ETV Bharat / state

home construction technology: ન માનવામાં આવે તેવી વાત, મકાનને તોડ્યા વગર 4 ફુટ જમીનથી ઉપર લેવામાં આવ્યું - home construction technology in Junagadh

આધુનિક ટેકનોલોજીના સમયમાં બાંધકામ(construction technology in india) હવે વિશ્વસ્તરીય ટેકનોલોજીના ઉપયોગ થતાં જોવા મળી રહ્યા છે. જેનું પ્રથમ ઉદાહરણ જૂનાગઢ શહેરમાં(home construction technology in Junagadh) જોવા મળી રહ્યું છે. રેલ્વે સ્ટેશન નજીક આવેલા એક રહેણાંક મકાનને તોડી પાડ્યા વગર તેને જમીનના લેવલથી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ(Devices for breaking home construction) કરીને ઉપર ઉઠાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં કામગીરી પૂર્ણ થઇ જૂનાગઢ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ મકાન તોડી પાડ્યા બદલ જમીનના લેવલથી 4 ફૂટ ઉપર પુનઃસ્થાપિત થયેલું જોવા મળશે.

home construction technology in Junagadh: ટેકનોલોજીના ઉપયોગથી મકાનને તોડી પાડ્યા વગર જમીનથી ઊંચું ઉઠાવવાની કામગીરી પ્રથમ વખત જોવા મળી

author img

By

Published : Dec 6, 2021, 10:26 AM IST

  • મકાન બાંધકામ ક્ષેત્રની આધુનિક ટેકનોલોજીનો જૂનાગઢમાં પ્રવેશ
  • જુના મકાનને તોડી પાડ્યા વગર જમીનથી ચાર ફૂટ ઊંચું કરવાની પ્રક્રિયા શરૂ
  • જૂનાગઢ જિલ્લાના ઇતિહાસમાં આ પ્રથમ કિસ્સામાં મકાનને જમીનથી ઊંચો ઉઠાવાઇ રહ્યું છે

જૂનાગઢઃ સમય બદલાવાની સાથે મકાન બાંધકામ ક્ષેત્રમાં પણ આધુનિક ટેકનોલોજીનો(construction technology in india) ઉપયોગ થતો જોવા મળી રહ્યો છે ત્યારે જૂનાગઢ જિલ્લા અને શહેરના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ જૂના મકાનને(home construction technology in Junagadh) તોડી પાડ્યા વગર જમીનના લેવલથી ચાર ફૂટ સુધી ઉપર ઉઠાવવાની કામગીરી સામે આવી છે. આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરીને મકાનને તોડી પાડ્યા વગર જમીનથી ઊંચુ ઉઠાવવાનું કામ પાછલા એક મહિનાથી શરૂ કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં મકાનને ચાર ફૂટ સુધી ઊંચું ઉઠાવીને મકાનને તોડી પાડ્યા વગર તે જગ્યા પર ફરી પુનઃસ્થાપિત કરવાનો સર્વ પ્રથમ કિસ્સો જૂનાગઢમાં સાકાર બનવા જઈ રહ્યો છે.

home construction technology in Junagadh: ટેકનોલોજીના ઉપયોગથી મકાનને તોડી પાડ્યા વગર જમીનથી ઊંચું ઉઠાવવાની કામગીરી પ્રથમ વખત જોવા મળી

મકાનને ઉચુ કરવાને લઈને કારીગરો અને ઇજનેરો સતત કરી રહ્યા છે કામગીરી

જૂનાગઢ રેલ્વે સ્ટેશન નજીક આવેલ મકાનના માલિક હંસા જોશીએ ETV ભારત સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, દર વર્ષે સોસાયટી વિસ્તારમાં રોડ તુટી જવાના કારણે નવા બની રહેલા રોડનું લેવલ મકાનના લેવલથી ઉચુ જોવા મળતુ હતુ. આવી પરિસ્થિતિમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ભરાવો ઘરની અંદર થતો હતો ત્યારે મકાનને તોડી પાડવાને લઈને વિચાર ચાલી રહ્યા હતા. તેવા સમયે આધુનિક ટેકનોલોજીથી મકાનને તોડી પાડ્યા(house construction technology) વગર તેને જમીનના લેવલથી ઉચુ કરી શકાય છે તે પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ(Appliances for home construction) કરીને જૂના મકાનને તોડી પાડવાની જગ્યા પર જમીનના લેવલથી ઉચુ ઉપાડવાનો નિર્ણય કરીને લાખો રૂપિયાની બચત કરી છે.

આધુનિક ટેકનોલોજી અને સંશોધનોના મદદથી મકાનને ઊંચું ઉપાડવાની કામગીરી પૂરજોશમાં

મકાન બાંધકામ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ હવે સામાન્ય બાબત બનતી જોવા મળતી હોય છે ત્યારે મકાનને તોડી પાડવાથી લઈને નવા મકાન તેમજ બાંધકામોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વિશ્વસ્તરીય સાધનો દ્વારા થતો હોય છે. જ્યારે આવી પરિસ્થિતીમાં જુનાગઢના જુના મકાનને તોડી પાડ્યા વગર જેક અને કેટલાક સાધનોની(technology building products) મદદથી જમીનથી 4થી 6 ફૂટ સુધી ઊંચું ઉઠાવવાની કામગીરી શરૂ કરાઇ છે. જેમાં મકાનની લંબાઈ પહોળાઈ અને ઉંચાઇને આધારે જેકનો ઉપયોગ થઈ રહ્યો છે એક મહિનાથી મકાનને(Devices for breaking home construction) ઊંચું કરવાની કામગીરી ચાલી રહી છે અને આગામી દિવસોમાં કામગીરી પૂર્ણ થયે જમીનના લેવલથી 6 ફૂટ ઊંચાઈએ આ મકાનને ફરી પુનઃસ્થાપિત કરી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ મુંબઈના એટોપ હિલ વિસ્તારમાં મકાન ધરાશાયી, કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ

આ પણ વાંચોઃ કાલુપુરમાં બે માળનું મકાન ધરાશાયી થયું, 3 દબાયાં, 1ને ગંભીર ઈજા થઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.