ETV Bharat / state

માંગરોળના ઘેડ પંથકમાં જમીનોનું ધોવાણ થતા ખેડૂતો પરેશાન - જૂનાગઢ જિલ્લાના સમાચાર

માંગરોળ: જૂનાગઢ જિલ્લામાં આવેલા માંગરોળ તાલુકાના સામરડા ઘેડ તેમજ ઓસા ઘેડ ગામોમાં મગફળી તેમજ કપાસનો પાક નિષ્ફળ જતા તાત્કાલીક વળતર ચુકવવા ખેડૂતોએ માંગ કરી હતી. જૂનાગઢના માંગરોળના ઘેડ પંથકમાં ઓજત મધુવંતી તેમજ સાબરી નદિઓમાં ઘોડાપુર આવતા ઘેડ પંથકની જમીનોનું બે હદ રીતે ધોવાણ થયું છે અને ખેડૂતોએ વાવેતર કરેલી મગફળી તેમજ કપાસ સહિતના પાકોનું હજારો એકર જમીનોમાં પાણીના ધોવાણથી નિષ્ફળ થતા ઘેડ પંથકના ખેડૂતો લાચાર બની ગયા છે અને સરકાર પાસે ખેડૂતો લાચાર બનીને સહાયની માંગ કરી રહ્યા છે.

માંગરોળના ઘેડ પંથકમાં જમીનોનું ધોવાણ થતા ખેડૂતો થયા પરેશાન
author img

By

Published : Sep 12, 2019, 11:27 PM IST

ખાસ કરીને વાત કરીએ તો ઓજત નદીના દરવાજા ખોલતા ઓજત નદીનો ઘસમસતો પાણીના પ્રવાહે માંગરોળના ઘેડ પંથકના ખેડૂતોને તારજ કરી દિધા છે અને ખેડૂતોના વાવેતર કરેલા પાકોનું ઘોવાણ કરીને ખેડૂતોને સરકાર પાસે સહાય માંગવા લાચાર બનાવ્યા છે. હાલ ઘેડ પંથકમાં ઘરોના લેવલ સાથે ફળીયામાં ગોઠણ ડુબ પાણી ભરાયેલું જોવા મળી છે, જેથી લોકોના આરોગ્ય ઉપર પણ ખતરો તોડાઇ રહ્યો છે. હાલતો ઘેડના તમામ ગામો બેટ જેવી પરિસ્થીતીમાં જોવા મળી રહ્યા છે, પરંતુ નુકશાનીનો સાચો અંદાજતો પાણી ઓસરીયા બાદ જ થશે.

Intro:MangrolBody:એંકર
જુનાગઢ માંગરોળ તાલુકાના સામરડા ઘેડ તેમજ ઓસા ઘેડ ગામોમાં મગફળી તેમજ કપાસનો પાક થયો ફેઇલ તાત્કાલીક વળતર ચુકવવા ખેડુતોએ કરી માંગ
જુનાગઢના માંગરોળ ના ઘેડ પંથકમાં ઓજત મધુવંતી તેમજ સાબરી નદિઓમાં ઘોડાપુર આવતા ઘેડ પંથકની જમીનોનું બે હદ રીતે ધોવાણ થયેલ છે અને ખેડુતોએ વાવેતર કરેલ મગફળી તેમજ કપાસ સહીતના પાકોનું હજારો એકર જમીનોમાં પાણીના ધોવાણથી ફેઇલ થતાં ઘેડ પંથકના ખેડુતો લાચાર બની ગયા છે અને સરકાર પાસે ખેડુતો લાચાર બનીને સહાયની માંગ કરી રહયા છે
ખાસ કરીને વાત કરીએ તો ઓજત નદિના દરવાજા ખોલતાં ઓજત નદિનો ઘસમસતો પાણીનો પ્રવાહે માંગરોળના ઘેડ પંથકના ખેડુતોને તારજ કરી દિધા છે અને ખેડુતોના વાવેતર કરેલ પાકોનું ઘોવાણ કરીને ખેડુતોને સરકાર પાસે સહાય માંગવા લાચાર બનાવ્યા છે પરંતુ આટલેથીજ નહી અટકતાં હાલ ઘેડ પંથકમાં ઘરોના લેવલ સાથે ફળીયામાં ગોઠણ ડુબ પાણી ભરાયેલ જોવા મળી રહયા છે જેથી લોકોના આરોગ્ય ઉપર પણ ખતરો તોડાઇ રહયો છે ત્યારે હાલતો ઘેડના તમામ ગામો બેટ જેવી પરિસ્થીતીમાં જોવા મળી રહયા છે પરંતુ નુકશાની નો સાચો અંદાજતો પાણી ઓસરીયા બાદજ થશે સંજય વ્યાસ જુનાગઢ

બાઇટ = જીતુભાઇ ઓસા ઘેડ ખેડુત મોટી ઉંમરના

બાઇટ = જગદિશભાઇ ભુતીયા સામરડા ખેડુત જાડા સફેદ સર્ટવાળાConclusion:એંકર

બાઇટ = જગદિશભાઇ ભુતીયા સામરડા ખેડુત જાડા સફેદ સર્ટવાળા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.