ETV Bharat / state

જૂનાગઢના ખોરાસા આહિર ગામમાં ભગવાન તિરૂપતિની રથયાત્રાનું આયોજન, જાણો અહીંની લોકવાયકા...

જૂનાગઢઃ જિલ્લાના વંથલી તાલુકાના ખોરાસા આહિર ગામમાં ભગવાન વૈંકટેશની વિશેષ પૂજા કરવામાં આવી હતી. તિરૂપતિ બાલાજી તરીકે બિરાજતા ભગવાનની ધાર્મિક વિધિ વિધાન સાથે રથયાત્રા કાઢીને ભક્તો દ્વારા ભગવાનના વધામણા કરવામાં આવ્યા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : May 1, 2019, 12:40 PM IST

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ખોરાસા આહિર ગામે ભગવાન તિરુપતિનું દેવસ્થાન આવેલું છે. એક પ્રાચીન વાયકા મુજબ ભગવાન વૈંકટેશના ભક્તો સમગ્ર દેશના ભ્રમણ કરવા માટે આવ્યા હતા. તે સમયે ભ્રમણ દરમિયાન દ્વારકા બાદ ગીરીવર નગરી જૂનાગઢમાં આવ્યા હતા. આ સમયે વૈંકટેશના ભક્તોએ ભવનાથ મહાદેવના દર્શન કરી અને તેમની યાત્રાનો આગળ પ્રારંભ કર્યો હતો. તે સમયે ભવનાથમાં આ વિસ્તારના કેટલાક ભક્તોએ ભગવાન વૈંકટેશના ભક્તોને તેમના ગામમાં પધરામણી કરવા માટે આમંત્રણ આપ્યું હતું. આમંત્રણનું માન આપીને ભગવાન વૈકટેશનાના ભક્તો ખોરાસા આહિર ગામે ગયા હતા. આજથી 200 વર્ષ પહેલાની આ ઘટના છે. ત્યારથી ખોરાસા આહિર ગામમાં આજ સ્થાન પર સતત અને અવિરત પણે વૈકટેશના ભક્તોથી ગુંજતું જોવા મળી રહ્યું છે.

વંથલી તાલુકાના ખોરાસા આહિર ગામમાં તિરુપતિ ભગવાનની રથયાત્રાનું કરવામાં આવ્યું ભવ્ય આયોજન
એક પ્રાચીન માન્યતામુજબ નરસિંહ મહેતા અને તેના કાકા પર્વતરાય મહેતા જૂનાગઢના માંગરોળથી પદયાત્રા કરીને આગળ ચાલી રહ્યા હતા તે દરમિયાન કોઈ કારણોસર તેઓ રસ્તો ભૂલતાં જે સ્થળે રાત્રી રોકાણ કરવાનો નિર્ણય કર્યો હતો. તે સ્થળ બિલકુલ નિર્જન અને ઉજ્જડ જોવા મળ્યું હતું. તેને જોઈને ભગવાનશ્રી કૃષ્ણ ગોવાળિયાનું રૂપ ધારણ કરીને ત્યાં એક કાલ્પનિક ગામની રચના કરી આપી હતી. જેને લઇને નરસિંહ મહેતા અને તેના કાકા પર્વતરાય મહેતાએ આ સ્થળ ઉપર રાત વાસો કર્યો હતો. ત્યારથી આ ગામનું નામ કૃષ્ણાએ વસાવેલા ખોરાસા આહિર ગામ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રચલિત થયું છે.ભવનાથમાં આવેલા ભગવાન વૈંકટેશના ભક્તોને જ્યારે આ ગામના લોકોએ તેમના ગામમાં પધરામણી કરવાનું કહેતા ભગવાન વૈકટેશના ભક્તો ભગવાનની પૂર્ણ કદની પ્રતિમા લઈને ખોરાસા આહિર ગામમાં ગયા હતા. ત્યાં જતાં જ દેશના ભક્તોને આ જગ્યા પર ભગવાન કૃષ્ણ નરસિંહ મહેતા અને તેના કાકાએ રાતવાસો કર્યો હોવાના ચમત્કારિક પુરાવાઓ પ્રાપ્ત થતા ભગવાનના ભક્તો એ સ્થળ પર રોકાઈ જવાનો નિર્ણય કર્યો અને આજથી 200 વર્ષ પહેલા કરેલો આ નિર્ણય આજે પણ જોવા મળે છે.આ ખોરાસા આહિર ગામમાં ભગવાન વૈકટેશનુ ભારતમા જોવા મળતુ બીજું મંદિર આજે પણ જોવા મળે છે. અહીં દક્ષિણભારતની ધાર્મિક વિધિ વિધાન મુજબ ભગવાનની પૂજા કરવામાં આવે છે. તેમજ વર્ષ દરમિયાન ભગવાનના જે કંઈ પણ ધાર્મિક કાર્યક્રમો હોય તે દક્ષિણ ભારતની પરંપરા અને અનુષ્ઠાનો મુજબ પૂર્ણ કરવામાં આવે છે.હાલ ખોરાસા આહિર ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં સૌથી મહત્વનું અને અગત્યનું ગણાય છે. તેવું ભગવાન વૈકટેશની રથયાત્રાનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા ભક્તો વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ઉપસ્થિત થઈ ગયા હતા અને ભગવાનની રથયાત્રામાં જોડાવા માટે થનગની રહ્યા હતા. આ રથયાત્રા ગુજરાતમાં સૌથી પહેલી રથયાત્રા હોવાનું પણ ધાર્મિક પુસ્તકોમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. આજથી 200 વર્ષ પહેલા પ્રથમ વખત આજ દેવસ્થાનમાંથી ભગવાનની રથયાત્રા કાઢવામાં આવી હતી જેને ગુજરાતમાં સૌથી પૌરાણિક રથયાત્રા તરીકે પણ માનવામાં આવે છે. ભગવાનના રથનું પૈડું સીંચવા માટે ભક્તો દ્વારા વિશેષ દાનની બોલી પણ લગાવવામાં આવે છે. આવી પરંપરા મુજબ ભગવાનની રથયાત્રા નીકળતી હોય તેવું આ ગુજરાતનુ પ્રથમ દેવસ્થાન હશે.

Intro:વંથલી તાલુકાના ખોરાસા આહિર ગામમાં તિરુપતિ ભગવાનની રથયાત્રા નું કરવામાં આવ્યું ભવ્ય આયોજન

Body:જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ખોરાસા આહિર ગામમાં ભગવાન વૈંકટેશની કરવામાં આવી વિશેષ પૂજા તિરૂપતિ બાલાજી તરીકે બિરાજતા ભગવાનની ધાર્મિક વિધિ વિધાન સાથે રથયાત્રા કાઢીને ભક્તો દ્વારા ભગવાનના વધામણા કરવામાં આવ્યા હતા

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ખોરાસા આહિર ગામે ભગવાન તિરુપતિ નું દેવસ્થાન આવેલું છે એક પ્રાચીન વાયકા મુજબ ભગવાન વૈકટેશના ભક્તો સમગ્ર દેશના ભ્રમણ કરવા માટે આવ્યા હતા તે સમયે ભ્રમણ દરમિયાન દ્વારકા બાદ ગીરીવર નગરી જૂનાગઢમાં આવ્યા હતા આ સમયે વૈકટેશના ભક્તોએ ભવનાથ મહાદેવના દર્શન કરી અને તેમની યાત્રાનો આગળ પ્રારંભ કર્યો હતો તે સમયે ભવનાથમાં આ વિસ્તારના કેટલાક ભક્તોએ ભગવાન વૈકટેશના ભક્તોને તેમના ગામમાં પધરામણી કરવા માટે આમંત્રણ આપ્યું હતું આમંત્રણનું માન આપીને ભગવાન વૈકટેશનાના ભક્તો ખોરાસા આહિર ગામે ગયા હતા આજથી 200 વર્ષ પહેલાની આ ઘટના છે ત્યારથી ખોરાસા આહિર ગામમાં આજ સ્થાન પર સતત અને અવિરત પણે વૈકટેશના ભક્તોથી ગુંજતું જોવા મળી રહ્યું છે

એક પ્રાચીન માન્યતામુજબ નરસિંહ મહેતા અને તેના કાકા પર્વતરાય મહેતા જૂનાગઢના માંગરોળથી પદયાત્રા કરીને આગળ ચાલી રહ્યા હતા તે દરમિયાન કોઈ કારણોસર તેઓ રસ્તો ભૂલતાં જે સ્થળે રાત્રી રોકાણ કરવાનો નિર્ણય કર્યો હતો તે સ્થળ બિલકુલ નિર્જન અને ઉજ્જડ જોવા મળ્યું હતું તેને જોઈને ભગવાનશ્રી કૃષ્ણ ગોવાળિયા નું રૂપ ધારણ કરીને ત્યાં એક કાલ્પનિક ગામની રચના કરી આપી હતી જેને લઇને નરસિંહ મહેતા અને તેના કાકા પર્વતરાય મહેતાએ આ સ્થળ ઉપર રાત વાસો કર્યો હતો ત્યારથી આ ગામનું નામ કૃષ્ણાએ વસાવેલા ખોરાસા આહિર ગામ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રચલિત થયું છે

ભવનાથ આવેલા ભગવાન વૈંકટેશ ના ભક્તોને જ્યારે આ ગામના લોકોએ તેમના ગામમાં પધરામણી કરવાનું કહેતા ભગવાન વૈકટેશના ભક્તો ભગવાનની પૂર્ણ કદની પ્રતિમા લઈને ખોરાસા આહિર ગામમાં ગયા હતા ત્યાં જતાં જ દેશના ભક્તોને આ જગ્યા પર ભગવાન કૃષ્ણ નરસિંહ મહેતા અને તેના કાકાએ રાતવાસો કર્યો હોવાના ચમત્કારિક પુરાવાઓ પ્રાપ્ત થતા ભગવાનના ભક્તો એ સ્થળ પર રોકાઈ જવાનો નિર્ણય કર્યો અને આજથી ૨૦૦ વર્ષ પહેલા કરેલો આ નિર્ણય આજે પણ જોવા મળે છે.આ ખોરાસા આહિર ગામમાં ભગવાન વૈકટેશનુ ભારતમા જોવા મળતુ બીજું મંદિર આજે પણ જોવા મળે છે અહીં દક્ષિણભારતની ધાર્મિક વિધિ વિધાન મુજબ ભગવાનની પૂજા કરવામાં આવે છે તેમજ વર્ષ દરમિયાન ભગવાનના જે કંઈ પણ ધાર્મિક કાર્યક્રમો હોય તે દક્ષિણ ભારતની પરંપરા અને અનુષ્ઠાનો મુજબ પૂર્ણ કરવામાં આવે છે

હાલ ખોરાસા આહિર ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં સૌથી મહત્વનું અને અગત્યનું ગણાય છે તેવું ભગવાન વૈકટેશની રથયાત્રાનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા ભક્તો વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ઉપસ્થિત થઈ ગયા હતા અને ભગવાનની રથયાત્રા માં જોડાવા માટે થનગની રહ્યા હતા આ રથયાત્રા ગુજરાતમાં સૌથી પહેલી રથયાત્રા હોવાનું પણ ધાર્મિક પુસ્તકો માં તેનો ઉલ્લેખ જોવા મળે છે આજથી ૨૦૦ વર્ષ પહેલા પ્રથમ વખત આજ દેવસ્થાન માંથી ભગવાનની રથયાત્રા કાઢવામાં આવી હતી જેને ગુજરાતમાં સૌથી પૌરાણિક રથયાત્રા તરીકે પણ માનવામાં આવે છે ભગવાનના રથનું પૈડું સીંચવા માટે ભક્તો દ્વારા વિશેષ દાનની બોલી પણ લગાવવામાં આવે છે આવી પરંપરા મુજબ ભગવાન ની રથયાત્રા નીકળતી હોય તેવું આ ગુજરાતનુ પ્રથમ દેવસ્થાન હશે.

બાઈટ _1 આચાર્ય શ્યામનારાયણ સ્વામીજી, ગાદીપતિ તિરુપતિ ખોરાસા આહિર જુનાગઢ.

બાઈટ _2 અશ્વિન પુરોહિત, આચાર્ય તિરુપતિ મંદિર ખોરાસા આહિર જુનાગઢ.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.