ETV Bharat / state

જૂનાગઢના મેંદરડા ખાતે યોજાયો કૃષિ મહોત્સવ, ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી

જૂનાગઢ : શહેરના મેંદરડા ખાતે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મંત્રી જવાહરભાઇ ચાવડા હાજર રહેવાના હતા. પરંતુ અગમ્ય કારણોસર હાજર ન રહેતા ભાજપના દેવાનંદભાઇ સોલંકી અને એલ. ટી .રાજાણી, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી હાજર રહયા હતા.

જુનાગઢના મેંદરડા ખાતે યોજાયો ક્રુષિ મહોત્સવ
author img

By

Published : Jun 17, 2019, 11:48 PM IST

Updated : Jun 17, 2019, 11:54 PM IST

કૃષિ મહોત્સવમાં ખેડૂતોએ પાકનું વાવેતર કેવી રીતે કરવું ,શેનું વાવેતર કરવું તેમજ વાવેતરની માવજતની રીત માટે વિવિધ માહીતી આપી હતી. કાર્યક્રમમાં સરકારી તંત્રના અલગ અલગ સ્ટોલ રાખવામાં આવ્યા હતા. ખેડૂતોને તમામ માહીતી પુરી પાડવામાં આવી હતી.

જુનાગઢના મેંદરડા ખાતે યોજાયો ક્રુષિ મહોત્સવ

વરસાદે વિરામ લેતાં ખેડૂતો વાવણીના કામમાં હોવાથી ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી હતી.

એંકર
જુનાગઢના મેંદરડા ખાતે યોજાયો ક્રૂષિ મહોત્સવ
જુનાગઢના મેદરડા ખાતે આજે ક્રૂષિ મહોત્સવ યોજાયો હતો જેમાં મંત્રી જવાહરભાઇ ચાવડા આવવાના હતા પરંતુ કોઇપણ કારણોસર જવાહરભાઇ ચાવડા નહી આવતા આખરે ભાજપના દેવાણંદભાઇ સોલંકી અને એલ ટી રાજાણીએ હાજરી આપી હતી સાથેસાથે જુનાગઢ જિલ્લા વિકાશ અધિકારી હાજરરહયા હતા
ખાસ કરીને ખેડૂતોએ કેમ વાવેતર કરવું શેનું વાવેતર કરવું તેમજ વાવેતરની માવજત કયરીતે કરવી તેવીવિવિધ માહીતી આપી હતી 
જેમાં તમામ સરકારી તંત્રોના અલગ અલગ સ્ટોલો નખાયા હતા અને ખેડુતોને તમામ માહીતી પુરી પાડવામાં આવી હતી
ખાસ તો હાલ વરસાદે વિરામ લેતાં ખેડુતો વાવણીના કામમાં હોવાથી ખેડુતોની હાજરીપણ પાંખી જોવા મળી હતી ત્યારે બાળાઓએ મહેમાનોનું સ્વાગત કરીને ક્રૂષિ મેળાને ખુલો મુકાયો હતો સંજય વ્યાસ જુનાગઢ

વિજયુલ ftp   GJ 01 jnd rular  14 =06=2019   krushi melo mendarda નામના ફોલ્ડરમાં
Last Updated : Jun 17, 2019, 11:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.