ETV Bharat / state

સીસીટીવી સામે માથાકૂટ કરતા AAPના જગમાલ વાળા સામે નોંધાઈ ફરિયાદ - Complaint registered against AAP Jagmal Wala

આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) સોમનાથ વિધાનસભા બેઠક પરના ઉમેદવાર જગમાલ વાળા(Somnath assembly seat candidate Jagmal Wala) ફરી એક વખત ટોલ બૂથ પર કર્મચારીને માર મારવાને લઈને વિવાદમાં આવ્યા છે ગત 15 તારીખે રાત્રિના 12:00 કલાકે કાર સામેથી પ્લાસ્ટિકના બેરીકેટ હટાવવા જેવી બાબત ને લઈને ટોલબુથના કર્મચારી ધરમ વાજા ને ફડાકા જીકી દેતા પ્રભાસ પાટણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય (Complaint registered against AAP Jagmal Wala) છે

Etv Bharatસીસીટીવી સામે માથાકૂટ કરતા AAPના જગમાલ વાળા સામે નોંધાઈ ફરિયાદ

author img

By

Published : Nov 17, 2022, 11:01 PM IST

જુનાગઢ: આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party)સોમનાથ વિધાનસભા બેઠક પરના ઉમેદવાર જગમાલ વાળા (Somnath assembly seat candidate Jagmal Wala) ફરી એક વખત ટોલ બૂથ પર કર્મચારીને માર મારવાને લઈને વિવાદમાં આવ્યા છે ગત 15 તારીખે રાત્રિના 12:00 કલાકે કાર સામેથી પ્લાસ્ટિકના બેરીકેટ હટાવવા જેવી બાબત ને લઈને ટોલબુથના કર્મચારી ધરમ વાજા ને ફડાકા જીકી દેતા પ્રભાસ પાટણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય (Complaint registered against AAP Jagmal Wala)છે કર્મચારી એ ધરમ વાજાની ફરિયાદ ને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે

સીસીટીવી સામે માથાકૂટ કરતા AAPના જગમાલ વાળા સામે નોંધાઈ ફરિયાદ

સોમનાથ બેઠકના આપના ઉમેદવાર જગમાલ વાળા વિવાદમાં: સોમનાથ વિધાનસભા બેઠક પરના આમ આદમી પાર્ટીના કાર્યકર ઉમેદવાર જગમાલ વાળા સોમનાથ નજીક આવેલા ડારી ટોલ બુથના કર્મચારીને માર મારવાને લઈને ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. ઘટના ગત 15મી નવેમ્બરના મધ્યરાત્રીએ ઘટી હોવાનું સીસીટીવીમાં સામે આવ્યું છે. આ સમયે જગમાલ વાળા ટોલ બૂથ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જગમાલ વાળાની કાર સામે રહેલા પ્લાસ્ટિકના બેરીકેટ હટાવવાને લઈને મામલો ઉગ્ર ચડભડ સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ પિત્તો ગુમાવેલા આમ આદમી પાર્ટીના દબંગ ઉમેદવાર જગમાલ વાળાએ ટોલ બુથ ના કર્મચારી ધરમ વાજા ને ફડાકા જીકી દેતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે. સમગ્ર મામલાને લઈને કર્મચારી ધરમ વાજા એ પ્રભાસ પાટણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પ્રભાસ પાટણ પોલીસ દ્વારા સમગ્ર મામલામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

જગમાલ વાળા અગાઉ પણ આવી ચૂક્યા છે વિવાદમાં: સોમનાથ બેઠકના આમ આદમી પાર્ટીના દબંગ ઉમેદવાર જગમાલ વાળા અગાઉ પણ ટોલબુથ ના કર્મચારી સાથે મારામારી કરવાના કિસ્સામાં ચર્ચામાં આવી ચૂક્યા છે. એક મહિના પૂર્વે ટોલ બુથના મેનેજર સાથે પણ મારામારી ના કિસ્સામાં તેમને એક દિવસ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. અગાઉ પણ તેઓ ટોલબૂથ પરથી પસાર થવાને લઈને કર્મચારીઓ સાથે ઉગ્રતા ભર્યું વાતાવરણ અને કર્મચારીઓને ધમકાવવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે સમગ્ર મામલાને લઈને પ્રભાસ પાટણ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર ગોહિલ દ્વારા ભારતીય દંડ સંહિતા ની ધારા 323 અને 504 મુજબ આમ આદમી પાર્ટીના સોમનાથ બેઠકના ઉમેદવાર જગમાલ વાળા વિરુદ્ધ કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.