ETV Bharat / state

સાસણમાં જોવા મળ્યું લુપ્ત થવાને કગાર પર પહોંચેલા ડાકુ ગીધ - ડાકુ ગીધ

જૂનાગઢ : સાસણ અને દેવળીયા વિસ્તારમાં લુપ્ત થવાને આરે પહોંચેલા ડાકુ ગીધ જોવા મળ્યા છે. સાસણ અને દેવળીયા સુરક્ષિત જંગલ વિસ્તારમાં હવે ગીધની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે જેને લઇને કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધની સંખ્યામાં ધીમે ધીમે વધારો થશે, તેમ વનવિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે.

જોવા મળ્યા લુપ્ત થવાને કગાર પર પહોંચેલા ડાકુ ગીધ
જોવા મળ્યા લુપ્ત થવાને કગાર પર પહોંચેલા ડાકુ ગીધ
author img

By

Published : Dec 20, 2019, 9:58 PM IST

સાસણ અને દેવળીયાના સુરક્ષિત જંગલ વિસ્તારોમાં લુપ્ત થવાને આરે પહોંચેલા ડાકુ ગીધની એક કોલોની જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ ગીધ સાસણ અને દેવળીયા વિસ્તારમાં સતત જોવા મળી રહ્યા છે. જેને લઇને વનવિભાગના અધિકારીઓ પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

જોવા મળ્યા લુપ્ત થવાને કગાર પર પહોંચેલા ડાકુ ગીધ

એક સમયે સમગ્ર ગુજરાતમાં ગીધોની પુષ્કળ સંખ્યા જોવા મળતી હતી. પરંતુ, પશુપાલકો અને ખેડૂતો દ્વારા કીટનાશકોનો વધુ વપરાશ કરવાને કારણે આ ગીધ ધીરે-ધીરે નષ્ટ થયા અને તેની સંખ્યા આજે લુપ્ત થવાને આરે પહોંચી ગઈ છે, ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સાસણ અને દેવળીયા વિસ્તારના સુરક્ષિત જંગલોમાં ડાકુ તરીકે ઓળખાતા ગીધની એક આખી કોલોની જોવા મળી રહી છે જે બતાવી આપે છે કે સાસણ અને દેવળીયા વિસ્તારમાં ગીધની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

સાસણ વિસ્તારમાંથી સિહો પણ લુપ્ત થવાની કગાર પર પહોંચી ગયા હતા, જે આજે વધીને 552 સુધી પહોંચી ગયા છે, ત્યારે કુદરતના સફાઈ કામદાર તરીકે ગણાતા આ ગીધ એક સમયે સાસણમાં વર્ચસ્વ ધરાવતા હતા. પરંતુ, કાળક્રમે તે લુપ્ત થઈ ગયા અને આજે ખૂબ જ જૂજ માત્રામાં જોવા મળી રહ્યા છે, ત્યારે આવા ગીધની એક આખી કોલોની અહીં જોવા મળતાં હવે આગામી વર્ષોમાં સાસણ અને દેવળીયા વનવિભાગ પણ સિંહની સાથે ગીધોના સંવર્ધનમા સમગ્ર દેશમાં નામના મેળવશે તેવું લાગી રહ્યું છે.

Intro:શાસન અને દેવળીયા વિસ્તારમાં જોવા મળ્યા લુપ્ત થવાને આરે પહોંચેલા ડાકુ ગીધ

Body:સાસણ અને દેવળીયા વિસ્તારમાં જોવા મળ્યા લુપ્તપ્રાય થવાને અને પહોંચેલા ડાકુ ગીધ સાસણ અને દેવડીયા સુરક્ષિત જંગલ વિસ્તારમાં હવે ગીધની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે જેને લઇને કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધની સંખ્યામાં ધીમે ધીમે વધારો થશે તેવું વનવિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે

સાસણ અને દેવડીયાના સુરક્ષિત જંગલ વિસ્તારોમાં લુપ્તપાઈ થવાને આરે પહોંચેલા ડાકુ ગીધ ની એક આખી કોલોની જોવા મળી રહી છે છેલ્લા કેટલાક મહિનાઓથી આ ગીધ સાસણ અને દેવળીયા વિસ્તારમાં સતત જોવા મળી રહ્યા છે જેને લઇને વનવિભાગના અધિકારીઓ પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે એક સમયે સમગ્ર ગુજરાતમાં ગીધોની પુષ્કળ સંખ્યા જોવા મળતી હતી પરંતુ પશુપાલકો અને ખેડૂતો દ્વારા કીટનાશકોનો વધુ વપરાશ કરવાને કારણે આ ગીધો ધીરે ધીરે નસ્ટ થયા અને તેની સંખ્યા આજે લુપ્ત થવાને આરે પહોંચી ગઈ છે

ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સાસણ અને દેવડીયા વિસ્તારના સુરક્ષિત જંગલોમાં ડાકુ તરીકે ઓળખાતા ગીધની એક આખી કોલોની જોવા મળી રહી છે જે બતાવી આપે છે કે સાસણ અને દેવડીયા વિસ્તારમાં ગીધોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે એક સમયે સાસણ વિસ્તારમાંથી સિહો પણ લુપ્તપાઈ થવાની કગાર પર પહોંચી ગયા હતા જે આજે વધીને 552 સુધી પહોંચી ગયા છે ત્યારે કુદરતના સફાઈ કામદાર તરીકે ગણાતા આ ગીધો એક સમયે સાસણમાં વર્ચસ્વ ધરાવતા હતા પરંતુ કાળક્રમે તે લુપ્ત થઈ ગયા અને આજે ખૂબ જ જૂજ માત્રામાં જોવા મળી રહ્યા છે ત્યારે આવા ગીધની એક આખી કોલોની અહીં જોવા મળતાં હવે આગામી વર્ષોમાં સાસણ અને દેવળીયા વનવિભાગ પણ સિંહની સાથે ગીધોના સંવર્ધનમા સમગ્ર દેશમાં નામના મેળવશે તેવું લાગી રહ્યું છે

બાઈટ 1 ડી.પી દવે વન અધિકારી સાસણ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.