ETV Bharat / state

જૂનાગઢના આત્રોલી ગામે પીવાના પાણીને નામે આવી રહ્યું ક્ષારયુક્ત પાણી... - MANGROL

જૂનાગઢઃ માંગરોળ તાલુકાના આત્રોલી ગામમાં પીવાના પાણીને લઈને ઉઠ્યો પોકાર,પશુધન માટે પૂરતું પાણી ન મળતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે ગામના સરપંચને રજૂઆત કરતા છતાં પણ પીવાના પાણીની કોઈ વ્યસ્થાઓ નહીં થતા ગામલોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જ્યારે આ આંત્રોલી ગામ દરીયા કીનારાનું ગામ આવ્યું છે. જયાં કુવામાં ખારા પાણી હોવાથી ગ્રામજનો તેમજ પશુઓને આ ક્ષારયુકત પાણીથી અનેક પ્રકારના રોગનો શિકાર બનવું પડે છે.

mangrol
author img

By

Published : May 11, 2019, 5:38 PM IST

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આત્રોલી ગામમાં છેલ્લા એક વર્ષથી પીવાના પાણીને લઈને ગામલોકો ભારે હાડમારી ભોગવી રહ્યા છે. પીવાની સાથે પશુધન માટે પણ પાણી પૂરું પાડવું યુદ્ધના સામના કરવા સમાન આજે દેખાઈ રહ્યું છે. પૂરતું પીવાનું પાણી ન મળતા ગામલોકો એ સરપંચને રજૂઆત કરી હતી, પરંતુ પાઇપલાઇનમાંથી ઉપરવાસમાં થતી પાણી ચોરી અને સરકાર દ્વારા પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન મળતા ગામલોકોને જરૂરિયાત મુજબનું પાણી પૂરું પાડવું મુશ્કેલ બની રહ્યું છે.

જૂનાગઢના આત્રોલી ગામે પીવાના પાણીને નામે આવી રહ્યું ક્ષારયુક્ત પાણી...

હાલ ગરમી ધીમે-ધીમે વધી રહી છે, ત્યારે ગામલોકોની સાથે પશુઓમાં પણ પાણીની માંગ વધી રહી છે, પરંતુ પાણીનો જથ્થો મર્યાદિત અને અપૂરતો હોવાને કારણે ગામલોકો પીવાના પાણી માટે ઠેર-ઠેર ભટકી રહ્યા છે. આત્રોલી ગામના સરપંચ દ્વારા લોકોને પડતી મુશ્કેલીનો સ્વીકાર કરીને ગામમાં પૂરતું પાણી નથી મળી રહ્યું, તેને લઈને અનેક વખત સરકારને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પણ સરકારી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી વધુમાં તેમને જણાવ્યું કે, આ વિસ્તારમાં પાણીના ગેરકાયદે જે કનેકશન છે તેને બંધ નહિ કરવામાં આવે ત્યાં સુધી આત્રોલી ગામને પૂરતું પાણી ફાળવી શકવામાં તેઓ અસમર્થ છે .

એન્કર: 
જુનાગઢ માંગરોળ ના આત્રોલી ગામે પુરતું પાણી ના મળતા ગ્રામ જનો રોસેભરાય ને સરપંચ ને રજુઆત કરવા છતાંપણ કોયજ પગલા ના લેવાતા ગ્રામ જનો માં રોસ
વિવો:- માંગરોળ ના .અત્રોલી ગામે છેલ્લા એકાદ વર્સ થી પાણી પુરતું ના મળતું હોય ત્યારે અનેક વાર ગ્રામ જનો દ્વારા સરપંચ ને રજુવાત કરાય હાલ ગરમી ની મોસમ માં ભારે તડકા ને હિસાબે પીવા નું પાણી ના મળતા ગ્રામ જનો પસું પલકો પોતા ના પસું ઓ પાણી ના મળતા તેવો ને મુશ્કેલી નો સામનો કરવો પડે છે અને આ ગામના સરપંચ 
 દ્વારા અત્રોલી ગામ માં પુરતું પાણી ના મળતું હોય તે અંગે  અનેક વાર સરકાર ને લેખિત મોખિત રજુવાત કરવા માં આવી છે  છતાં પણ કોયાજ સરકારી તંત્ર દ્વારા પગલા લેવાતા ના હોય જેથી સરપંચ  દ્વારા આક્ષેપ કરવા માં આવી રહીયો છે કે આમાં સરકારી બાબુ ઓ ની મિલી ભગત ના કારણે આ ભુત્યા કનેક્સ ચલાવા માં આવી રહયા છે તો લાગતા વળગતા સરકારી તંત્ર દ્વારા ચોકસ ખાર કરાવા માં આવે ને આવા આવારા તત્વો ઉપર કદેસર કાય વહી કરવા માં આવે ને ભુતીયા કનેસન હટાવા માં આવે જેથી કરી ને આત્રોલી ગામે પુરતું પાણી મળી રહે તેવી માગ સરપંચ દવારા કરાઇ  છે 
બાઇટ = સરપંચ ભનુભાઇ પરમાર આંત્રોલી

 સાચી હકીકત શું ?  સરકાર દ્વારા આ ભુત્યા કનેસન હટાવા માં આવશે ને શું અત્રોલી ના ગ્રામ જનો ને પુરતું પાણી મળી રહશે શું ગ્રામ જનો ને ન્યાઇ  મળશે કે નહિ
બાઇટ = ગ્રામજન

ત્યારે ગ્રામ પંચાયત ના સરપંચ દ્વારા અક્ક્ષેપ કરવા માં આવેછે કે હાલ સરકારી પાણી પુવઠા ના અધિકારીયો દ્વારા ભૂતિયા કનેસો ચાલવા માં આવેછે જેથી કરી ને આત્રોલી ગામ ને પુરતું પાણી ના મળતું હોય ત્યારે અત્રોલી ગ્રામ જનો સરપચ દ્વારા માગ ઉઠી છે કે હાલ સીલ થી અત્રોલી સુધી ની જે સરકારી પાણી ની પાઈપ લાઈ માંથી ભુત્યા કનેકસનો ચાલતા અટકવા માં આવે તેવી અનેક વાર રજુવાત કરવા છતાં પણ ગ્રામ જનો કે સરપંચ શ્રી ને સાંભળવા કોઇ  નથી ત્યારે એવું લાગી રહયું છે કે  સરકારી બાબુ ઓ આંખ અને કાન આડા હાથ કરી રહયા હોય  
બાઇટ  = ગ્રામજન
જયારે આ આંત્રોલી ગામ છૈ જે દરીયા કીનારા નું ગામ આવેલ છે જયાં કુવામાં ખારા પાણી હોવાથી ગ્રામજનો તેમજ પશુઓને આ ક્ષાર યુકત પાણીથી અનેક પ્રકારના રોગનો શિકાર બનવું પડેછે 
બાઇટ = ગ્રામજન
જયારે હાલતો સરપંચ દવારા અનેક વખત લેખીત મૌખીક રજુઆતો કરવા છતાં પણ આ તંત્રના કાને કયારે સંભળાશે તેતો જોવાનુંજ રહયું સંજય વ્યાસ જુનાગઢ

વિજયુલ ftp.    GJ 01 jnd rular  11 =05=2019  mangrol  નામના ફોલ્ડરમાં
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.