ETV Bharat / state

જૂનાગઢના વંથલી નજીક ૧૧ ગાયના મોત થતા અરેરાટી વ્યાપી - જૂ્નાગઢ ન્યુઝ

જૂનાગઢ: વંથલી ખાતે ઝેરી પદાર્થ ખાવાથી એક સાથે 11 જેટલી ગાયના મોત થતા અરેરાટી વ્યાપી હતી. આ અંગે ગૌસેવકો દ્વારા પોલીસ ફરિયાદ કરી યોગ્ય તપાસ કરવા માંગણી કરવામાં આવી છે.

જૂનાગઢના વંથલી નજીક ૧૧ ગાયના મોત થતા અરેરાટી વ્યાપી
author img

By

Published : Nov 16, 2019, 7:30 PM IST

જૂનાગઢ નજીક વંથલી ખાતે ઝેરી પદાર્થ ખાવાથી એક સાથે 11 જેટલી ગાયના મોત થવાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી. આ અંગે ગૌસેવકો દ્વારા પોલીસ ફરિયાદ કરી યોગ્ય તપાસ કરવા માંગણી કરવામાં આવી છે. મૃત્યુ પામેલ ગાયોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવથી હિન્દૂ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ગૌસેવકો દ્વારા વંથલી પોલીસને ફરિયાદ કરી કોઈએ ઇરાદાપૂર્વક કૃત્ય કરેલ છે કે કેમ તેની તપાસ કરવા માંગણી કરી છે. કસૂરવાર લોકોને યોગ્ય સજા આપવા માંગણી કરવામાં આવી છે.

Intro:VanthaliBody:જુનાગઢ વંથલીમાં ઝેરી પદાર્થ ખાવાથી 11 ગૌવશના મોત થતા અરેરાટી.
----------------------------------------
જૂનાગઢ નજીક વંથલી ખાતે ઝેરી પદાર્થ ખાવાથી એક સાથે 11 જેટલી ગૌવશ મોતને ભેટતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ અંગે ગૌસેવકો દ્વારા પોલીસ ફરિયાદ કરી યોગ્ય તપાસ કરવા માંગણી કરવામાં આવી છે.. આ અંગે વધુ વિગતો અનુસાર વંથલી દિલાવર નજીક રેઢિયાળ 11 જેટલી ગાયોને ખાવામાં ઝેરી પદાર્થ આવી જતા સ્થળ પર અડધા કિમી ની અંદર એકી સાથે 11 જેટલી ગાયો મૃત્યુ પામી હતી. આ બનાવની જાણ થતા ગૌસેવકો ઘટના સ્થળે પહોંચી બનાવની જાણ પોલીસને કરી હતી. મૃત્યુ પામેલ ગાયોના મૃત્યુદેહને પોસમાર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવથી હિન્દૂ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ગૌસેવકો દ્વારા વંથલી પોલીસને ફરિયાદ કરી કોઈએ ઇરાદાપૂર્વક કૃત્ય કરેલ છે કે કેમ તેની તપાસ કરવા માંગણી કરી છે અને કસૂરવાર લોકોને યોગ્ય સજા આપવા માંગણી કરવામાં આવી છે સંજય વ્યાસ જુનાગઢConclusion:જુનાગઢ વંથલીમાં ઝેરી પદાર્થ ખાવાથી 11 ગૌવશના મોત થતા અરેરાટી.
----------------------------------------
જૂનાગઢ નજીક વંથલી ખાતે ઝેરી પદાર્થ ખાવાથી એક સાથે 11 જેટલી ગૌવશ મોતને ભેટતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ અંગે ગૌસેવકો દ્વારા પોલીસ ફરિયાદ કરી યોગ્ય તપાસ કરવા માંગણી કરવામાં આવી છે.. આ અંગે વધુ વિગતો અનુસાર વંથલી દિલાવર નજીક રેઢિયાળ 11 જેટલી ગાયોને ખાવામાં ઝેરી પદાર્થ આવી જતા સ્થળ પર અડધા કિમી ની અંદર એકી સાથે 11 જેટલી ગાયો મૃત્યુ પામી હતી. આ બનાવની જાણ થતા ગૌસેવકો ઘટના સ્થળે પહોંચી બનાવની જાણ પોલીસને કરી હતી. મૃત્યુ પામેલ ગાયોના મૃત્યુદેહને પોસમાર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવથી હિન્દૂ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ગૌસેવકો દ્વારા વંથલી પોલીસને ફરિયાદ કરી કોઈએ ઇરાદાપૂર્વક કૃત્ય કરેલ છે કે કેમ તેની તપાસ કરવા માંગણી કરી છે અને કસૂરવાર લોકોને યોગ્ય સજા આપવા માંગણી કરવામાં આવી છે સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.