ETV Bharat / state

ચીફ ઓફિસરની પરીક્ષામાં જુનાગઢ કેન્દ્રમાં 65.85 ટકા ઉમેદવારો ગેરહાજર

author img

By

Published : Dec 18, 2022, 7:47 PM IST

Updated : Dec 18, 2022, 8:54 PM IST

ચીફ ઓફિસરની પરીક્ષામાં(gujarat chief officer examination) જુનાગઢ કેન્દ્રમાં(junagadh examination centre) 65.85 ટકા ઉમેદવારો ગેરહાજર રહેતા પરીક્ષાઓ ઉપર નવા પ્રશ્નાર્થ ઉભો થયો (more than 65 per cent examinees absent) છે. પરીક્ષાના દિવસે માત્ર 2,455 જેટલા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. જેની ટકાવારી 34.15 ટકા થાય છે તો બીજી તરફ 4,734 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા.

ચીફ ઓફિસરની પરીક્ષામાં 4,734 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા

જૂનાગઢ: ગુજરાત જાહેર સેવા આયોગ (Gujarat Public Service Commission)દ્વારા ચીફ ઓફિસર વર્ગ-3ની પ્રાથમિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું (gujarat chief officer examination) હતું. જેમાં જુનાગઢ શહેરના કેન્દ્રમાં 65.85 ટકા ઉમેદવારોએ પરીક્ષામાં ગેરહાજર રહ્યા (more than 65 per cent examinees absent)હતા. આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોની ગેરહાજરી જાહેર પરીક્ષાઓ ઉપર નવા પ્રશ્નાર્થ ઉભા કરી રહી છે. હજારોની સંખ્યામાં ઉમેદવારી પત્રો ભરાયા બાદ આંગળીને વેઢે ગણી શકાય તેટલા ઉમેદવારો પરીક્ષામાં બેસી રહ્યા (junagadh examination centre) છે. જાહેર પરીક્ષા લેતી એજન્સી અને સરકાર માટે પણ મનોમંથનનો વિષય બની શકે છે.

ચીફ ઓફિસરની પરીક્ષામાં જુનાગઢ કેન્દ્રમાં 65.85 ટકા ઉમેદવારો ગેરહાજર
ચીફ ઓફિસરની પરીક્ષામાં જુનાગઢ કેન્દ્રમાં 65.85 ટકા ઉમેદવારો ગેરહાજર

65.85 % ઉમેદવારો રહ્યા ગેરહાજર: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આજેસમગ્ર રાજ્યની નગરપાલિકામાં ખૂબ મહત્વની અને વહીવટી અધિકારીઓ બનાવતા ચીફ ઓફિસરની વર્ગ-3 ની પરીક્ષાનું આયોજન કરાયું(gujarat chief officer examination) હતું. જેમાં જુનાગઢ કેન્દ્ર ખાતે પણ પ્રાથમિક કસોટી લેવામાં આવી હતી જુનાગઢ શહેરમાં (junagadh examination centre) કુલ 27 શૈક્ષણિક સંસ્થાઓમાં 300 જેટલા પરીક્ષા ખંડો પરીક્ષાથીઓ માટે નિર્ધારિત કરવામાં આવ્યા હતા. સવારે 11:00 વાગે પરીક્ષા શરૂ થતાં કુલ ઉમેદવારી કરેલા પરીક્ષાર્થીઓની સરખામણીએ 65.85 ટકા પરીક્ષાર્થીઓએ પરીક્ષામાં બેસવાનું ટાળ્યું (more than 65 per cent examinees absent) હતું.

આ પણ વાંચો Kankaria Carnival 2022: તૈયારીઓ અને આયોજન અંગે હેરિટેજ વિભાગના ચેરમેન સાથે ખાસ વાતચીત

ચિંતાનો વિષય: ગેરહાજરની સંખ્યા ખૂબ મોટી સામે આવી છે આ ચિંતાનો વિષય છે. એક તરફ પરીક્ષાનું આયોજન (gujarat chief officer examination) થાય છે તો બીજી તરફ ઉમેદવારો કોઈના કોઈ કારણોસર પરીક્ષામાં બેસવાનું ટાળી રહ્યા છે. આ ખૂબ ચિંતા અને મનોમંથનનો વિષય છે. હજારોની સંખ્યામાં ભરાયેલા ઉમેદવારી પત્રોની સામે આંગળીને બેઠે ગણી શકાય તેટલા પરીક્ષાર્થિઓ પરીક્ષા આપવા માટે પરીક્ષા ખંડમાં હાજર (more than 65 per cent examinees absent) રહે છે આ ખૂબ ચિંતાજનક દ્રશ્યો છે.

2455 પરીક્ષાર્થિઓ પરીક્ષામાં રહ્યા હાજર: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ચીફ ઓફિસરની પરીક્ષાનું આયોજન થયું (gujarat chief officer examination) હતું. જેમાં જુનાગઢ કેન્દ્ર ખાતે 27 શાળાઓમાં 300 જેટલા પરીક્ષા ખંડો ઉભા કરાયા હતા. ચીફ ઓફિસરની પરીક્ષા માટે ઉમેદવારી પત્રો ભરાતા સમયે કુલ 7,189 જેટલા ઉમેદવારોએ ચીફ ઓફિસર બનવા માટે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. પરીક્ષાના દિવસે માત્ર 2,455 જેટલા પરીક્ષાર્થિઓ હાજર રહ્યા હતા. જેની ટકાવારી 34.15 ટકા થાય છે તો બીજી તરફ 4,734 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા. જેની ટકાવારી 65.85 ટકા જેટલી ખૂબ ઊંચી સામે આવી (more than 65 per cent examinees absent) છે.

આ પણ વાંચો વન્યજીવ સંરક્ષણ હેતુ જુનાગઢમાં યોજાઈ ગીરનારની સાયકલ પરિક્રમા

મનોમંથન જરૂરી: જેના પર રાજ્યની સરકાર અને પરીક્ષા (gujarat chief officer examination) લેતી સરકારી અને બિન સરકારી એજન્સીઓએ ખૂબ જ મનોમંથન કરવું પડશે નહીંતર આવનારા સમયમાં ઉમેદવારોની સંખ્યા વધતી જોવા મળશે. પરીક્ષાાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થશે જેને કારણે યોગ્ય અને લાયકાત ધરાવતા અધિકારી કે કર્મચારી સરકારી સેવામાં જોડાતા અચકાશે.

Last Updated : Dec 18, 2022, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.