ETV Bharat / state

રેવન્યુ કર્મચારીઓની હડતાળ છતાં આસાન થયાં અરજદારોના કામ - Affiliate Office

માંગરોળ: જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રેવન્યુ વિભાગના કર્મચારીઓ પોતાની વિવિધ માંગોણીને લઈને હડતાળ પર ઉતર્યા છે ત્યારે માંગરોળ મામલતદાર કચેરીની કામગીરી રેવન્યુ તલાટીઓને સોપાતા ખેડૂતોના કામ આસાનીથી થઈ રહ્યાં છે.

mangrol
મામલતદાર કચેરી, માંગરોળ
author img

By

Published : Dec 11, 2019, 6:41 AM IST

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં 59 ગામ આવેલા છે અને આ 59 ગામની કચેરીઓના કામ મામલતદાર કચેરી ખાતે થાય છે. હાલમાં રેવન્યુ કર્મચારીઓ એટલે કે નાયબ મામલતદારો પોતાની વિવિધ માગણીને લઈને હડતાળ પર ઉતર્યા છે ત્યારે માંગરોળ મામલતદાર ઓફીસમાં ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ અરજદારોના કામ પહેલાંની જેમ સરળતાથી થાય તે માટે માંગરોળ મામલતદાર દ્વારા રેવન્યુ તલાટીને કામગીરી સોંપાતા કામ રાબેતા મુજબ થતાં અરજદારો અને ખેડૂતોમાં હાશકારો થયો છે.

Intro:એંકર
જુનાઇઢ માંગરોળ ના રેવન્યુ કર્મચારીઓ પોતાની વિવિધ માંગોને લયને હડતાલ ઉપર છે ત્યારે માંગરોળ મામલતદાર કચેરીની કામગીરી રેવન્યુ તલાટીઓને સોપતાં ખેડુતોને પોતાના કામો આસાનીથી થય રહયા છે
ખાસ કરીને જોઈએ તો માંગરોળ તાલુકામાં કુલ ૫૯ ગામો આવેલા છે અને ૫૯ ગામોના કચેરીના કામો મામલતદાર કચેરી ખાતે થાયછે હાલ રેવન્યુ કર્મચારીઓ એટલેકે નાયબ મામલતદારો પોતાની વિવિધ માંગોને લયને હડતાલ ઉપર છે ત્યારે માંગરોળ મામલતદાર ઓફીસમાં ખેડુતો તેમજ વિધાર્થીઓ અને અરજદારોના કામો પહેલાંની જેમ સરળતાથી થાય તે માટે માંગરોળ મામલતદાર દવારા રેવન્યુ તલાટીને કામગીરી સોંપતા અરજદારોના કામો સરળતાથી થતાં ખેડુતોમાં હાશકારો છે સંજય વ્યાસ જુનાગઢBody:એંકર
જુનાઇઢ માંગરોળ ના રેવન્યુ કર્મચારીઓ પોતાની વિવિધ માંગોને લયને હડતાલ ઉપર છે ત્યારે માંગરોળ મામલતદાર કચેરીની કામગીરી રેવન્યુ તલાટીઓને સોપતાં ખેડુતોને પોતાના કામો આસાનીથી થય રહયા છે
ખાસ કરીને જોઈએ તો માંગરોળ તાલુકામાં કુલ ૫૯ ગામો આવેલા છે અને ૫૯ ગામોના કચેરીના કામો મામલતદાર કચેરી ખાતે થાયછે હાલ રેવન્યુ કર્મચારીઓ એટલેકે નાયબ મામલતદારો પોતાની વિવિધ માંગોને લયને હડતાલ ઉપર છે ત્યારે માંગરોળ મામલતદાર ઓફીસમાં ખેડુતો તેમજ વિધાર્થીઓ અને અરજદારોના કામો પહેલાંની જેમ સરળતાથી થાય તે માટે માંગરોળ મામલતદાર દવારા રેવન્યુ તલાટીને કામગીરી સોંપતા અરજદારોના કામો સરળતાથી થતાં ખેડુતોમાં હાશકારો છે સંજય વ્યાસ જુનાગઢConclusion:એંકર
જુનાઇઢ માંગરોળ ના રેવન્યુ કર્મચારીઓ પોતાની વિવિધ માંગોને લયને હડતાલ ઉપર છે ત્યારે માંગરોળ મામલતદાર કચેરીની કામગીરી રેવન્યુ તલાટીઓને સોપતાં ખેડુતોને પોતાના કામો આસાનીથી થય રહયા છે
ખાસ કરીને જોઈએ તો માંગરોળ તાલુકામાં કુલ ૫૯ ગામો આવેલા છે અને ૫૯ ગામોના કચેરીના કામો મામલતદાર કચેરી ખાતે થાયછે હાલ રેવન્યુ કર્મચારીઓ એટલેકે નાયબ મામલતદારો પોતાની વિવિધ માંગોને લયને હડતાલ ઉપર છે ત્યારે માંગરોળ મામલતદાર ઓફીસમાં ખેડુતો તેમજ વિધાર્થીઓ અને અરજદારોના કામો પહેલાંની જેમ સરળતાથી થાય તે માટે માંગરોળ મામલતદાર દવારા રેવન્યુ તલાટીને કામગીરી સોંપતા અરજદારોના કામો સરળતાથી થતાં ખેડુતોમાં હાશકારો છે સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.