ETV Bharat / state

જૂનાગઢમાં આતરોલી પાસે બે રીક્ષા વચ્ચે અકસ્માત થતાં 7 લોકો ઈજાગ્રસ્ત - જૂનાગઢ ન્યુઝ

જૂનાગઢ: માંગરોળના માધવપુર રોડ પર આતરોલી પાસે એક PAIGO રીક્ષા અને છકડો રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં સવાર 7 લોકોને ઇજાઓ પહોંચી હતી.

માંગરોળ માધુપુર રોડ પર આતરોલી પાસે બે રીક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત

author img

By

Published : Jan 15, 2020, 4:56 AM IST

પ્રાપ્ત માહિતી મુજબ, એક PAIGO રીક્ષા માધવપુરથી માંગરોળ તરફ આવી રહી હતી. તે દરમિયાન સામેથી આવતી છકડો રીક્ષા તેને અથડાતા PAIGOમાં સવાર ભીખુભાઈ, બુધ્ધુ અલી, ફેઝાન ચાવડા, પરવેઝ કાસમખા, સુરુભા માયાભાઈ અને પાંચાભાઈ મેરામણ સહિત 7 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108 દ્વારા તાત્કાલિક માંગરોળ સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

માંગરોળ માધુપુર રોડ પર આતરોલી પાસે બે રીક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત

પ્રાપ્ત માહિતી મુજબ, એક PAIGO રીક્ષા માધવપુરથી માંગરોળ તરફ આવી રહી હતી. તે દરમિયાન સામેથી આવતી છકડો રીક્ષા તેને અથડાતા PAIGOમાં સવાર ભીખુભાઈ, બુધ્ધુ અલી, ફેઝાન ચાવડા, પરવેઝ કાસમખા, સુરુભા માયાભાઈ અને પાંચાભાઈ મેરામણ સહિત 7 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108 દ્વારા તાત્કાલિક માંગરોળ સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

માંગરોળ માધુપુર રોડ પર આતરોલી પાસે બે રીક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત
Intro:એંકર
જુનાગઢ માંગરોળ માધુપુર રોડ પર આતરોલી પાએ બે રીક્ષા ઓ વચ્ચે અકસ્માત : ૭ લોકો ઈજાગ્રસ્ત

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના માધવપુર માંગરોળ રોડ પર આતરોલી પાસે એક પ્યાગો રીક્ષા અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા પ્યાગો માં સવાર 7 લોકોને ઇજાઓ પહોચી છે..

પ્રાપ્ત માહિતી મુજબ એક પ્યાગો રિક્ષા માધવપુર થી માંગરોળ તરફ આવી રહી હતી તે દરમિયાન સામે થી આવતી છકડો રિક્ષાએ ને અથડાતા પ્યાગો માં સવાર ભીખુભાઈ દાઉદભાઈ, બુધ્ધુ અલી, ફેઝાન ચાવડા, પરવેઝ કાસમખા, સુરુભા માયાભાઈ, પાંચાભાઈ મેરામણ સહિત 7 લોકોને નાની મોટી ઇજાઓ પાહોંચી હતી.

ઇજાગ્રસ્તોને ને માધવપૂર અને માંગરોળ ની બંને 108 દ્વારા તાત્કાલિક માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા..સંજય વ્યાસ જુનાગઢBody:એંકર
જુનાગઢ માંગરોળ માધુપુર રોડ પર આતરોલી પાએ બે રીક્ષા ઓ વચ્ચે અકસ્માત : ૭ લોકો ઈજાગ્રસ્ત

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના માધવપુર માંગરોળ રોડ પર આતરોલી પાસે એક પ્યાગો રીક્ષા અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા પ્યાગો માં સવાર 7 લોકોને ઇજાઓ પહોચી છે..

પ્રાપ્ત માહિતી મુજબ એક પ્યાગો રિક્ષા માધવપુર થી માંગરોળ તરફ આવી રહી હતી તે દરમિયાન સામે થી આવતી છકડો રિક્ષાએ ને અથડાતા પ્યાગો માં સવાર ભીખુભાઈ દાઉદભાઈ, બુધ્ધુ અલી, ફેઝાન ચાવડા, પરવેઝ કાસમખા, સુરુભા માયાભાઈ, પાંચાભાઈ મેરામણ સહિત 7 લોકોને નાની મોટી ઇજાઓ પાહોંચી હતી.

ઇજાગ્રસ્તોને ને માધવપૂર અને માંગરોળ ની બંને 108 દ્વારા તાત્કાલિક માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા..સંજય વ્યાસ જુનાગઢConclusion:એંકર
જુનાગઢ માંગરોળ માધુપુર રોડ પર આતરોલી પાએ બે રીક્ષા ઓ વચ્ચે અકસ્માત : ૭ લોકો ઈજાગ્રસ્ત

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના માધવપુર માંગરોળ રોડ પર આતરોલી પાસે એક પ્યાગો રીક્ષા અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા પ્યાગો માં સવાર 7 લોકોને ઇજાઓ પહોચી છે..

પ્રાપ્ત માહિતી મુજબ એક પ્યાગો રિક્ષા માધવપુર થી માંગરોળ તરફ આવી રહી હતી તે દરમિયાન સામે થી આવતી છકડો રિક્ષાએ ને અથડાતા પ્યાગો માં સવાર ભીખુભાઈ દાઉદભાઈ, બુધ્ધુ અલી, ફેઝાન ચાવડા, પરવેઝ કાસમખા, સુરુભા માયાભાઈ, પાંચાભાઈ મેરામણ સહિત 7 લોકોને નાની મોટી ઇજાઓ પાહોંચી હતી.

ઇજાગ્રસ્તોને ને માધવપૂર અને માંગરોળ ની બંને 108 દ્વારા તાત્કાલિક માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા..સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.