ETV Bharat / state

જૂનાગઢ: માંગરોળના શીલ ગામે અંતિમવિધીને લઇ વિવાદ થયો - Junagadh letest news

જૂનાગઢ: જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામે અનુસૂચિત જાતિ સમાજના મસરી સેજા વાઘેલાની અંતિમ વિધિ માટે શીલ સ્મશાન ખાતે વિવાદ ર્સજાયો હતો.

etv
માંગરોળના શીલ ગામે અંતિમવિધીને લઇ થયો વિવાદ
author img

By

Published : Jan 11, 2020, 11:55 AM IST

અગાવની જમીન બાબતનું રાગદ્રેશ રાખી અંતિમયાત્રાને રોકવામાં આવી હતી. તેમજ જ્ઞાતિ પ્રત્યે હડદૂત કરી અપમાન કર્યું હતું. અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા શીલ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ ગયા બાદ પોલિસ બંદોબસ્ત સાથે મૃતકની અંતિમવિધી કરવામાં આવી હતી. 6 કલાક સુધી મૃતદેહને સ્મશાનની બહાર રાખવામાં આવ્યું હતું અને પોલીસને સાથે રાખી અંતિમ વિધિ કરવામાં આવી હતી.

Intro:MangrolBody:એંકર
જુનાગઢ માંગરોળના શીલ ગામે અંતિમવિધીને લઇ થયો વિવાદ : અનુસુચીત જાતિના લોકોને અંતિમ વિધિ ના કરવા દેતા વિવાદ આવ્યો સામે

અનુ સુચીત જાતિની મહિલાઓ સહિત લોકોનું શીલ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામે અનુસુચીત જાતિ સમાજના મસરી સેજા વાઘેલા ની અંતિમ વિધિ માટે શીલ સ્મશાન ખાતે લઈ ગયેલ ત્યારે અમુક માથાભારે તત્વો દ્વારા અગાવ ની જમીન બાબતનું રાગદ્રેશ રાખી અંતિમયાત્રાને રોકવામાં આવેલ તેમજ જ્ઞાતિ પ્રત્યે હડદૂત કરી અપમાન કરેલ..

ત્યાર બાદ અનુસુચીત જાતિ સમાજના આગેવાનો દ્વારા શીલ પોલિસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઇ ગયા બાદ પોલિસ બંદોબસ્ત સાથે મૃતક ની અંતિમવિધી કરવામાં આવી હતી..
છ કલાક સુધી સબ ને સ્મશાન ની બહાર રાખવામાં આવ્યું હતું શબ
પોલિસ ને સાથે રાખી અંતિમ વિધિ કરવામાં આવી હતી..સંજય વ્યાસ જુનાગઢ

આ બાબતે શીલ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે,
શીલ પોલિસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે...Conclusion:એંકર

શીલ પોલિસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.