ETV Bharat / state

કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ હાર્દિક પર થયેલા હુમલાની કરી ટીકા

જામનગર: શહેરમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં એક યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યુવા સંમેલનમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી. કૃષિ પ્રધાન રૂપાલા દ્વારા આ યુવા સંમેલન સાંસદ પૂનમ માડમ અને રાઘવજી પટેલના ચૂંટણી પ્રચાર માટે યોજવામાં આવ્યું હતું.

પરસોત્તમ રૂપાલા
author img

By

Published : Apr 20, 2019, 1:22 PM IST

સાથે જ આ યુવા સંમેલનમાં આજુબાજુના વિસ્તારમાંથી લોકો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલા દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. શહેરના આ બંને ઉમેદવારોની જંગી બહુમતીથી જીત મેળવવા માટે કાર્યકર્તાઓને હાકલ કરવામાં આવી હતી.

કૃષિ પ્રધાનની અધ્યક્ષતામાં યુવા સંમેલન યોજાયું
આ પ્રસંગે શહેર ભાજપ તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો હાજર રહ્યાં હતા. કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ હાર્દિક પટેલ પર થયેલા હુમલાની પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, લોકશાહીમાં તમામ લોકોએ પોતાના વિચારો રાખવા જોઈએ. તેમજ હાર્દિક પટેલ પર થયેલા હુમલાની પણ નિંદા કરી હતી.

Intro:જામનગરમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલાની અઘ્યક્ષતામાં યુવા સંમેલન યોજાયું.. આ યુવા સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા....
કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલાએ સાંસદ પૂનમ માડમ અને રાઘવજી પટેલ માટે પ્રચાર કર્યો છે...

યુવા રણટંકાર સંમેલનમાં આજુબાજુ વિસ્તારના લોકો ઉમટયા હતા... આ પ્રસંગે કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.... જામનગર ના બંને ઉમેદવારોને જંગી બહુમતીથી જિતાડવા માટે કાર્યકર્તાઓને હાકલ કરી હતી...

Body:આ પ્રસંગે શહેર ભાજપ તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો હાજર રહ્યા હતા.... કેન્દ્રીય કૃષિ પ્રધાન પરસોતમ રૂપાલા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.... હાર્દિક પટેલ પર થયેલા હુમલાનો પણ પ્રતિક્રિયા આપી હતી....

લોકશાહીમાં તમામ લોકોએ પોતાના વિચારો રાખવા જોઈએ... હાર્દિક પટેલના હુમલાની નિંદા કરી હતી....

Conclusion:mansukh
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.