ETV Bharat / state

જામનગરમાં વ્યાજખોરોના ત્રાસે વધુ એક યુવકનો ભોગ લીધો - GUJARAT

જામનગરઃ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહયો છે, ત્યારે વધુ એક વ્યક્તિએ વ્યાજખોરના ત્રાસથી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના બાદ પરિવારજનોએ માંગ કરી છે કે, જ્યાં સુધી વ્યાજખોરોને ઝડપી લેવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ.

JMR
author img

By

Published : Jul 9, 2019, 9:15 AM IST

જામનગરમાં વ્યાજખોરના ત્રાસથી 35 વર્ષીય યુવક દીપેશે પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ત્યારે પોસ્ટમાર્ટમ માટે મૃતદેહને હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.

વ્યાજખોરોના ત્રાસે વધુ એક યુવકનો લીધો ભોગ

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પગલુ ભરતા પહેલા દીપેશે સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં પાંચ જેટલા વ્યાજખોરના નામનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે પરિવારજનો તથા સતવારા સમાજના લોકો એકત્ર થઈ અને માંગ કરી છે કે, જયાં સુધી પરિવાર પર અવાર નવાર ત્રાસ ગુજારનાર તથા દીપેશ નકુમને મરવા મજબુર કરનારા વ્યાજખોરો ને ઝડપી લેવામાં નહી આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ.

Intro:GJ_JMR_06_08JULY_MOT_7202728_MANSUKH
જામનગરમાં 35 વર્ષીય યુવકે વ્યાજખોરના ત્રાસથી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરતા અરેરાટી

જામનગરમાં વધુ એક વ્યક્તિએ વ્યાજખોરના ત્રાસથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.....

35 વર્ષીય યુવક દીપેશ નકુમે પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ લીધો છે...ઉલ્લેખનીય છે કે પાંચ જેટલા વ્યાજખોરની ચુંગાલ ફસાયેલા દીપેશભાઈ રોજના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી છે...

યુવકે આત્મહત્યા કરી લેતા મૃતદહ હોસ્પિટલ લવાયો છે અહીં પીએમ કરવામાં આવ્યું છે....મોટી સઁખ્યામાં સતવારા સમાજના લોકો એકઠા થઇ ગયા છે અને મૃતકની બોડી સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે..

મૃતક દીપેશભાઈના પરિજનોની માંગ છે કે જ્યાં સુધી વ્યાજખોરની ઝ્ડપી લેવામાં નહિ આવે ત્યાં સુધી બોડી નહી લેવાઈ....

મૃતક યુવકે સુસાઇડ નોટ પણ લખી છે એને એમાં પાંચ જેટલા વ્યાજખોરના નામ પણ લખ્યા છે.....
Body:મનસુખ સોલંકીConclusion:જામનગર

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.