ETV Bharat / state

માછીમારી દરમિયાન ખલાસીઓ વચ્ચે અથડામણ, 4 ઘાયલ - junagadh news today

જૂનાગઢ: જિલ્લાના માંગરોળના મધદરિયામાં બે પીલાણાની હોડીના માછીમારો વચ્ચે જુથ અથડામણ થઈ હતી. જેમાં 4 લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલાઓને 108 મારફતે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

માછીમારી દરમિયાન ખલાસીઓમાં વચ્ચે અથડામણ, 4 ઘાયલ

author img

By

Published : Jan 7, 2020, 10:45 PM IST

પ્રાપ્ત વિગતો મુજબ, માંગરોળમાં મધદરિયામાં માછીમારો વચ્ચે માછીમારી દરમિયાન જુથ અથડામણ થઈ હતી. જેમાં અથડામણ દરમિયાન 4 લોકો ઘાયલ થયા હતા. જ્યારબાદ ઘાયલ વ્યક્તિઓને માંગરોળની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જયાં સારવાર આપી વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડાયા છે.

માછીમારી દરમિયાન ખલાસીઓમાં વચ્ચે અથડામણ, 4 ઘાયલ

ઉલ્લેખનીય છે કે, ઘાયલોમાં માગરોળ બંદરના ખારવા સમાજ તથા બારા બંદરના મચ્છીયારા સમાજના માછીમારો હોવાનું જાણવા મળ્યું છે. હાલ બન્ને માછીમારો વચ્ચે કંઈ બાબતે અથડામણ થઈ તે હજુ કારણ બહાર આવ્યું નથી. સમગ્ર બાબતે પોલીસે તજવીજ હાથ ધરી છે.

Intro:MangrolBody:એંકર

જુનાગઢ માંગરોળ મધ્ દરિયા મા બે પીલાણાની હોડી ના માચ્છીમારો વચ્ચે થયો જુથ અથડામણ આ જુથ અથડામણમાં ચાર લોકો ઘાયલ ઘાયલોને પ્રથમ હોડીમાં કીનારા ઉપર લય આવ્યા બાદ ૧૦૮ દવારા માંગરોળની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાયા
માચ્છીમારો વચ્ચે થયેલ જુથ અથડામણ મા 4 વ્યક્તિ ઓ ને સામાન્ય થી ગંભીર ઈજા
જયારે ધાયલ વ્યક્તિ ઓ ને માંગરોળ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામા આવેલ જયાં સારવાર આપી વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાયા છે
ધાયલો મા માગરોળ બંદરના ખારવા સમાજ તથા બારા બંદરના મચ્છીયારા સમાજના માચ્છીમારો હોવાનુ જાણવા મળ્યુ

માંગરોળ બંદર ના ખારવા સમાજ તથા માચ્છીમાર સમાજના આગેવાનો સહીત લોકો ના ટોળેટોળાં સરકારી હોસ્પિટલ મા

તમામ અધીકારી સહીત પોલિસ કાફલો પણ હોસ્પિટલે ચુસ્ત બંદોબસ્ત

બન્ને માચ્છીમારો વચ્ચે થયેલ તકરારનુ કારણ અંકબંધ પોલીસ તપાસ બાદ જ બહાર આવે સત્ય હકિકત

સુત્રો દ્રારા મળતી માહીતિ મુજબ દરિયામા બન્ને માચ્છીમારો ના જુથો વચ્ચે છરીઓ વડે હુમલો થયો હોય તેવી ચર્ચા જાગી છે સંજય વ્યાસ જુનાગઢConclusion:એંકર

જુનાગઢ માંગરોળ મધ્ દરિયા મા બે પીલાણાની હોડી ના માચ્છીમારો વચ્ચે થયો જુથ અથડામણ આ જુથ અથડામણમાં ચાર લોકો ઘાયલ ઘાયલોને પ્રથમ હોડીમાં કીનારા ઉપર લય આવ્યા બાદ ૧૦૮ દવારા માંગરોળની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાયા
માચ્છીમારો વચ્ચે થયેલ જુથ અથડામણ મા 4 વ્યક્તિ ઓ ને સામાન્ય થી ગંભીર ઈજા
જયારે ધાયલ વ્યક્તિ ઓ ને માંગરોળ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામા આવેલ જયાં સારવાર આપી વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાયા છે
ધાયલો મા માગરોળ બંદરના ખારવા સમાજ તથા બારા બંદરના મચ્છીયારા સમાજના માચ્છીમારો હોવાનુ જાણવા મળ્યુ

માંગરોળ બંદર ના ખારવા સમાજ તથા માચ્છીમાર સમાજના આગેવાનો સહીત લોકો ના ટોળેટોળાં સરકારી હોસ્પિટલ મા

તમામ અધીકારી સહીત પોલિસ કાફલો પણ હોસ્પિટલે ચુસ્ત બંદોબસ્ત

બન્ને માચ્છીમારો વચ્ચે થયેલ તકરારનુ કારણ અંકબંધ પોલીસ તપાસ બાદ જ બહાર આવે સત્ય હકિકત

સુત્રો દ્રારા મળતી માહીતિ મુજબ દરિયામા બન્ને માચ્છીમારો ના જુથો વચ્ચે છરીઓ વડે હુમલો થયો હોય તેવી ચર્ચા જાગી છે સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.