ETV Bharat / state

45 દિવસ બાદ ફરી એક વખત જૂનાગઢના જિમ્નેશિયમ થયા કાર્યરત

45 દિવસ બાદ રાજ્ય સરકારે જિમ્નેશિયમને ખોલવાની મંજૂરી આપતા આજથી જૂનાગઢમાં જિમ્નેશિયમ ફરી એક વખત પૂર્વવત થતાં જોવા મળ્યા હતા. 45 દિવસ સુધી સરકારના દિશાનિર્દેશના કારણે જીમ બંધ જોવા મળ્યા હતા. જે આજે સવારથી ફરી એક વખત શરૂ થતાં જોવા મળ્યા છે.

45 દિવસ બાદ ફરી એક વખત જૂનાગઢના જિમ્નેશિયમ થયા કાર્યરત
45 દિવસ બાદ ફરી એક વખત જૂનાગઢના જિમ્નેશિયમ થયા કાર્યરત
author img

By

Published : Jun 13, 2021, 11:32 AM IST

  • સરકારે જિમ્નેશિયમ ખોલવાની મંજૂરી આપતા જીમ થયા શરૂ
  • વહેલી સવારથી જિમ્નેશિયમ માં સાફ-સફાઈ અને કસરતના સાધનો ને શું વ્યવસ્થિત કરાયા
  • આવતીકાલથી જીમ્નેશિયમમાં કસરત કરવા માટે કસરત બાજોની જોવા મળશે કતારો

જૂનાગઢઃ અંદાજિત 45 દિવસ સુધી બંધ રહેલા જૂનાગઢના જિમ્નેશિયમ આજે ફરી એક વખત કાર્યરત થતાં જોવા મળી રહ્યા છે. કોરોના સંક્રમણના કારણે સતત બંધ રહેલા જીમ આજે સરકાર દ્વારા જે દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. કોરોના નિયમનો પાલન કરવાની સાથે ફરી એક વખત પૂર્વવત બનતા જોવા મળી રહ્યા છે.

45 દિવસ બાદ ફરી એક વખત જૂનાગઢના જિમ્નેશિયમ થયા કાર્યરત

આ પણ વાંચોઃ જામનગરમાં બાગ બગીચા ખુલ્યા, બે મહિના બાદ શહેરીજનો નીકળ્યા મોર્નિંગ વોક પર

કસરતના સાધનોને સેનિટાઇઝરથી કરાયા સાફ

કોરોનાના કારણે છેલ્લા 45 દિવસથી સતત બંધ રહેલા જીમ્નેશિયમમાં આજે કસરતના સાધનોને શું વ્યવસ્થિત કરવાની સાથે સેનિટાઇઝરની કામગીરી જીમ સંચાલકો દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.

કસરત બાજો ફરી એક વખત કસરત કરતાં જોવા મળશે

જૂનાગઢમાં આવેલા જીમ્નેશિયમમાં કસરત બાજો ફરી એક વખત કસરત કરતાં જોવા મળશે. 45 દિવસ સુધી બંધ રહેલા જીમના કારણે કસરત બાજો પણ થોડા નાસીપાસ થયા હતા, પરંતુ હવે આવતીકાલથી કસરત બાજો જીમ્નેશિયમમાં આવીને અંગ કસરતથી શરીરને નિરોગી બનવાના અવનવા દાવપેચ કરતા પણ જોવા મળશે.

આ પણ વાંચોઃ સરકાર દ્વારા જીમ બંધ કરવામાં આવતા લોકોને શારીરિક સાથે આર્થિક પણ નુકસાન

સરકારના તમામ દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરીને આગામી દિવસોમાં જીમનું સંચાલન કરશે

સમગ્ર જીમના સંચાલન અંગે સંચાલકો પણ તમામ તકેદારીઓ કે જે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા સૂચવવામાં આવી છે, તે મુજબ પોતાના જીમનું સંચાલન આગામી દિવસોમાં કરશે. રાજ્ય સરકારે જે પ્રકારે આજથી જીમ શરૂ કરવાની મંજુરી આપી છે, તેને પણ જીમ સંચાલકોએ વધાવી છે અને સરકારના તમામ દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરીને આગામી દિવસોમાં જીમનું સંચાલન કરશે, તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.