ગામમાં મકાન ધરાસઈ થતા કોઈ જાણ હાનિ થવા પામેલ નથી

કેશોદ તાલુકા ના મઘરવાળા ગામ ના પ્રાથમિક શાળા ના રોડ પર રહેતા ગઢવી પરિવાર ન એક વૃદ્ધ માજી નું મકાન ધરાસઈ થતા કોઈ જાણ હાનિ થયેલ નથી જેમાં એક વૃદ્ધ માજી જ રહેતા હતા
જે ચાલુ વરસાદ દરમ્યાન ધીમો વરસાદ પડતાં બહાર નીકળેલ અને મકાન ધરાસઈ થતા માજી નો આબાદ ભચાવ થયેલ છે
જેમનું નામ મોંઘીબા માલદાન ગઢવી (ચારણ )ઉવ;-80ના છે જે વિધવા માજી નો આબાદ બચાવ થયેલ છે જેનું મકાન તેમજ માલસામાન મા નુકશાન થયેલ હોય તેવું જણાવેલ છે સંજય વ્યાસ જુનાગઢ

બાઇટ = મોંઘીબા માલદાન ગઢવી

Conclusion:એંકર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.