ETV Bharat / state

માંગરોળના ચંદવાણા ગામે દિવાળીના તહેવારની અનોખી ઉજવણી - સેવાકીય પ્રવૃતિ

જૂનાગઢના ચંદવાણા ગામે ગૌ શાળાના કાર્યકરો દ્વારા પોતાના ગામના ફાળામાંથી ગૌ શાળાના લાભાર્થે ફટાકડાનું વેચાણ કરીને ગાયોનું અને ગામના લોકોના હિત માટે સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી રહી છે.

દિવાળીના તહેવારની અનોખી ઉજવણી
દિવાળીના તહેવારની અનોખી ઉજવણી
author img

By

Published : Nov 13, 2020, 9:52 AM IST

  • ચંદવાણા ગામે ગૌ શાળાના લાભાર્થે રાહતદરે ફટાકડાનું વેચાણ
  • ગૌ શાળાના લાભાર્થે ફટાકડાનું વેચાણ
  • ચંદવાણા ગામે દિવાળીની અનોખી ઉજવણી

જૂનાગઢ: જિલ્લાના ચંદવાણા ગામે ગૌ શાળાના કાર્યકરો દ્વારા પોતાના ગામના ફાળામાંથી ગૌ શાળાના લાભાર્થે ફટાકડાનું વેચાણ કરીને ગાયોનું અને ગામના લોકોના હિત માટે સેવાકીય પ્રવ્રૂતિ કરવામાં આવી રહી છે. હાલના મોંઘવારીના સમયમાં ગરીબ લોકોના છોકરાઓને રાહતદરે ફટાકડા મળી રહે તેવા હેતુ સાથે સેવાકીય પ્રવૃતિ શરૂ કરાઇ છે. હાલ કોરોના કાળમાં મજુર વર્ગ બેકાર બની ગયો છે, ત્યારે ગામ લોકોનો સાથ સહકારથી ગામની એકતા સાથે સેવાકાર્યો કરાઇ રહ્યા છે.

માંગરોળ
ગામમાં કોઇ વેપારી ફટાકડા નહીં વેચવા વેપારીઓ દ્વારા સ્વેચ્છાએ કરાયો નિર્ણયઆ સાથે સાથે ચંદવાણા ગામના વેપારીઓ દ્વારા પણ પોતાની સ્વેચ્છાએ નિર્ણય કરાયોએ છે કે, જૌ ગૌશાળાના લાભાર્થે ફટાકડાનું વેચાણ થતું હોય તો ગામના વેપારીઓએ ફટાકડા નહીં વેચવાનો નિર્ણય લેતા આ ગામની અખંડ એકતા જોવા મળી રહી છે.માંદી ગાયોની પણ સેવા કેમ્પ સાથે દિવાળીની ઉજવણીચંદવાણા ગામની ગૌ શાળામાં બીમાર ગાયોને કેમ્પ દ્વારા જરૂરી દવાઓનું પણ મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં શરમાં ગામના પશુ ડોકટર દ્વારા હાજરી આપીને ગાયોની અનોખી સેવા કરવામાં આવી હતી. આ ગામની અખંડ એકતા જોવા જેવી છે કારણ કે, હાલ કોરોનાની મહામારી વચ્ચે ગરીબ લોકોને પોતાના બાળકો માટે રાહત દરે ફટાકડા મળી રહે અને ગરીબ પરીવારોને પોતાના બાળકો નિરાશ ન થાય તેવા હેતુ સાથે આવા સેવાકાર્યથી ચંદવાણાના સરપંચ ભાવેશભાઇ ડાભીને લોકોએ અભિનંદન પાઠવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.