ETV Bharat / state

ત્રિકોણીય જંગ વચ્ચે જૂનાગઢ મનપાનો નાથ કોણ? પરિણામનું કાઉન્ટ ડાઉન શરૂ

જૂનાગઢઃ શહેર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ આજે જાહેર થશે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. સત્તારૂઢ ભાજપ માટે જીત આસાન દેખાઈ રહી છે, જ્યારે કોંગ્રેસ અને એનસીપી માટે કપરાં ચઢાણ છે. બીજીતરફ જૂનાગઢના રાજકારણના દિગ્ગજોના પણ ભાવિ નિશ્ચિત થશે. પરંતુ મતદારોનો મિજાજ તો EVM ખુલતા જ માલૂમ પડશે.

corporation election result
author img

By

Published : Jul 23, 2019, 12:03 AM IST

જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના આજે પરિણામ જાહેર થશે. કુલ 15 વૉર્ડની બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત NCP વચ્ચે સીધી ટક્કર હતી. એગ્રી ઇજનેરી કોલેજ ખાતે સવારે 9 કલાકે મત ગણતરી હાથ ધરવામાં આવશે. મત ગણતરી માટે 4 વોર્ડના સમૂહમાં એક ગણતરી કેન્દ્ર રાખવામાં આવ્યું છે. જે મુજબ 4 મત ગણતરી કેન્દ્ર કેન્દ્રમાં એક સાથે મતોની ગણતરી કરવામાં આવશે. ગત રવિવારે 15 વોર્ડ પૈકી 14 વોર્ડમાં મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 49.68 ટકા જેટલું મતદાન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વોર્ડન નંબર-3 માં ભાજપના ઉમેદવારો બિન હરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

ત્રિકોણીયા જંગ વચ્ચે જૂનાગઢ મનપાનો નાથ કોણ? પરિણામનું કાઉન્ટ ડાઉન શરૂ

જૂનાગઢ શહેરના રાજકારણમાં છેલ્લા બે દસકાથી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ રાજકારણ કરી રહ્યા છે. જેમાં કોઈ મોટા ફેરફારો આજ દિન સુધી જોવા મળ્યા નથી. ભાજપ તરફથી મેયર પદના સંભવિત ધીરૂભાઈ ગોહિલ, પૂર્વ મેયર મહેન્દ્ર મશરૂ, સંજય કોરડીયા, ગિરીશ કોટેચા, આદ્યાશક્તિ બહેન મજમુદાર, શશીકાંત ભીમાણી, પુનિત શર્મા, બાલા રાડા જ્યારે કોંગ્રેસ તરફથી હુસેન હાંલા, મંજુલાબેન પરસાણા, સતીશ વીરડા, ગૌરવ ભીમાણી, ગીતાબેન સોલંકી, શાબેરા બેન બુખારી ચૂંટણી જંગમાં છે. વોર્ડ નંબર-15માં પૂર્વ મેયર લાખાભાઇ પરમારની ટિકિટ કપાતા તેઓ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેમજ કોંગ્રેસ છોડીને એનસીપીમાં જોડાયેલા અદ્રેમાન પંજા, વિજય વોરા, ઝેબુનિશ કાદરી, સેનીલા બેન થઈમ, હીનાબેન શેઠિયા માટે પ્રતિષ્ઠાનો જંગ છે. જેના પરથી આવતી કાલે પડદો ઉચકાવા જઈ રહ્યો છે.

રાજકીય સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આવતી કાલના પરિણામો જૂનાગઢની રાજનીતિ માટે દિશા સૂચક અને કંઈક અંશે રાજકીય પરિવર્તન સમાન હશે. જેના આધારે ભાજપ કોંગ્રેસ અને એનસીપી તેની રાજકીય ભૂમિ અને રણનીતિ નવા અંદાજ પ્રમાણે તૈયાર કરવા મજબૂર બનવું પડશે. પરિણામો બાદ જૂનાગઢના સ્થાનિક રાજકારણમાં પણ ઉતાર ચડાવ જોવા મળશે. જેના આધારે ફરી કોઈ નવા રાજકીય સમીકરણો રચાશે. જેમાં કોઈ નગરસેવક પક્ષ પલટો કરીને સત્તાધારી પક્ષ સાથે જોડાઈ જાય તો પણ નવાઈ પામવા જેવું કાંઈ નહિ હોય.

અહીં તમામ પક્ષોએ ચૂંટણી પ્રચારના અંતિમ દિન સુધી મતદારોને રીઝવવા માટે ખૂબ જ મહેનત કરી હતી. બાદમાં આ ચૂંટણીમાં 48 ટકા મતદાન નોંધાયું હતું. વરસાદના કારણે ખૂબ જ ઓછું મતદાન થયું હતું. અહીં એનસીપીના એનસીપીના નેતા રેશમા પટેલ પણ ખૂબ જ સક્રિય દેખાયા હતા.

જ્યારે ભાજપના રાજ્ય કક્ષાના નેતાઓ અને કોંગ્રેસના પણ પ્રદેશ નેતાઓએ રસ દાખવ્યો હતો. જેથી ત્રણેય પક્ષોએ મનપાને હસ્તગત કરવા ખૂબ જ પ્રયાસ કર્યા છે. ત્યારે વહેલી સવારે મતગણતરી શરૂ થશે. જેમાં તમામ વોર્ડના ઉમેદવારોના ભાવિ નક્કી થશે. તેના આધારે મનપાનો નાથ કોણ તે નક્કી થશે. જેથી જૂનાગઢવાસીઓ ઈવીએમ ખૂલવાની રાહે છે.

Intro:આવતી કાલે જૂનાગઢ મનપાની મત ગણતરી દિગ્ગ્જ્જોનું ભાવિ કરશે નક્કી Body:આવતી કાલે જૂનાગઢ મનપાની યોજાશે મત ગણતરી એગ્રી ઇજનેરી કોલેજમાં સવારે 9 કલાકે મત ગણતરી હાથ ધરવામાં આવશે જેમાં ભાજપ કોંગ્રેસ અને એનસીપીના દિગ્ગ્જ નેતાઓનું ભાવિ નક્કી કરશે

આવતી કાલે જૂનાગઢ મનપણી મત ગણતરી હાથ ધરવામાં આવશે એગ્રી ઇજનેરી કોલેજ ખાતે સવારે 9 કલાકે મત ગણતરી હાથ ધરવામાં આવશે મત ગણતરી માટે 4 વોર્ડના સમૂહમાં એક ગણતરી કેન્દ્ર રાખવામાં આવ્યું છે જે મુજબ 4 મત ગણતરી કેન્દ્ર કેન્દ્રમાં એક સાથે મતોની ગણતરી કરવામાં આવશે ગત રવિવારે 15 વોર્ડ પૈકી 14 વોર્ડમાં મતદાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 49.68 ટકા જેટલું મતદાન થયું હતું અત્રે ઉલ્લેખનીય છેકે વોર્ડન નંબર 3 માં ભાજપના ઉમેદવારો બિન હરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા

જૂનાગઢ શહેરના રાજકારણમાં છેલા બે દસકાથી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ રાજકારણ કરી રહયા છે જેમાં કોઈ મોટા ફરફારો આજ દિન સુધી જોવા મળ્યા નથી વાત ભાજપની કરીએ તો મનોનિત મેયર પદના સંભવિત ધીરુભાઈ ગોહિલ પૂર્વ મેયર મહેન્દ્ર મશરૂ સંજય કોરડીયા ગિરીશ કોટેચા આદ્યાશક્તિ બહેન મજમુદાર શશીકાંત ભીમાણી પુનિત શર્મા બાલા રાડા તો કોંગ્રેસ તરફથી હુસેન હાંલા મંજુલાબેન પરસાણા સતીશ વીરડા ગૌરવ ભીમાણી ગીતાબેન સોલંકી શાબેરા બેન બુખારી કોંગ્રેસ તરફથી ચૂંટણી જંગમાં છે તો વોર્ડ નંબર 15માં પૂર્વ મેયર લાખાભાઇ પરમારની ટિકિટ કપાતા તેઓ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહયા છે તેમજ કોંગ્રેસ છોડીને એનસીપીમાં જોડાયેલા અદ્રેમાન પંજા વિજય વોરા ઝેબુનિશ કાદરી સેનીલા બેન થઈમ હીનાબેન શેઠિયા વચ્ચે જંગ પ્રતિસ્થાનો જંગ યોજાયો હતો જેના પરથી આવતી કાલે પડદો ઉચકાવા જઈ રહ્યો છે

રાજકીય સૂત્રો માથી મળતી માહિતી પ્રમાણે આવતી કાલના પરિણામો જૂનાગઢની રાજનીતિ માટે દિશા સૂચક અને કંઈક અંશે રાજકીય પરિવર્તન સમાન હશે જેના આધારે ભાજપ કોંગ્રેસ અને એનસીપી તેની રાજકીય ભૂમિ અને રણનીતિ નવા અંદાજ પ્રમાણે તૈયાર કરવા મજબુર બનવું પડશે પરિણામો બાદ જૂનાગઢના સ્થાનિક રાજકારણમાં પણ ઉતાર ચડાવ જોવા મળશે જેના આધારે ફરી કોઈ નવા રાજકીય સમીકરણો રચાશે જેમાં કોઈ નગરસેવક પક્ષ પલટો કરીને સત્તાધારી પક્ષ સાથે જોડાઈ જાય તો પણ નવાઈ પામવા જેવું કાંઈ નહિ હોય Conclusion:આવતી કાલે જૂનાગઢના પરિણામો બાદ નવા રાજકીય ગણિતો સામે આવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.