ETV Bharat / state

ન્યાય માટે જાણીતા શનિ દેવની જંયતિ નિમિત્તે જૂનાગઢમાં ભક્તોનું ઘોડાપુર

જૂનાગઢઃ સોમવાર અને અમાસના પાવન પ્રસંગે જૂનાગઢના ભવનાથ સ્થિત શનિ મંદિરમાં શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. પૂજા અર્ચના કરીને પોતાના કર્મો શ્રેષ્ઠ થાય અને બધા કષ્ટો દૂર થાય તે માટે પણ પ્રાર્થના કરી હતી.

ન્યાય માટે જાણીતા એવા શનિ દેવની જંયતિ નિમિત્તે ભક્તો દ્વારા ઉજવણી
author img

By

Published : Jun 3, 2019, 4:26 PM IST

ભારતએ ધાર્મિક ભૂમી છે. ત્યારે સોમવતી અમાસના દિવસે આવી રહેલી શનિ જંયતિનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે. આ ઉપરાંત ન્યાય માટે પણ તેઓ જાણીતા છે. આજના દિવસે ભગવાન શનિની પૂજા કરવાથી પરિવાર પર આવેલા કષ્ટો દૂર થાય છે તેમજ તેનું નિરાકરણ કરશે તેવી આસ્થા સાથે શની જંયતિની ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે શનિ ભક્તો દ્વારા ભગવાન શિવ ઉપર વિવિધ નૌવેધનો અભિષેક કરીને શનિ જંયતિની ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે યજ્ઞને પણ ખાસ મહત્વ આપવામાં આવે છે ત્યારે આજે શનિ મંદિરમાં પણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને યજ્ઞમાં આહુતિઓ પણ આપવામાં આવી હતી.

Intro:આજે શનિ જયંતિ ના પાવન પ્રસંગે ભવનાથ સ્થિત શનિ મંદિરમાં ભક્તો દ્વારા શનિ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી

Body:આજે શનિ જયંતિ સોમવાર અને અમાસ ના પાવન પ્રસંગે જૂનાગઢના ભવનાથ શનિ મંદિરમાં શનિ જયંતિ ની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે આજે આખો દિવસ શનિ મંદિરમાં ભક્તો દ્વારા ભગવાન શનિદેવની પૂજન અર્ચન કરીને શનિ જયંતિ ની ઉજવણી કરવામાં આવશે

આજે સોમવતી અમાસ અને અમાસના દિવસે આવી રહેલી શનિ જયંતીનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ જોવા મળે છે આજના દિવસે ભગવાન શનિની પૂજા કરવાથી પરિવાર પર આવેલા કષ્ટોનો શમન થાય છે તેમજ પરિવાર પર આવનારા તમામ કષ્ટો ની ભગવાન શનિદેવ નિરાકરણ કરશે તેવી આસ્થા સાથે આજે શનિ જયંતિ ની ઉજવણી કરવામાં આવી રહી છે જૂનાગઢના ભવનાથ સ્થિત શનિ મંદિરમાં ભક્તે દ્વારા ભગવાન શનિદેવની આસ્થા સાથે પૂજન અર્ચન કર્યું હતું

આજના દિવસે શનિ ભક્તો દ્વારા ભગવાન શિવ ઉપર વિવિધ નૌવેધનો અભિષેક કરીને શનિ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી આજના દિવસે યજ્ઞને પણ ખાસ મહત્વ આપવામાં આવે છે ત્યારે આજે શનિ મંદિરમાં શનિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન શનિદેવ પર વિવિધ નૌવેધનો અભિષેક કરીને શનિ ભક્તોએ ભગવાન શનિદેવની કૃપા તેમના અને તેમના પરિવાર પર સદાયને માટે બની રહે તે માટે આજે ભગવાન શનિદેવનું ખાસ પૂજન કર્યું હતું તેમજ યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવી હતી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.