ETV Bharat / state

વિસાવદર પાસે ખાનગી બસ પલટી મારી, 6નાં મોત - જૂનાગઢ ન્યૂઝ

જૂનાગઢઃ વિસાવદર નજીક ખાનગી મીની બસ પલટી જતાં ગંભીર અકસ્માત થયો હતો. જેમાં 6 લોકોના મોત થયા છે. તો અન્ય 20થી વધુ  મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે. જેમને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હૉસ્પિટલમાં ખસેડાયા છે.

junagadh
junagadh
author img

By

Published : Jan 11, 2020, 5:55 PM IST

સાવરકુંડલા જૂનાગઢ રૂટની ખાનગી બસનો જૂનાગઢના વિસાવદર નજીક અકસ્માત થયો હતો. જેમાં 2 મહિલા અને 4 પુરુષનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે અન્ય 20 કરતા વધુ મુસાફરોને ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

સાવરકુંડલા જૂનાગઢ રૂટ પર ખાનગી બસનો અકસ્માત, 6નો મોત

મળતી માહિતી પ્રમાણે, સાવરકુંડલાથી જૂનાગઢ તરફ આવી રહેલી ખાનગી મીની બસનો ચાલક કોઈ કેફી પીણું પીને બસ હંકારી રહ્યો હતો. જેથી લાલપુર નજીક બસ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વિસાવદર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Intro:વિસાવદર નજીક ખાનગી મીની બસે મારી પલ્ટી અકસ્માતમાં 3 મુસાફરોના થયા મોત Body:સાવરકુંડલા જૂનાગઢ રૂટની ખાનગી બસને જૂનાગઢ જિલ્લાના વિસાવદર નજીક અકસ્માત નડતા તેમાં 3 જેટલા પ્રવાસીઓના ઘટના સ્થળેજ મોટ થયા છે જ્યારે અન્ય 20 કરતા વધુ મુસાફરોને ઈજાઓ થતા તેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

જૂનાગઢ જિલ્લાના વિસાવદર નજીક ખાનગી બસને આજે અકસ્માત નડતા તેમાં 3 જેટલા મુસાફરોના ઘટના સ્થળેજ મોત થયા છે જ્યારે અન્ય 20 જેટલા મુસાફરોને નાનીમોટી ઈજાઓ થતા તમામને જૂનાગઢ અને વિસાવદર ની સરકારી હોસ્પિટલમાં ખસડેવામાં આવ્યા છે સાવરકુંડલાથી જૂનાગઢ તરફ આવી રહેલી ખાનગી મીની બસના ચાલકે લાલપુર નજીક બસ પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો તેમાં 3 જેટલા મુસાફરોના જીવ પણ ગયા હતા જ્યારે અન્ય 20 કરતા વધુ મુસાફરોને ઈજાઓ થઇ હતી બસનો ચાલક કોઈ કેફી પીણું પીને બસ હંકારી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હોવાનું બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો દ્વારા જણાવામાં આવ્યું હતું અકસ્માતની જાણ થતા વિસાવદર પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

બાઈટ - 01 ભરતભાઈ ચાવડા બસના પ્રવાસી Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.