ETV Bharat / state

જામનગરનું સહિયર ગ્રૂપ દત્તક લીધેલી 11 દિકરીઓના લાભાર્થે કરે છે ગરબાનું આયોજન

જામનગર : સમગ્ર શહેર નવરાત્રીનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. સહિયર ગ્રૂપની બહેનો તેનું આયોજન કરે છે. આ ગ્રૂપ દ્વારા 11 દીકરીઓ દત્તક લેવાય છે. તેમના લાભાર્થે આ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે.

etv bharat jamnagar
author img

By

Published : Oct 6, 2019, 11:01 AM IST


"બેટી બચાવો બેટી પઢાઓ"ના સુત્રને સાર્થક કરતી આ નવરાત્રીમાં અનોખી રોનક જોવા મળી રહી છે. એનાઉન્સરથી લઈને મેદાનમાં જજ તરીકે મહિલાઓ જ હોય છે.

જામનગરમાં મહિલા સંચાલિત અનોખી ગરબી

સહિયર ગ્રૂપે 11 દીકરીઓ દત્તક લીધી છે. તેમના અભ્યાસથી લઈને લગ્ન સુધીનો ખર્ચો સહિયર નવરાત્રીના સંચાલકો દ્વારા ઉઠાવવામાં આવે છે. સહિયર ગ્રૂપના આ પ્રયાસની પ્રશંસા થઈ રહી છે.


"બેટી બચાવો બેટી પઢાઓ"ના સુત્રને સાર્થક કરતી આ નવરાત્રીમાં અનોખી રોનક જોવા મળી રહી છે. એનાઉન્સરથી લઈને મેદાનમાં જજ તરીકે મહિલાઓ જ હોય છે.

જામનગરમાં મહિલા સંચાલિત અનોખી ગરબી

સહિયર ગ્રૂપે 11 દીકરીઓ દત્તક લીધી છે. તેમના અભ્યાસથી લઈને લગ્ન સુધીનો ખર્ચો સહિયર નવરાત્રીના સંચાલકો દ્વારા ઉઠાવવામાં આવે છે. સહિયર ગ્રૂપના આ પ્રયાસની પ્રશંસા થઈ રહી છે.

Intro:સ્ટોરી આઈડિયા પાસ છે


Gj_jmr_02_sahiyar_navratri_avb_7202728_mansukh

જામનગરમાં મહિલા સંચાલિત સહિયર નવરાત્રિમાં 11 દીકરીઓને દત્તક લઈ તેના લાભાર્થે યોજવામાં આવી

મીનાબા સોઢા,સહિયર ગ્રુપ સભ્ય

જામનગરમાં સહિયર નવરાત્રી દ્વારા 11 દીકરીઓને દત્તક લેવામાં આવી છે.... સમગ્ર શહેર નવરાત્રી નું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવે છે..... તમામ 11 દીકરીઓ છે દત્તક લીધી છે તેમના લાભાર્થે આ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે......

બેટી બચાવો બેટી પઢાઓના સુત્રને સાર્થક કરતી આ નવરાત્રીમાં અનોખી રોનક જોવા મળી રહી છે.... એનાઉન્સરથી લઈને મેદાનમાં જજ તરીકે મહિલાઓ ફરજ બજાવે છે......

11 દીકરીઓ દત્તક લીધી છે તેમના અભ્યાસથી લઈને લગ્ન સુધીનો ખર્ચો સહિયર નવરાત્રીના સંચાલકો દ્વારા ઉઠાવવામાં આવે છે...... અત્યાર સુધી આપણે ધાર્મિક મહત્વની ધ્યાનમાં રાખીને એવી જગ્યાએ નવરાત્રી યોજવામાં આવતી હોય છે પણ અહીં જામનગરમાં 11 દીકરીઓને દત્તક લઇ અનોખી રીતે નવરાત્રી યોજવામાં આવી છે.....Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.