કેશોદ પાલિકા દ્વારા 8 કર્મચારીઓની 2 ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમા હૉસ્પિટલ, હૉટલો, રેસ્ટાેરેન્ટ, બેન્ક તેમજ સ્કૂલ કે જયાં ફાયર સેફટીના સાધનો નથી અથવા એક્સપાયરી ડેઇટવાળા છે તેને 3 દિવસમાં જાેગવાઇ કરવા નોટીસ ફટકારવામા આવી છે. હવે જાેવાનું એ છે કે, 3 દિવસ બાદ પાલિકા દ્વારા ફેર તપાસ હાથ ધરી જરૂર પડ્યે સીલ મારવાની કામગીરી કરવામાં આવશે કે પછી વ્હાલા દવલાની નીતિ રાખી સ્મૃતિપત્ર આપવામાં આવશે.
કેશોદ પાલિકા દ્વારા શહેરભરમાં ફાયર સેફ્ટીના સાધનોની સઘન તપાસ - Surat
કેશોદઃ સુરતની ઘટના બાદ કેશોદ પાલિકાનું તંત્ર સક્રિય બન્યું છે ત્યારે પાલિકા દ્વારા 8 કર્મચારીઓની 2 ટીમ બનાવી હૉસ્પિટલ, હૉટલાે, રેસ્ટાેરેન્ટ, બેન્ક તેમજ સ્કૂલ કે જયાં ફાયર સેફટીના સાધનોની તપાસ હાથ ધરવામાં આવી હતી.
કેશાેદ
કેશોદ પાલિકા દ્વારા 8 કર્મચારીઓની 2 ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમા હૉસ્પિટલ, હૉટલો, રેસ્ટાેરેન્ટ, બેન્ક તેમજ સ્કૂલ કે જયાં ફાયર સેફટીના સાધનો નથી અથવા એક્સપાયરી ડેઇટવાળા છે તેને 3 દિવસમાં જાેગવાઇ કરવા નોટીસ ફટકારવામા આવી છે. હવે જાેવાનું એ છે કે, 3 દિવસ બાદ પાલિકા દ્વારા ફેર તપાસ હાથ ધરી જરૂર પડ્યે સીલ મારવાની કામગીરી કરવામાં આવશે કે પછી વ્હાલા દવલાની નીતિ રાખી સ્મૃતિપત્ર આપવામાં આવશે.
જુનાગઢ કેશાેદ પાલીકા દ્વારા શહેરભરમાં ફાયર સેફટીના સાધનાેની તપાસ અને નાેટીસની કામગીરી શરૂ
પાલીકા દ્વારા 8 કર્મચારીઓની 2 ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી
હાેસ્પિટલ, હાેટલાે, રેસ્ટાેરેન્ટ, બેંક તેમજ સ્કુલ કે જયાં ફાયર સેફટીના સાધનાે નથી અથવા એક્સપાયરી ડેઇટવાળા છે તેને 3 દિવસમાં જાેગવાઇ કરવા નાેટીસ ફટકારાઇ
હવે જાેવાનું એ રહે છે કે 3 દિવસ બાદ પાલીકા દ્વારા ફેર તપાસ હાથ ધરી જરૂર પડયે સીલ મારવાની કામગીરી કરવામાં આવશે કે પછી વહાલા દવલાની નીતી રાખી સ્મૃતિપત્ર અપાશે કે સીલ મારવાની કામગીરી કરશે તે તાે આવનારાે સમય બતાવશે સંજય વ્યાસ જુનાગઢ