ETV Bharat / state

દીવના દરિયામાં જોવા મળ્યો 'વાયુ' નો પ્રચંડ કરંટ - etv bharat

દીવઃ 'વાયુ' વાવાઝોડાને કારણે દીવના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. તે દરિયામાં કરંટ હોવાને કારણે ખૂબ ઉંચા મોજા ઉછળ્યા હતા. જે દીવના રાજમાર્ગો પર ફરી વળ્યા હતા.

div
author img

By

Published : Jun 14, 2019, 9:42 AM IST

Updated : Jun 14, 2019, 1:10 PM IST

'વાયુ' નામનું વાવાઝોડું ગુજરાત અને સંઘ પ્રદેશ દિવના દરિયાકાંઠા વિસ્તારમાં ત્રાટકવાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી, સદનસીબે 'વાયુ' વાવાઝોડાની દિશા બદલતા તે ઓમાન તરફ આગળ વધી ગયું હતું. વાવાઝોડાની તીવ્રતા અને ગંભીરતાને લઇને દીવના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. સામાન્યપણે દીવના દરિયાને તોફાની માનવામાં આવતો નથી, પરંતુ વાવાઝોડાને પગલે દરિયામાં પાંચ થી છ મીટર જેટલા ઊંચા મોજા ઉછળતાં જોવા મળી રહ્યાં હતાં. દરિયામાં પુષ્કળ પ્રમાણમાં કરંટ હોવાને કારણે મોજાની થપાટો રાજમાર્ગો સુધી પહોંચી હતી અને પાણી ફરી વળ્યું હતું. છેલ્લાં ઘણાં વર્ષોથી આવો નજારો દીવમાં જોવા મળ્યો ન હતો, પરંતુ 'વાયુ' નામના ચક્રવાતની અસરને કારણે દરિયો ગાંડોતુર થઈને તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

દીવના દરિયામાં પણ 'વાયુ' નો કરંટ જોવા મળ્યો

વાયુ નામના વાવાઝોડાને કારણે દીવના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો દરિયામાં કરંટ હોવાને કારણે ખૂબ ઉંચા મોજા ઉછળ્યા હતા જે દીવના રાજમાર્ગો પર ફરી વળ્યા હતા

વાયુ નામનું વાવાઝોડું ગુજરાત અને સંઘ પ્રદેશ દિવના દરિયાકાંઠા વિસ્તારમાં ત્રાટકવાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી પરંતુ સદનસીબે વાયુ વાવાઝોડાની દિશા બદલતા આ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી ગયું હતું પરંતુ વાવાઝોડાની તીવ્રતા અને વાવાઝોડાની ગંભીરતાને લઇને દીવના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો સામાન્ય પણે દીવના દરિયાને તોફાની દરીયો માનવામાં આવતો નથી પરંતુ વાવાઝોડાને પગલે દરિયામાં પાંચ થી છ મીટર જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા હતા દરિયામાં પુષ્કળ પ્રમાણમાં કરંટ હોવાને કારણે મોજાની થપાટો દીવના રાજમાર્ગો સુધી પહોંચી ગઈ હતી અને દરિયાનું પાણી દીવના રાજમાર્ગો પર ફરી વળ્યું હતું છેલ્લાં ઘણાં વર્ષોથી આવો નજારો દીવમાં જોવા મળ્યો ન હતો પરંતુ વાયુ નામના ચક્રવાતની અસર ને કારણે આજે દીવનો દરીયો ગાંડોતુર થઈને તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લિધુ હતુ
Last Updated : Jun 14, 2019, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.