ETV Bharat / state

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા અન્ય 5 જિલ્લાઓમાં આયોજિત થશે

author img

By

Published : Dec 3, 2019, 5:22 PM IST

જૂનાગઢઃ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા હવે રાજ્યના રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લાઓમાં પણ યોજવાની રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સ્પર્ધા જિલ્લાઓમાં આગામી દિવસોમાં યોજવામાં આવશે

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા અન્ય 5 જિલ્લાઓમાં આયોજિત થશે
ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા અન્ય 5 જિલ્લાઓમાં આયોજિત થશે

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાઓ હવે રાજ્યના રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લાઓમાં યોજવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. વર્ષ 1971માં પ્રથમ વખત આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું બહુમાન સૌરાષ્ટ્રના એક દૈનિક સમાચાર પત્રકને જાય છે. 1996 સુધી આ સ્પર્ધાનું આયોજન વિવિધ સંથાઓ દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ રાજ્ય સરકર દ્વારા દર વર્ષે જૂનાગઢના ગિરનાર પર્વત પર આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું હતું, જે હવે રાજ્યના વિવિધ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવશે.

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા અન્ય 5 જિલ્લાઓમાં આયોજિત થશે
ગત વર્ષે આયોજિત આ સ્પર્ધામાં 20 જિલ્લાઓમાંથી 1303 સ્પર્ધકોએ ભાગ લીધી હતો, પગથિયાં ચડીને ઉતરવાની આવી સપર્ધાઓ સમગ્ર વિશ્વમાં એક માત્ર જૂનાગઢમાં આયોજિત કરવામાં આવતી હતી, હવે તેનું વિસ્તરણ કરીને જૂનાગઢ સહિત રાજ્યના અન્ય 5 જિલ્લાઓમાં પણ આયોજિત કરવામાં આવનાર છે. જેને લઈને જૂનાગઢમાં સ્પર્ધકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. જો રાજ્યમાં અન્ય જિલ્લાઓમાઁ આ સ્પર્ધાઓનુ યોગ્ય અમલીકરણ નહીં કરવામાં આવશે તો જૂનાગઢમાં આયોજિત સ્પર્ધાને પણ તેની વિપરીત અસરો પડી શકે તેમ છે.

Intro:ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાઓ હવે ગિરનાર બહાર પણ યોજાશે
Body:ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા હવે રાજ્યના રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લાઓમાં પણ યોજવાની રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી મંજૂરી આ સ્પર્ધા જેતે જિલ્લાઓમાં આગામી દિવસોમાં યોજવામાં આવશે

ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાઓ હવે રાજ્યના રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લાઓમાં યોજવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે વર્ષ 1971માં પ્રથમ વખત આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું બહુમાન સૌરાષ્ટ્રના એક દૈનિક સમાચાર પત્રકને જાય છે 1996 સુધી આ સ્પર્ધાનું આયોજન વિવિધ સંથાઓ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યાર બાદ રાજ્ય સરકર દ્વારા દર વર્ષે જૂનાગઢના ગિરનાર પર્વત પર આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું હતું જે હવે રાજ્યના રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર પંચમહાલ અને સાબરકાંઠામાં રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવા જય રહ્યું છે

ગત વર્ષે આયોજિત આ સ્પર્ધામાં 20 જીલાઓ માંથી 1303 સ્પર્ધકોએ ભાગ લીધી હતો પગથિયાં ચડીને ઉતરવાની આવી સપર્ધાઓ સમગ્ર વિશ્વમાં એક માત્ર જૂનાગઢમાં આયોજિત કરવામાં આવતી હતી હવે તેનું વિસ્તરણ કરીને આ શ્રધા જૂનાગઢ સહીત રાજ્યના અન્ય 5 જિલ્લાઓમાં પણ આયોજિત કરવામાં આવનાર છે જેને લઈને જૂનાગઢમાં સ્પર્ધકોની સંખ્યમાં નોંધપાત્ર ઘટાડો થશે જો રાજ્યમાં અન્ય જિલ્લાઓમાઁ આ સપર્ધાઓનુ યોગ્ય અમલીકરણ નહિ કરવામાં આવશે તો જૂનાગઢમાં આયોજિત સ્પર્ધાને પણ તેની વિપરીત અસરો પડી સહકે તેમ છે

બાઈટ - 01 વિશાલ દિહોરા રમતગમત અધિકારી જૂનાગઢ

બાઈટ મોજોથી કરીને મોકલું છું બન્ને એડ કરીને ચલાવજો
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.