ETV Bharat / state

Dussehra 2023: આજે ફાફડા અને જલેબીનો સંયોગ, જૂનાગઢવાસીઓની ખરીદી માટે પડાપડી - Dussehra 2023

આજે વહેલી સવારે 06:00 વાગ્યાથી જૂનાગઢ શહેર અને જિલ્લાની મોટાભાગની તમામ ફરસાણની દુકાનો પર મોટી સંખ્યામાં ગ્રાહકો ફાફડા અને દેશી ઘી માંથી બનેલી જલેબી ખરીદવા માટે કતારબંધ ઊભેલા જોવા મળતા હતા.

દશેરાનો તહેવાર ફાફડા અને જલેબીનો સંયોગ વહેલી સવારે જૂનાગઢ વાસીઓ ખરીદી માટે કતારબંધ જોવા મળ્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2023, 12:17 PM IST

દશેરાનો તહેવાર ફાફડા અને જલેબીનો સંયોગ વહેલી સવારે જૂનાગઢ વાસીઓ ખરીદી માટે કતારબંધ જોવા મળ્યા

જૂનાગઢ: અસત્ય પર સત્યનો વિજય સમાન દશેરાનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજના દિવસે સૌ કોઈ ફાફડા અને જલેબી ની જયાફત માણીને દશેરાની ઉજવણી કરતા હોય છે. ત્યારે વહેલી સવારે છ વાગ્યાથી જૂનાગઢ શહેર અને જિલ્લાની મોટાભાગની તમામ ફરસાણની દુકાનો પર સ્વાદના શોખીન અને ખાસ કરીને ફાફડા અને જલેબી ને અતિપ્રિય માનતા ગ્રાહક કતાર બંધ ઊભેલા જોવા મળતા હતા. દરેક ફરસાણની દુકાને સ્વાદ પ્રેમીઓ તેમનો વારો ફાફડા અને જલેબી ખરીદવા માટે ક્યારે આવે તેવી ઉત્સુકતા સાથે વહેલી સવારથી ખરીદી કરવા માટે બજારમાં જોવા મળતા હતા.

દશેરાનો તહેવાર ફાફડા અને જલેબી નો સંયોગ વહેલી સવારે જૂનાગઢ વાસીઓ ખરીદી માટે કતારબંધ જોવા મળ્યા

ભાવમાં 10 થી 30 ટકાનો વધારો: સતત વધી રહેલી મોંઘવારીને કારણે આ વખતે પણ ફરસાણના ભાવોમાં 10 ટકા થી લઈને 30 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. ચણાનો લોટ સિંગતેલ દેશી ઘી અને અન્ય ફરસાણની ચીજવસ્તુઓમાં ઉપયોગમાં આવતા કાચા માલના ભાવ સતત વધી રહ્યા છે. તેમ છતાં ગ્રાહકનો ફાફડા અને જલેબી પ્રત્યેનો અતિ પ્રેમ આજે દશેરાના દિવસે સામે આવ્યો હતો. 400 રૂપિયા પ્રતિ કિલો ફાફડા અને ૩૦૦ રૂપિયા પ્રતિ કિલો જલેબી જૂનાગઢની બજારમાં વહેંચાઈ રહી છે. એક પ્રાથમિક અંદાજ અને અનુમાન અનુસાર આજે જૂનાગઢ શહેર અને જિલ્લામાં અંદાજિત 1 થી લઈને 2 કરોડ રૂપિયા સુધીની મીઠાઈ અને તેમાં પણ ખાસ કરીને ફાફડા અને જલેબી નું વેચાણ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. દશેરાના દિવસે જલેબી અને ફાફડાના વેચાણમાં દર વર્ષે સતત વધારો પણ નોંધાઈ રહ્યો છે.

ગ્રાહકોએ આપ્યો પ્રતિભાવ: દશેરાના દિવસે વહેલી સવારે ફાફડા અને જલેબીની ખરીદી માટે આવેલા જૂનાગઢના ગ્રાહક ધીરજલાલે ઇટીવી ભારત સાથે ફાફડા અને જલેબી ની ખરીદીને લઈને તેમનો પ્રતિભાવ આપ્યો હતો. જણાવ્યું હતું કે દશેરા ના દિવસે ગરમા ગરમ ફાફડા અને શુદ્ધ ઘી માંથી બનેલી જલેબી સૌ સ્વાદ રસિકોને અતિપ્રિય હોય છે. ત્યારે તેઓ પણ આજે વહેલી સવારે 06:00 વાગ્યાથી ફાફડા અને જલેબીની ખરીદી કરવા માટે ફરસાણની દુકાન પર આવ્યા છે. તો ફરસાણના વેપારી પરેશભાઈએ પણ જણાવ્યું હતું કે સતત મોંઘવારી વધી રહી છે. તેની અસર ફાફડા અને જલેબી ના બજાર ભાવો પર પણ થઈ રહી છે. પરંતુ ગ્રાહકો સમજદાર બની રહ્યા છે. કાચા માલમાં સતત વધારો થવાની સાથે ફાફડા અને જલેબીમાં થઈ રહેલા ભાવ વધારો ગ્રાહકોને અસર કરતા જોવા મળતો નથી આજે વહેલી સવાર થી ખૂબ મોટી સંખ્યામાં ગ્રાહકો ફાફડા અને જલેબી ની ખરીદી કરવા માટે આવી રહ્યા છે.

  1. Gold Ghari: સુરતમાં ગુજરાતની સૌથી મોંઘી ઘારી, જાણો ગોલ્ડ ઘારીની ખાસિયત
  2. સુરતના મીઠાઈ વિક્રેતાએ 24 કેરેટની સોનાના વરખની ગોલ્ડન ઘારી તૈયાર કરી, પ્રતિ કિલોના ભાવ રૂ. 9000

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.