ETV Bharat / state

Weather News :ગીરનાર ઢંકાયો ધુમ્મસની ચાદરથી, રાજ્યમાં ઉનાળાની ઋતુનો સંદેશો - Gujarat weather today

આજે વહેલી સવારે લોકોએ સામાન્ય ઠંડી સાથે ધુમ્મસ માણ્યું હતું. વાહનચાલકો તેમજ રાહદારી માટે ઠંડી સાથે ધુમ્મસનો પ્રભાવ પડી રહ્યો હતો. તો બીજી તરફ ધીમા પગલે ઉનાળાની ઋતુનો સંદેશો પણ આપી રહ્યું છે.

Weather News :ગીરનાર ઢંકાયો ધુમ્મસની ચાદરથી, રાજ્યમાં ઉનાળાની ઋતુનો સંદેશો

author img

By

Published : Feb 11, 2023, 10:48 AM IST

Updated : Feb 11, 2023, 11:46 AM IST

જૂનાગઢ : આજે વહેલી સવારે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે જૂનાગઢ પણ અચાનક ખૂબ મોટા પ્રમાણમાં ધુમ્મસ આચ્છાદિત વાતાવરણ બની જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ શિયાળો હવે તેની વિદાય તરફ આગળ વધી રહ્યો છે. તેને લઈને પણ આવનારા દિવસોમાં ધુમ્મસનું પ્રમાણ સતત વધે તેવી શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.

રાજ્યમાં વહેલી સવારે ઝાકળ
રાજ્યમાં વહેલી સવારે ઝાકળ

વહેલી સવારે ઝાકળનો પ્રભાવ : શિયાળો હવે તેના અંતિમ સમય તરફ આગળ વધી રહ્યો છે તે પ્રકારનું વાતાવરણ રાજ્યમાં જોવા મળી રહ્યું છે. આજે વહેલી સવારે રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જૂનાગઢમાં સહિત મોટા પ્રમાણમાં ઝાકળ આચ્છાદિત વાતાવરણ જોવા મળ્યું હતું.

વહેલી સવારથી વાતાવરણમાં જોવા મળી ઝાકળ વાહન ચાલકોને પડી મુશ્કેલી

સામાન્ય ઠંડીઃ આ સાથે જ સામાન્ય ઠંડીનો અનુભવાય રહી હતી. જોકે ધુમ્મસના કારણે વાહનચાલકો, રાહદારીઓને પણ વાહન હંકારવામાં મુશ્કેલી પડી સામાન્ય મુશ્કેલી પડી હતી. ત્યારે શિયાળા દરમિયાન આ પ્રકારે પ્રથમ વખત જૂનાગઢ શહેરના વાતાવરણમાં ઝાકળનો સારો પ્રભાવ જોવા મળી રહ્યો છે. જે શિયાળાની ઋતુ પૂર્ણ થવાનો પણ એક સંકેત પણ આપી રહ્યું છે.

વહેલી સવાર ધુમ્મસ
વહેલી સવાર ધુમ્મસ

આ પણ વાંચો : Vegetables Pulses Price : શાકભાજી કઠોળના ભાવને લઈને આજની ખબર

હવામાન વિભાગે ઠંડીની શંકા કરી વ્યક્ત : હવામાન વિભાગે પણ સમગ્ર મામલાને લઈને ઠંડીની આશંકાઓ વ્યક્ત કરી હતી. શિયાળો પૂર્ણ થતા સુધીમાં હજુ પણ એક ઠંડીનો નવો રાઉન્ડ આવશે. તેવું પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા પણ લગાવવામાં આવ્યું છે. તે મુજબ આજની ઝાકળ બાદ હવે સવાર ના સમય દરમિયાન ઠંડીનું વાતાવરણ જોવા મળશે. પરંતુ દિવસ દરમિયાન તાપમાનમાં વધારો થતો જણાય તેમજ સવારે અને રાત્રે તાપમાનમાં ઘટાડો જોવા મળશે.

આ પણ વાંચો : Gold Silver price : સોનાના ભાવ સ્થિર, ચાંદીમાં ફરી આજે કડાકો

વિવિધ વિસ્તારમાં તાપમાન : રાજ્યના વિવિધ વિસ્તારની વાત કરીએ તો અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 29 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી, ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી રહેશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી, લઘુત્તમ તાપમાન ડિગ્રી 14 અનુભવાશે.

ઠંડી સાથે ધુમ્મસ
ઠંડી સાથે ધુમ્મસ

મિશ્ર હવામાનઃ જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 26 ડિગ્રી લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અનુભવાશે. ઉલ્લેખનીય છે કે, લોકોએ મિશ્ર ઋતુનો અનુભવ કરવો પડી શકે છે. મિશ્ર ઋતુની શરૂઆત સવારના સમયે સવાર અને રાત્રિના સમયે ઠંડી તેમજ દિવસ દરમિયાન ગરમી જેવી પરિસ્થિતિનું નિર્માણ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. જે ધીમા પગલે ઉનાળાની ઋતુનો સંદેશો પણ આપી રહ્યું છે. રાજ્યના વિવિધ પ્રાંતમાં હવામાન ધીમે ધીમે બદલી રહ્યું છે. બપોરના સમયે જાણે રીતસરનો ઉનાળો આવી ગયો હોય એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જોકે, હવામાન ખાતાએ આગાહી કરી છે કે,હવે ઠંડી અંતિમ તબક્કામાં છે. આવનારા દિવસોમાં તાપમાન વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્રથી ઉનાળાનાથી શરૂઆત થવાની પૂરી શક્યતાઓ છે.

Last Updated : Feb 11, 2023, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.