ETV Bharat / state

જૂનાગઢમાં ભારે વરસાદના કારણે અનેક ગામોના રસ્તાઓ બન્યા સંપર્કવિહોણા - માંગરોળ

જૂનાગઢઃ જિલ્લામાં પડેલા વરસાદને પગલે ઘેડના ગામોમાં ભરાયેલા વરસાદી પાણી વંથલી અને માણાવદરના કેટલાક ગામોમાં ઘૂસી ગયા હતાં. વરસાદી પાણીને કારણે માણાવદર કેશોદ વચ્ચેનો માર્ગ બંધ થય જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

junagadh
author img

By

Published : Aug 13, 2019, 11:55 AM IST

બે દિવસ પહેલા જૂનાગઢમાં ધોધમાર 10 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો હતો જેને કારણે જૂનાગઢની સોનરખ નદીમાં ભારે પૂર આવ્યું હતું, પુરનું પાણી કાળવામાંથી વંથલી અને શાપુરમાં આવેલી ઓજત નદીમાં ભરે છે. જેને લઈને ઘેડ વિસ્તારમાં વરસાદ નહિ પડવા છતાં પણ માણાવદર, માંગરોળ, બાંટવા અને વંથલીના કેટલાક ગામો વરસાદી પાણીમાં ગરકાવ થઇ રહ્યા છે.

જૂનાગઢમાં ભારે વરસાદ કારણે અનેક ગામોના રસ્તાનો સંપર્ક તૂટ્યો

ત્યારે વંથલીમાં આવેલા ઓજત ડેમના દરવાજા ખોલવામાં આવતા તાલુકાના ટીકર સહીત કેટલાક ગામોમાં પુરનું પાણી ફેલાઈ જતા માણાવદર વંથલી વચ્ચેનો માર્ગ બંધ થઇ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પુરનું પાણી માર્ગો પર ભરાઈ જતા માણાવદર બાંટવા અને વંથલીનો કેશોદ સાથેનો સંપર્ક તૂટ્યો

Intro:વંથલી માણાવદર અને બાટવાના કેટલાક ગામોમાં પુરનું પાણી Body: જૂનાગઢમાં પડેલા વરસાદને પગલે ઘેડના ગામોમાં ભરાયા વરસાદી પાણી વંથલી અને માણાવદરના કેરલાક ગામોમાં વરસાદી પાણીને કારણે માણાવદર કેશોદ વચ્ચેનો માર્ગ બંધ થી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

બે દિવસ પહેલા જૂનાગઢમાં ધોધમાર 10 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો જેને કારણે જૂનાગઢની સોનરખ નદીમાં ભારે પૂર આવ્યું હતું પુરનું પાણી જૂનાગઢમાં કાળવા માંથી વંથલી અને શાપુર માં આવેલી ઓજત નદીમાં ભાડે છે જેને લઈને ઘેડ વિસ્તારમાં વરસાદ નહિ પડવા છતાં પણ માણાવદર માંગરોળ બાંટવા અને વંથલીના કેટલાક ગામો વરસાદી પાણીમાં ગરકાવ થઇ રહયા છે ત્યારે વંથલી આવેલા ઓજત ડેમના દરવાજા ખોલવામાં આવતા તાલુકાના ટીકર સહીત કેટલાક ગામોમાં પુરનું પાણી ફેલાઈ જતા માણાવદર વંથલી વચ્ચેનો માર્ગ બંધ થઇ જતા લોકોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રયો છે

બાઈટ - 01 કરસનભાઈ સ્થાનિક ટીકર ગામ વંથલી Conclusion:
પુરનું પાણી માર્ગો પર ભરાઈ જતા માણાવદર બાંટવા અને વંથલીનો કેશોદ સાથેનો સંપર્ક તૂટ્યો
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.