ETV Bharat / state

કેશોદમાં પિતરાઇ ભાઇ-બહેને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ, યુવતીનું મોત - latestgujaratinews

જૂનાગઢ: કેશોદના ત્રાંગળશાપીર દરગાહ નજીક યુવક યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. 108ની ટીમ દ્વારા કેશોદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ વધુ સારવાર અર્થે યુવક યુવતીને જૂનાગઢ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જેમાં યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

જૂનાગઢ
etv bharat
author img

By

Published : Dec 11, 2019, 11:41 PM IST

કેશોદના ત્રાંગળશા પીરની દરગાહ નજીક પિતરાઇ ભાઇ-બેહેને ઝેરી દવા પી લેતા સારવાર માટે બંનેને જૂનાગઢ હોસ્પિટલે 108 મારફત ખસેડાયા છે. કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે. યુવકે દવા પીતા પહેલા ચાલુ બાઇકમાં વીડિયો બનાવ્યો હતો. જેમાં તે બોલી રહ્યો હતો કે, મારો કંઇ વાંક નથી, મેં કંઇ કર્યું નથી. આજ મારી બહેન માટે થઇને હું મરવા જાવ છું. યુવક યુવતીને જૂનાગઢ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જેમાં યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

Intro:KeshodBody:

જુનાગઢ કેશોદના ત્રાંગળશાપીર દરગાહ નજીક યુવક યુવતીએ ઝેરી દવા ગટગટાવી

યુવક યુવતીએ સેલફોયસના ટીકડા પીધા

૧૦૮ ની ટીમ દ્વારા કેશોદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

વધુ સારવાર અર્થે યુવક યુવતીને જુનાગઢ ખાતે રીફર કરવામાં આવ્યા

યુવક માંગરોળના પ્રજાપતિ જ્ઞાતી અને યુવતી કેશોદ પ્રજાપતિ જ્ઞાતી હોવાનુ પ્રાથમિક અનુમાન

યુવક યુવતી પીતરાઈ ભાઈ બહેન હોવાનું અનુમાન

પિતરાઈ ભાઈ બહેને સજોડે પીધી ઝેરી દવા

યુવકે આપઘાત કરતા પહેલ કર્યો વિડ્યો વાયરલ સંજય વ્યાસ જુનાગઢConclusion:જુનાગઢ કેશોદના ત્રાંગળશાપીર દરગાહ નજીક યુવક યુવતીએ ઝેરી દવા ગટગટાવી

યુવક યુવતીએ સેલફોયસના ટીકડા પીધા

૧૦૮ ની ટીમ દ્વારા કેશોદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

વધુ સારવાર અર્થે યુવક યુવતીને જુનાગઢ ખાતે રીફર કરવામાં આવ્યા

યુવક માંગરોળના પ્રજાપતિ જ્ઞાતી અને યુવતી કેશોદ પ્રજાપતિ જ્ઞાતી હોવાનુ પ્રાથમિક અનુમાન

યુવક યુવતી પીતરાઈ ભાઈ બહેન હોવાનું અનુમાન

પિતરાઈ ભાઈ બહેને સજોડે પીધી ઝેરી દવા

યુવકે આપઘાત કરતા પહેલ કર્યો વિડ્યો વાયરલ સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.