ETV Bharat / state

દીપડાએ મહીલા પર કર્યો હુમલો, મહીલાનુ મોત - Kangshiyada village

જુનાગઢઃ જિલ્લાના વિસાવદરમાં મારણ અને પાણીની શોધમા જંગલી પ્રાણીઓ શહેરી વિસ્તારમાં આવી જાય છે. ત્યારે કાંગશીયાડા ગામે દિપડાએ મહિલા પર હુમલો કર્યો હતો. ત્યારે છેલ્લા ઘણા સમયથી અવાર નવાર દીપડાઓ દ્રારા હુમલાના બનાવો અવાર નવાર બનતા રહે છે.

કાંગશીયાડા ગામે દિપડાએ મહીલા પર કર્યો હુમલો, મહીલાનુ મોત
author img

By

Published : May 29, 2019, 2:54 PM IST

ત્યારે વિસાવદર તાલુકાના કાંગશીયાડા ગામે શારદાબેન સમુજભાઈ નામની મહીલા રાત્રીના પોતાના ઘરની ઓશરીમા સુતેલા હતા, ત્યારે એક ખુંખાર દીપડો ખોરાકની શોધમા ગામમા ઘુસી આવેલા તે સમયે ઓશરીમા સુતેલા શારદાબેન ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી નાખેલા અને દીપડાના ખુખાંર હુમલામાં શારદાબેનનુ મોત થયેલ છે. જયારે સવારના સમયે વાયુવેગે વાત ગામમા પ્રસરતા ગામજનોના ટોળે ટોળા ઉમટી પડેલ અને સમગ્ ઘટનાની જાણ વન વિભાગને થતા વન વિભાગ પણ ધટના સ્થળે પોહચી યોગ્ય તપાસ હાથ ધરી છે.

એંકર.. વિસાવદર ના કાગશીયાડા ગામે દિપડા કર્યો મહીલા પર હુમલો મહીલાનુ મોત વન વિભાગ દ્વારા તપાસ નો ધમધમાટ સરુ 

વિ.ઓ.વાન.. છેલ્લા ધણા સમયથી અવર નવર દિપડાઓ દ્રારા હુમલાના બનાવો નઝર સમક્ષ આવતા હોય છે 

મારણ અને પાણી ની સોધમા જંગલી પ્રાણીઓ શહેરી વિસ્તારમાં જોવા મળતા હોય છે 

ત્યારે વિસાવદર તાલુકાના કાગશીયાડા ગામે શારદાબેન સમુજભાઈ નામની મહીલા રાત્રીના પોતાના ધરની ઓશરીમા સુતેલ હતા ત્યારે એક ખુંખાર દિપડો ખોરાકની શોધમા ગામમા ધુશી આવેલ તે સમયે ઓશરીમા સુતેલ શારદાબેન ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર રીતે ધાયલ કરી નાખેલ દિપડાના ખુખાંર હુમલા મા શારદાબેનનુ પ્રાણી પંખીડુ ઉડી ગયેલ સવારના સમયે વાયુવેગે વાત ગામમા પ્રસરતા ગામજનો ના ટોળે ટોળા ઉમટી પડેલ સમગ્ ધટનાની જાણ વન વિભાગ ને થતા વન વિભાગ પણ ધટના સ્થળે પોહચી યોગ્ય તપાસ હાથ ધરેલ સંજય વ્યાસ જુનાગઢ

બાઈટ 
કરશનભાઈ વાડોદોરીયા

વિજયુલ ftp.   GJ 01 jnd rular  28 =05=2019   vishavadar dipdano humlo  નામના ફોલ્ડરમાં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.