ETV Bharat / state

જૂનાગઢમાંથી ૪૦ કિલો ગાંજા સાથે ઓરિસ્સાના 4 ઈસમો ઝડપાયા

જૂનાગઢ: શહેરની પોલીસે સાબલપુર ચોકડી નજીકથી મૂળ ઓરિસ્સાના અને હાલ અસ્થાઈ રૂપે સુરતના ડાયમંડ નગરમાં રહેતા ચાર ઈસમોને ૪૦ કિલો ગાંજા સાથે ઝડપ્યા છે. હાલ પોલીસે આ ચાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

junagadh news
author img

By

Published : Aug 24, 2019, 2:19 AM IST

જૂનાગઢ પોલીસે આજે બાતમીના આધારે અંદાજિત 40 કિલો ગાંજા સાથે મૂળ ઓરિસ્સાના અને હાલ સુરતના ડાયમંડ નગરમાં રહેતા ચાર ઇસમોને પકડ્યા છે. પોલીસ તપાસમાં આ ઈસમો મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના હોવાનું બહાર આવ્યું છે. થોડા સમય પહેલા સુરતમાંથી કરોડોની કિંમતનો ગાંજો પકડાયો હતો. ત્યારે આ શખ્સો સુરતમાંથી ગાંજો લઈને જુનાગઢ સુધી પહોંચી જતા હોવાથી ગાંજાનું નેટવર્ક સમગ્ર રાજ્યમાં ફેલાઈ શકે છે તેવી આશંકાઓ પણ ઉદ્ધભવી રહી છે.

જૂનાગઢમાંથી ૪૦ કિલો ગાંજા સાથે ચાર ઈસમ ઝડપાયા

ભૂતકાળમાં આ ઈસમો જૂનાગઢ, જેતપુર અને ધોરાજીમાં ગાંજાની ખેપ મારી ગયા હોય તેવુ પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે. આ ચાર યુવાનોની પોલીસે પૂછપરછ કરતાં મૂળ ઓરિસ્સાના સુભાષ નામની વ્યક્તિએ જૂનાગઢ ખાતે રહેલા મુન્ના નામના ઈસમને ગાજો આપતવાનું કહ્યું હતુ. આ ચારેય શખ્સો જૂનાગઢમાં ગાંજાની ડીલેવરી કરે તે, પહેલા જ જૂનાગઢ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.

Intro:desk

જુનાગઢ પોલીસને મળી સફળતા મૂળ ઓરિસ્સાના અને હાલ સુરતના ડાયમંડ નગરમાં રહેતા 4 ઇસમોને 40 કિલો ગાંજા સાથે ઝડપી પડાયા

Body:જુનાગઢ પોલીસને મળી મોટી સફળતા સાબલપુર ચોકડી નજીકથી મૂળ ઓરિસ્સાના અને હાલ અસ્થાઈ રૂપે સુરતના ડાયમંડ નગરમાં રહેતા ચાર ઈસમો પાસેથી અંદાજિત ૪૦ કિલો જેટલો ગાંજો મળી આવતા પોલીસે તમામ ચારેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

જુનાગઢ પોલીસને આજે મોટી સફળતા મળી છે પ્રતિબંધિત ગાંજાનો અંદાજિત 40 કિલો જેટલો જથ્થો મૂળ ઓરિસ્સાના અને હાલ સુરતના ડાયમંડ નગરમાં અસ્થાયી રૂપે રહેતા ચાર ઇસમોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે જુનાગઢ પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે શહેરના સાબલપુર ચોકડી વિસ્તારમાં ચાર યુવાનો બેગ લઈને શંકાસ્પદ હિલચાલ કરતા હોવાની માહિતી મળતા પોલીસે આ વિસ્તારમાં જઈને ચારે યુવાનોને પૂછપરછ કરતાં યુવાનોએ કોઈ જવાબ નહી આપતા તેમની પાસે રહેલા બેગમાં તપાસ કરતા તેમાંથી શંકાસ્પદ કેફી પદાર્થ મળી આવ્યો હતો જે તપાસને અંતે ગાંજો હોવાનું બહાર આવતાં પોલીસે ચારે ઈસમોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઓરિસ્સાના અને હાલ સુરતના ડાયમંડ નગરમાં અસ્થાયી રૂપથી રહેતા આ ચારેય ઈસમો ઓરિસ્સાના ગંજામ જિલ્લાના હોવાનું બહાર આવ્યું છે થોડા સમય પહેલા સુરતમાંથી કરોડોની કિંમતનો ગાંજો પકડાયો હતો ત્યારે આ શખ્સો સુરતમાંથી જ ગાંજો લઈને છેક જુનાગઢ સુધી પહોંચી જતા ગાંજાનું નેટવર્ક સમગ્ર રાજ્યમાં ફેલાઈ શકે છે તેવી આશંકાઓ પણ ઉદ્ભવી રહી છે ભૂતકાળમાં આ ઈશમો જુનાગઢ જેતપુર અને ધોરાજી માં ગાંજા ની ખેપ મારી ગયા હોય તેવુ પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે આ ચાર યુવાનોની પોલીસે પૂછપરછ કરતાં મૂળ ઓરિસ્સાના સુભાષ નામની વ્યક્તિએ જૂનાગઢ ખાતે રહેલા મુન્ના નામના ઈસમને ગાજો આપવાનું કહેતા આ ચારેય શખ્સો જુનાગઢ મા ગાંજાની ડીલેવરી કરે તે પહેલા જ જુનાગઢ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા

બાઈટ 1 ડો. સૌરભ સિંઘ જિલ્લા પોલીસ વડા જુનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.