ETV Bharat / state

પાક વિમા ઓનલાઇન અરજીની સમય મર્યાદા ઓછી હોવાના કારણે ખેડૂતો પરેશાન - Time limit

જૂનાગઢઃ પાક વિમા ઓનલાઇન અરજીની સમય મર્યાદા ઓછી હોવાના કારણે ખેડૂતો પરેશાન થાય છે.દર વર્ષે એપ્રિલથી જુલાઈ સુધીની સમય મર્યાદા સામે હાલ માત્ર 10 દિવસની મર્યાદાથી હોવાથી કેશોદ તાલુકાના ખેડુતો મુદત વધારવાની માંગણી કરી હતી.

xdg
author img

By

Published : Jul 10, 2019, 5:40 AM IST

ખેડુતો પ્રધાનમંત્રી પાક વિમા યોજનામાં ખરીફ પાકોના પ્રીમિયમની ઓનલાઈન અરજી માટે દર વર્ષે એપ્રિલથી જુલાઈ સુધીમાં ઓન લાઈન અરજી કરી શકાતી હતી. આ વર્ષે સરકાર દ્વારા જી.આર બહાર પાડવામાં આવ્યા છે. કુલ 10 દિવસની જ સમય મર્યાદા આપવામાં આવી હોવાના કારણે ખેડૂતો પરેશાન છે. ખરીફ પાકની ઓનલાઈન અરજી કરવા માટે સાયબર કાફે કે, જન સુવાધા કેન્દ્ર કે અન્ય ઓનલાઈન અરજી કરવી પડે છે. જેમાં સાતબાર આઠઅ, બેંક પાસબુક ઝેરોક્ષ, આધાર કાર્ડ ઝેરોક્ષ સહીતના ડોક્યુમેન્ટ સાથે લઈ જવા પડતા હોય છે. ખેડુતોને સાતબાર આઠઅની નકલ કઢાવવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવુ પડે છે. ત્યાર બાદ જરૂરી ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કરાવવાની ઓનલાઈન અરજી કરાવી તેની એક નકલ જે તે બેંક કે સહકારી મંડળીઓ જેમાંથી પાક ધિરાણ લીધેલ હોય ત્યાં જમા કરાવવાની આ તમામ પ્રક્રિયા પુર્ણ કરવામાં ખેડુતોને એકથી બે દિવસનો સમય બગડે છે. ટીકીટ ભાડુ ખર્ચી ડોક્યુમેન્ટ ઓનલાઈન અરજી સહીત 100 રૂપીયાથી લઈને 200 રૂપીયા જેટલો ખર્ચ થાય છે

પાક વિમા ઓનલાઇન અરજીની સમય મર્યાદા ઓછી હોવાના કારણે ખેડૂતો પરેશાન

હાલમાં 15 તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરવી ફરજિયાત હોવાથી જે માત્ર 10દિવસ જેટલો સમયગાળો હોવાથી એક સાથે ખેડુતોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થવાથી સર્વર ડાઉન તથા નેટવર્ક જામના પ્રશ્નો પણ ઉદભવતા હોય છે. ખેડુતોની પરેશાની સમજી સરકાર દ્વારા પ્રધાનમંત્રી પાક વિમા યોજના ખરીફ પાકની ઓનલાઇન અરજી સ્વીકારવાની છેલ્લી 15 તારીખ હોય જે મુદતમાં વધારો કરવામાં આવે તેવી ખેડુતો માંગણી કરી રહ્યા છે.

Intro:એંકર-
પાક વિમા ઓનલાઇન અરજીની સમય મર્યાદા ઓછી હોવાના કારણે ખેડૂતો પરેશાન
દર વર્ષે એપ્રિલથી જુલાઈ સુધીની સમય મર્યાદા સામે હાલ માત્ર દશેક દિવસની મર્યાદાથી હોય જેની મુદત વધારવાની માંગણી કરતા કેશોદ તાલુકાના ખેડુતો
પ્રધાનમંત્રી પાક વિમા યોજનામાં ખરીફ પાકોના પ્રીમિયમની ઓનલાઈન અરજી માટે દર વર્ષે એપ્રિલથી જુલાઈ સુધીમાં ઓન લાઈન અરજી કરી શકાતી હતી

જેથી આશાનીથી ખેડુતો ઓનલાઈન અરજી કરી શકતા હતા પણ હાલના વર્ષે સરકાર દ્વારા જીઆર બહાર પાડવામાં આવતા તેમાં છ તારીખથી પંદર તારીખ
દશ દિવસ જેટલી જ સમય મર્યાદા આપવામાં આવી હોવાના કારણે ખેડૂતો પરેશાન છે ખરીફ પાકની ઓનલાઈન અરજી કરવા માટે સાયબર કાફે કે જન સુવાધા કેન્દ્ર કે અન્ય ઓનલાઇન કરતા હોય ત્યા ઓનલાઈન અરજી કરવી પડેછે જેમાં સાતબાર આઠઅ બેંક પાસબુક ઝેરોક્ષ આધાર કાર્ડ ઝેરોક્ષ સહીતના ડોક્યુમેન્ટ સાથે લઈ જવા પડતા હોયછે
ખેડુતોને સાતબાર આઠઅ ની નકલ કઢાવવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવુ પડેછે ગામડેથી આવતા ખેડુતોને ત્રણ ચાર કલાક ત્યાં લાઈનમાં ઉભા રહેવુ પડે છે ત્યાર બાદ જરૂરી ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કરાવવાની ઓનલાઈન અરજી કરાવી તેની એક નકલ જે તે બેંક કે સહકારી મંડળીઓ જેમાંથી પાક ધિરાણ લીધેલ હોય ત્યાં જમા કરાવવાની આ તમામ પ્રક્રિયા પુર્ણ કરવામાં ખેડુતોને એકથી બે દિવસનો સમય બગડેછે ટીકીટ ભાડુ ખર્ચી ડોક્યુમેન્ટ ઓનલાઈન અરજી સહીત સો રૂપીયાથી લઈને બસ્સો રૂપીયા જેટલો ખર્ચ થાયછે
હાલના સંજોગોમાં પંદર તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરવી ફરજિયાત હોવાથી જે માત્ર દશ દિવસ જેટલો સમયગાળો હોવાથી એક સાથે ખેડુતોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થવાથી સર્વર ડાઉન તથા નેટવર્ક જામના પ્રશ્નો પણ ઉદભવતા હોય ખેડુતોની પરેશાની સમજી સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રી પાક વિમા યોજના ખરીફ પાકની ઓનલાઇન અરજી સ્વીકારવાની છેલ્લી પંદર તારીખ હોય જે મુદતમાં વધારો કરવામાં આવે તેવી ખેડુતો માંગણી કરી રહ્યા છે
આ પ્રશ્ને ખેડુત આગેવાનો ખેડુતોને સાથે રાખી સરકારને રજુઆત કરી સમય મર્યાદા વધારવા માંગણી કરવામાં આવશે ત્યારે જગતના તાતની પરેશાની હલ કરવા સરકાર વિચારશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે
મેઘરાજાના આગમનથી ખેડુતોએ વાવણી કરી હતી જેમાં અનેક ખેડુતોને મગફળીના ઉગાવો નબળો હોવાના અનેક બનાવો બન્યા હતા ત્યાર બાદ હાલ જમીનજન્ય રોગ મગફળીમાં સુકારાની શરૂઆત થઈ છે હાલ મગફળીમાં ફુલ ખીલવાની શરૂઆત થઈછે ત્યારે મગફળીને પાણીની પણ જરૂરીયાત હોય હાલ મેઘરાજાએ પણ વિરામ લીધોછે ત્યારે ખેડુતો અનેક બાબતે પરેશાન છે ત્યારે ખેડુતોની પરેશાની હલ કરવા સરકાર પ્રયત્ન કરશે કે કેમ તે જોવાનુ રહ્યું સંજય વ્યાસ જુનાગઢ

બાઇટ - પરબત પીઠીયા (ડીરે. જી. સ. બેં. જુનાગઢ)

Body:એંકર-

Conclusion:એંકર-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.