રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન અને પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડીયાનુ લાંબી બીમારી બાદ ગઈકાલે અવસાન થતા આજે જૂનાગઢ APMC દ્વારા તેમને શ્રદ્ધાંજલિના રૂપમાં એક દિવસનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.
જૂનાગઢ APMC વિઠ્ઠલ રાદડિયાના માનમાં એક દિવસ માટે બંધ - જૂનાગઢ
જૂનાગઢઃ પૂર્વ પ્રધાન અને પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાના અવસાન થવાથી જૂનાગઢ APMCએ વિઠ્ઠલભાઈના માનમાં એક દિવસ APMCનું કામકાજ બંધ રાખવામાં આવ્યુ હતું.
પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાનું અવસાન થતા જૂનાગઢ APMC એક દિવસ માટે બંધ
રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન અને પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડીયાનુ લાંબી બીમારી બાદ ગઈકાલે અવસાન થતા આજે જૂનાગઢ APMC દ્વારા તેમને શ્રદ્ધાંજલિના રૂપમાં એક દિવસનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.
Intro:પૂર્વ પ્રધાન અને સાંસદ વિઠ્ઠલ રાદડિયાના અવસાન બાદ જૂનાગઢ એપીએમસીએ આપી તેને શ્રધ્ધાંજલિ વિઠ્ઠલભાઈના માનમાં એક દિવસ એપીએમસીનું કામકાજ રાખવામાં આવ્યું બંધ Body:રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન અને પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયાનુ લાંબી બીમારી બાદ ગઈકાલે દેહાવસાન થતા આજે જૂનાગઢ એપીએમસી દ્વારા તેને શ્રદ્ધાંજલિ ના રૂપમાં એક દિવસ નું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો
શંકરસિંહ વાઘેલા સરકારમાં સહકાર પ્રધાન અને બે વખત ના પોરબંદર લોકસભા બેઠક પર ના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયા નુ ગઈકાલે લાંબી બીમારી બાદ દેહાવસાન થયું હતું વિઠ્ઠલ રાદડિયા સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ખેડૂત નેતા અને ખેડૂત પુત્ર તરીકે જાણીતા હતા ત્યારે વિઠ્ઠલ રાદડિયા નુ અવસાન થતાં ખેડૂત સમાજ પણ ખૂબ શોકમગ્ન જોવા મળી રહ્યો છે જેના ભાગરૂપે આજે જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન ભજન સમિતિએ પણ પૂર્વ પ્રધાન અને સંસદને શોકાંજલિ પાઠવી હતી અને આજના દિવસ પૂરતુ જુનાગઢ યાર્ડ નું કામકાજ બંધ રાખીને ખેડૂત નેતા ને તેમના દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી Conclusion:વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નું કામકાજ એક દિવસ રાખવામાં આવ્યું બંધ