ETV Bharat / state

કેશોદમાં પણ ખાતર કૌભાંડ આવ્યું પ્રકાશમાં... - farmer

જૂનાગઢ: શહેરમાં કેશોદના સરકારી ગોડાઉનમાં જુદા-જુદા પ્રકારની ખાતરની બોરીઓને ચેક કરવામાં આવી હતી. જે દરમિયાન ખાતરની બોરીઓમાં 100 ગ્રામથી લઈને 600 ગ્રામ સુધી ઓછો જથ્થો જોવા મળ્યો હતો. જેની જાણ ક્વોલિટી ઈન્સ્પેક્ટર અને કેશોદ મામલતદારને કરવામાં આવી છે.

ખાતર કૌભાંડ આવ્યું પ્રકાશમાં
author img

By

Published : May 11, 2019, 8:56 AM IST

જેતપુર ખાતે ખાતર કૌભાંડ થયા બાદ પૂરા ગુજરાતમાં ખાતર કૌભાંડ સામે આવે તેવી શક્યતા છે. ત્યારે કેશોદ ખાતે પણ ખાતરોની થેલીઓમાં ઓછું ખાતર નીકળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. સાથે જ જૂનાગઢ અને ગાર સોમનાથમાં ખેતી આધારિત જિલ્લાઓમાં ખેડૂતો ખેતી પર આધારિત હોવાથી મગફળી કૌભાંડ તેમજ તુવેર કૌભાંડ અને હવે ખાતર કૌભાંડ સામે આવતા ખેડૂતોને છેતરાયા હોવાનો અનુભવ થાય છે.

મગફળી કૌભાંડ તેમજ તુવેર કૌભાંડ બાદ હવે ખાતર કૌભાંડ આવ્યું પ્રકાશમાં

આ બાબતે ખાતર ડેપો હેડ દ્વારા પંચરોજ કામ કરીને કારણદર્શક નોટીસ આપી સેમ્પલ લઈને નિયમાનુસાર કાર્યવાહી કરીશું તેવું જણાવાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કેશોદમાં અગાઉ મગફળી કૌભાંડ બહાર આવ્યું હતું, ત્યાર બાદ તુવેર કૌભાંડ બહાર આવ્યું હતું અને હાલમાં ખેડુતોને જરૂરી ખાતરની બોરીઓમાં ઓછાં વજનનું કૌભાંડ બહાર આવ્યું છે. ત્યારે અગાઉના કૌભાંડમાં ભીનું સંકેલાઈ ગયું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ખાતરની થેલીના ઓછા વજનનું કૌભાંડમાં પણ ભીનું સંકેલાઈ જશે કે જવાબદારો સામે કાનૂની પગલાં લેવામા આવશે તે જોવાનું રહ્યું.

એકર - 

જુનાગઢ કેશોદ કોગ્રેસ સમિતિ સાથે ખેડુત આગેવાનો દ્વારા સરકારી ગોડાઉન ખાતે ખાતરની બોરીઓ  ચેક કરતાં ખાતરની થેલીઓમાં વજન ઓછું જોવાં મળ્યું 
વિ.ઓ. 
તાજેતરમાં જુનાગઢ જિલ્લામાં તુવેર કૌભાંડ બહાર આવ્યું હતું જે કૌભાંડ આચરનરાઓ મોટાભાગના ભુગર્ભમાં ઉતરી ગયા છે ત્યારે ખેડુતોને વધું આર્થિક પાયમાલ કરવાં ખાતરની થેલીઓમાં ઓછાં વજનનું કૌભાંડ બહાર આવ્યું છે તાજેતરમાં જેતપુર વિસાવદરમાં પણ ખાતરની થેલીઓમાં ઓછાં વજનનું કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે કેશોદમાં પણ કોંગ્રેસના કાર્યકરો અને ખેડુત આગેવાનોએ સરકારી ખાતરના ડેપોમાં ખાતરની થેલીઓમાં વજન તપાસ કરવામાં આવતાં પ્રતી થેલી સો ગ્રામથી નવસો ગ્રામ સુધીનો વજનનો ઘટાડો જોવા મળ્યો હતો  
બાઈટ - સમીર પાંચાણી (શહેર કોંગ્રેસ પ્રમુખ) 
આ બાબતે ખાતર ડેપો હેડ દ્વારા પંચરોજ કામ કરી કારણદર્શક નોટિસ આપી સેમ્પલ લઈ નિયમાનુસાર કાર્યવાહી કરીશું તેવું જણાવ્યું હતું ત્યારે જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું 
બાઈટ - કે.જી.પરસાણીયા(નાયબ ખેતી નિયામક વિસ્તરક જુનાગઢ) 
અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદમાં અગાઉ મગફળી કૌભાંડ બહાર આવ્યું હતું ત્યાર બાદ તુવેર કૌભાંડ બહાર આવ્યું હતું અને હાલમાં ખેડુતોને જરૂરી ખાતરની થેલીઓમાં ઓછાં વજનનું કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે અગાઉના કૌભાંડમાં ભીનું સંકેલાઈ ગયું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે ખાતરની થેલીના ઓછાં વજનનું કૌભાંડમાં પણ ભીનું સંકેલાઈ જશે કે જવાબદારો સામે કાનૂની પગલાં લેવામા આવશે તે જોવાનું રહ્યું  સંજય વ્યાસ જુનાગઢ 

વિજયુલ  ftp   GJ 01 jnd rular  10 =05=2019  keshod khatar  નામના ફોલ્ડરમાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.