ETV Bharat / state

જૂનાગઢમાં ભાજપનું વિજય વિશ્વાસ સંકલ્પ સંમેલન યોજાશે

જૂનાગઢ: જામનગર લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી 23 એપ્રિલ યોજાશે. ભાજપ બંને બેઠક જીતવા માટે મહેનત કરી રહ્યું છે. જે માટે ભાજપે જોડતોડનું રાજકરણ શરૂ કર્યું છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 26, 2019, 1:19 PM IST

જૂનાગઢ મહાનગરપાલિકાના 2થી 3 વધુ સભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. માણાવદર વિધાનસભા બેઠક પરથી જવાહર ચાવડા રાજીનામું આપતા પેટાચૂંટણી યોજાશે. જવાહર ચાવડાએ રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

વંથલીમાં ભાજપ વિજય વિશ્વાસ સંકલ્પ સંમેલન યોજાશે

જૂનાગઢ જિલ્લા પંચાયતના કેટલાક સભ્યો પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરે તેવી શક્યતાઓ છે. એક તરફ જૂનાગઢ બેઠક પર ભાજપમાં પણ વિખવાદ જોવા મળી રહ્યો છે, આગામી લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે બેઠકો પર ખરાખરીનો જંગ જોવા મળશે.

Intro:Body:

5 of 1,995

R_GJ_JND_01_26MAR19_VIBHAJAN_PKG_MANISH

R_GJ_JND_01_26MAR19_VIBHAJAN_PKG_MANISH REPORTER NAME - MANISH DODIYA. SLUG -VIBHAJAN FEED ID - ftp1.etvbharat.com TOTAL FEED - 00 L.E.T - JUNAGADH. (કોઈ પણ વિડિઓ ના ખૂલતો હોય કે પ્લે ના થતો હોય તો કોલ કરજો વિઝયુઅલ એફ,ટી,પી કર્યા છે) ભાજપનું આજે વંથલીમાં વિજય વિશ્વાશ સંકલ્પ સંમેલન,મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં મનપણા જૂનાગઢ અને જિલ્લા પંચાયતના કેટલાક સભ્યો ભાજપનો કેસરિયો ખેશ ધારણ કરશે. ભાજપ દ્વારા આજે જૂનાગઢના વંથલીમાં વિજય વિશ્વાશ સંકલ્પ સંમેલન યોજવામાં આવ્યું છે આગામી લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટ ચૂંટણી આગામી 23મી તારીખે યોજવા જય રહી છે ત્યારે જૂનાગઢ સીટ પર ભાજપ મજબૂત બને અને ફરી એક વખત જૂનાગઢની બેઠક ભાજપના કબજામાં રહે તે માટે ભાજપ દ્વારા તમામ પ્રયાશો કરવામાં આવી રહયા છે જેના ભાગ રૂપે જૂનાગઢ મનપાના બે કે તેથી વધુ સભ્યો ભાજપમાં જોડાઈ શકે છે તેમજ જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ જવાહર ચાવડાને તેમનું સમર્થન આપી ચુક્યા છે ત્યારે જિલ્લા પંચાયતના કેટલાક સભ્યો પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરે તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે એક તરફ જૂનાગઢ બેઠક પર ભાજપમાં પણ વિખવાદ જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસમાં સંભવિત ભંગાણ પણ નવા રાજકીય સમીકરણોને જન્મ આપી શકે છે જેની અસરો આગામી લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટ ચૂંટણી પર જોવા મળશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.