ETV Bharat / state

Hanuman Jayanti 2022: ભવનાથમાં હનુમાન જયંતીએ 11,000 મોતીચૂર લાડુનો મનોરથ પૂર્ણ કરાશે - ભવનાથ લંબે હનુમાન મંદિર

ભવનાથની તળેટીમાં આવેલા અતિ પ્રાચીન લંબે હનુમાન મંદિરમાં બે વર્ષ બાદ હનુમાન જયંતીનો કાર્યક્રમ ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે ઉજવવાનું નક્કી કરવામાં( Hanuman Jayanti 2022)આવ્યું છે. બે વર્ષ બાદ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે. હનુમાન જયંતીને લઈને મનોરથમાં મુકેલા 11,000 મોતીચૂરના લાડુને હનુમાનજી મહારાજના ભક્તોમાં પ્રસાદરૂપે વિતરણ પણ કરવામાં આવશે.

Hanuman Jayanti 2022: ભવનાથમાં હનુમાન જયંતીએ 11,000 મોતીચૂર લાડુનો મનોરથ પૂર્ણ કરાશે

author img

By

Published : Apr 14, 2022, 3:23 PM IST

જૂનાગઢઃ આગામી હનુમાન જયંતિના પાવન પ્રસંગે બે વર્ષ બાદ ભવનાથની તળેટીમાં( Junagadh Lambe Hanuman Temple )આવેલા અતિ પ્રાચીન લંબે હનુમાન મંદિરમાં બે વર્ષ બાદ હનુમાન જયંતીનો કાર્યક્રમ ખૂબ જ ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. બે વર્ષ બાદ હનુમાન જયંતિની ઉજવણી ધાર્મિક રીતે કરવામાં આવશે. જેમાં આ વર્ષે 11,000 શુધ્ધ દેશી ઘીમાંથી(Hanuman Jayanti 2022)બનાવવામાં આવેલા લાડુનો મનોરથ પૂર્ણ કરવામાં આવશે. જેની તમામ તૈયારીઓ લંબે હનુમાન મંદિરમાં (Bhavnath Lambe Hanuman Temple)પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી હનુમાન જયંતીની લઈને મનોરથમાં મુકેલા 11,000 મોતીચૂરના લાડુને હનુમાનજી મહારાજના ભક્તોમાં પ્રસાદરૂપે વિતરણ પણ કરવામાં આવશે.

હનુમાન જયંતી

આ પણ વાંચોઃ આજે હનુમાન જયંતિઃ સાળંગપુર મંદિરની આરતીના કરો દર્શન...

હનુમાન જયંતિ નિમિતે 600 કિલો મોતીચૂરના લાડુ તૈયાર કરાયા - હનુમાન જયંતિના પાવન પ્રસંગે 600 કિલો શુદ્ધ દેશી ઘી 90 કિલો ચણાના લોટમાંથી મોતીચૂરના લાડુને બનાવવામાં આવ્યા છે. બે દિવસ સુધી લાડુ બનાવવાનું કામકાજ લાડુની વાનગી બનાવનાર પ્રખ્યાત મારવાડી કારીગરો દ્વારા 11,000 દેશી લાડુ બનાવીને પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. જેને પ્રસાદરૂપે હનુમાન જયંતિના પાવન પ્રસંગે હનુમાન ભક્તોમાં પ્રસાદી રૂપે વિતરણ કરી દેવામાં આવશે. હનુમાન જયંતીના દિવસે વહેલી સવારે હનુમાનજી મહારાજને અભિષેક થી લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાશે ત્યાર બાદ સવારે 9 કલાકે મોતીચૂરના લાડુનો મહાભોગ હનુમાનજી મહારાજને અર્પણ કરવામાં આવશે ત્યારબાદ લાડુ હનુમાનજી મહારાજના ભક્તોમાં હનુમાન જયંતીના પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Hanuman Jayanti 2022: આ વર્ષે ઉદયતિથિમાં ઉજવવામાં આવશે હનુમાન જયંતિ, જાણો શું છે શુભ મુહૂર્ત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.