ETV Bharat / state

શ્રાવણના અંતિમ સોમવારે ભગવાન ભોળાનાથ પર કરાયો સવા લાખ બિલીપત્રનો અભિષેક,જુઓ Video - બિલીપત્રનો અભિષેક

જૂનાગઢ : હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં હવે શ્રાવણ મહિનો તેની ભવ્ય પૂર્ણાહુતિ તરફ આગળ જઇ રહ્યો છે.ત્યારે ભવનાથ તળેટીમાં આવેલા ગોરખનાથ આશ્રમમાં ભગવાન ભોળાનાથ સોમનાથ મહાદેવના રૂપમાં બિરાજમાન છે. ત્યારે શિવભક્તો ભોળાનાથની પૂજા- અર્ચના કરીને રીઝવી રહ્યા છે.

શ્રાવણના અંતિમ સોમવારે ભગવાન ભોળાનાથ પર કરાયો સવા લાખ બિલીપત્રનો અભિષેક
author img

By

Published : Aug 28, 2019, 7:03 AM IST

ભોળાનાથને શ્રાવણ મહિનામાં વિવિધ પ્રકારે અભિષેક કરવામાં આવતો હોય છે, જેમાં શેરડીનો રસ, મધ, દૂધ, પંચામૃત, ગંગાજળ અને બિલીપત્રનો અભિષેક ભગવાન ભોળાનાથને કરવામાં આવતો હોય છે. ભગવાન શિવને પ્રિય એવું બિલીપત્ર ભાવિકો માટે ખૂબ જ આસ્થા ધરાવે છે.શ્રાવણ મહિનામાં ભોળાનાથના ભક્તો ભગવાન શિવ પર બિલીપત્રનો અભિષેક કરીને શિવજીને રીઝવતા હોય છે. શ્રાવણ મહિનો શિવની ભક્તિ માટે ખૂબ જ મહત્વનો ગણાય છે. ત્યારે શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથ પર સવા લાખ બિલીપત્રનો અભિષેક કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

Intro:viharbhai

શ્રાવણના અંતિમ સોમવારે ભગવાન ભોળાનાથ પર કરાયો સવા લાખ બિલીપત્રનો અભિષેક

Body:શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે ભવનાથ તળેટીમાં આવેલા સોમનાથ મહાદેવ પર કરાયો સવાલાખ બિલીપત્ર નો અભિષેક શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે ભગવાન ભોળાનાથ પર બિલીપત્રનો અભિષેક કરીને શિવ ભક્તો તેમની જાતને શિવમય બનાવી ધન્યતા અનુભવી રહ્યા છે

આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર છે આગામી દિવસોમાં હવે શ્રાવણ મહિનો તેની ભવ્ય પૂર્ણાહુતિ તરફ આગળ જઇ રહ્યો છે ત્યારે આજે શ્રાવણના અંતિમ સોમવારે ભગવાન ભોળાનાથ પર સવા લાખ બિલીપત્રનો અભિષેક કરીને શિવભક્તો તેમની જાતને ધન્ય કરી રહ્યા છે ગીરી તળેટીમાં આવેલા ગોરખનાથ આશ્રમ ભગવાન ભોળાનાથ સોમનાથ મહાદેવ ના રૂપમાં બિરાજમાન છે તેના પર આજે સવા લાખ જેટલા બિલીપત્રનો અભિષેક કરીને ભક્તો શિવમય બન્યા હતા

ભગવાન ભોળાનાથ જળથી પણ રીજી જતા દેવ છે ભોળાનાથને શ્રાવણ મહિનામાં વિવિધ પ્રકારે અભિષેક કરવામાં આવતો હોય છે જેમકે શેરડીનો રસ મધ દૂધ પંચામૃત ગંગાજળ અને બિલીપત્રનો અભિષેક ભગવાન ભોળાનાથને કરવામાં આવતો હોય છે ભગવાન શિવને પ્રિય એવું બિલિપત્ર ભાવિકો માટે ખૂબ જ આસ્થા ધરાવે છે જેને લઇને શ્રાવણ મહિનામાં ભોળાનાથના ભક્તો ભગવાન શિવ પર બિલીપત્રનો અભિષેક કરીને શિવજીને રીઝવતા હોય છે શ્રાવણ મહિનો શિવની ભક્તિ માટે ખૂબ જ મહત્વનો ગણાય છે ત્યારે આજે શ્રાવણના અંતિમ સોમવારે ભગવાન ભોળાનાથ પર સવા લાખ બિલીપત્રનો અભિષેક કરીને ભક્તો તેમની જાતને ધન્ય કરી રહ્યા છે

બાઈટ 1 શેરનાથબાપુ મહંત ગોરખનાથ આશ્રમ ભવનાથ

બાઈટ 2 દિલીપસિંહ શિવભક્ત જુનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.