ETV Bharat / state

લક્ષ્મીજીને નતમસ્તક નમન કરીને ભાવિકો થયા ધન્ય ધન્ય - happy diwali 2022

પ્રકાશના પર્વ પર ભાવિકો વહેલી સવારથી (Diwali festival in Junagadh) લક્ષ્મી મંદિરમાં જઈને દર્શન કરીને ધન્યતાઓ પ્રાપ્ત કરે છે. ત્યારે જૂનાગઢમાં આવેલા અતિ પૌરાણિક મહાલક્ષ્મી મંદિરે (laxmi mandir Puja in danapith) આજે વહેલી સવારથી લોકો પરિવાર સાથે આવીને માથું નમાવી આશિષ મેળવી રહ્યા છે. (Junagadh mahalaxmi mandir Puja in danapith)

લક્ષ્મીજીને મસ્તક નમન કરીને ભાવિકો થ્યા ધન્ય ધન્ય

author img

By

Published : Oct 24, 2022, 11:04 AM IST

Updated : Oct 24, 2022, 3:19 PM IST

જૂનાગઢ આજે પ્રકાશનું મહાપર્વ દિવાળીની ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે (Diwali festival in Junagadh) મનાવવામાં આવી રહ્યું છે, ત્યારે જૂનાગઢના દાણાપીઠમાં આવેલા અતિ પૌરાણિક મહાલક્ષ્મી મંદિરમાં વહેલી સવારથી લક્ષ્મી માતાને મસ્તક નમન કરવા ઉમળકાભેર ભાવિકો મંદિરે આવી રહ્યા છે. સનાતન ધર્મની પરંપરા મુજબ આજના દિવસે મહાલક્ષ્મીના (laxmi mandir Puja in danapith) દર્શન કરવાથી સમગ્ર પરિવાર પર ધન અને ધન્યના કૃપા જળવાયેલી રહે છે. તેવી ધાર્મિક આસ્થાને પરંપરા સાથે મહાલક્ષ્મીના દર્શન કરીને પ્રકાશના પર્વ દિવાળીની સાથે ઉજવણી કરી છે.(happy diwali 2022)

દિવાળીના દિવસે મહાલક્ષ્મીના દર્શન કરીને ભાવિકો થયા ધન્ય ધન્ય

દર્શન કરીને ભાવિકોએ ઉજવ્યું પ્રકાશનું પર્વ આજથી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ (Diwali 2022 in Junagadh) થઈ રહ્યું છે, ત્યારે સનાતન ધર્મની પરંપરા મુજબ આજના દિવસે મહાલક્ષ્મીના દર્શન કરવાનું મહત્વ (lakshmi pujan 2022) ધર્મગ્રંથોમાં આલેખવામાં આવ્યું છે. તે મુજબ આજે જુનાગઢમાં આવેલા અતિ પ્રાચીન મહાલક્ષ્મી મંદિરે મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન કરીને વિક્રમ સંવતના નવા વર્ષની શુભ શરૂઆત કરી છે. પરિવાર પર ધન અને ધન્યનો ભંડાર અખૂટ જળવાઈ રહે છે. તેવી પ્રબળ ધાર્મિક માન્યતાને અનુસરીને વહેલી સવારે પાંચ વાગ્યાના સમારે ભાવિકોએ દાણાપીઠમાં આવેલા મહાલક્ષ્મી મંદિરમાં દર્શન કરીને નવા વર્ષની શુભ શરૂઆત સાથે માં લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. (lakshmi puja on diwali vidhi)

લક્ષ્મીજી
લક્ષ્મીજી

સૂર્યગ્રહણને કારણે દર્શનના સમયમાં કરાયો ફેરફાર આવતી કાલે ખગ્રાસ સૂર્યગ્રહણ (lakshmi puja muhurat) પણ છે. જેને લઈને મહાલક્ષ્મી મંદિરના દર્શન અને અન્નકૂટમાં ફેરફાર કરાયો છે. સૂર્યગ્રહણને ધ્યાને રાખીને વહેલી સવારે 5:30 વાગ્યાથી લઈને બપોરના એક વાગ્યા સુધી અને ત્યારબાદ આ સાજના પાંચ વાગ્યા સુધી મંદિર માટે બંધ રાખવામાં આવશે. ફરીથી પાંચ કલાકથી રાત્રી 11 કલાક સુધી મંદિર ભાવિકો મહાલક્ષ્મી દર્શન કરી શકે તે માટે ખુલ્લું રાખવામાં આવશે. (Junagadh mahalaxmi mandir Puja in danapith)

Last Updated : Oct 24, 2022, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.