ETV Bharat / state

જામનગરમાં જળબંબાકાર, શહેરીજનો રણજીતસાગર ડેમ જોવા ઉમટ્યા - રણજીતસાગર ડેમ

જામનગરઃ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમમાં નવા નીરનું આગમન થયું છે. એક જ રાતમાં ડેમમાં 16 ફૂટ પાણી ભરાયું હોવાથી શહેરીજનો નજારો માણવા ડેમ પર ઉમટ્યા હતા.

heavy rainfall in jamanagar
author img

By

Published : Aug 10, 2019, 11:21 PM IST

વરસાદને પગલે જામનગરના નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાયા હતા. ત્યારે શહેરન જીવાદોરી રણજીતસાગર ડેમ તરફ જતો બેઠો પુલ બે કાંઠે વહી રહ્યો હતો. દરેડમાં આવેલું પ્રખ્યાત ખોડિયાર માતાજીનું મંદિર પણ અડધું ડૂબી ગયું હતું. જેથી ચેકડેમને જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

જામનગરમાં જળબંબાકારની સ્થિતિ
જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર, મ્યુનિસિપલ કમિશ્નર સતિશ પટેલ, નાયબ કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા અને ચીફ ફાયર ઓફિસર કે. કે. બિશનોઈ પણ બેઠા પુલની મુલાકાતે આવ્યા હતા અને સમગ્ર પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો.

Intro:
Gj_jmr_04_ranjit_dem_wt_7202728_mansukh

જામનગરમાં જળબંબાકાર.... મોટાભાગના ડેમ છલકાયા.... લોકો જોવા ઉમટ્યા....

જામનગર શહેરમાં અંતે મેઘની મહેર થઈ હતી અને ગઇકાલ બપોરથી ક્યારેક ધીમીધારે અને ક્યારેક ધોધમાર વરસાદ પડ્યો હતો...જામનગરની જીવાદોરી રૂપ ડેમ રણજીતસાગરમાં ભારે વરસાદના કારણે એક જ રાતમાં 16 ફૂટ પાણી ભરાયું છે.....જેનો નજારો માણવા લોકો ડેમ પર ઉમટ્યા છે....

જામનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા ત્યારે શહેર ના રણજીતસાગર ડેમ તરફ જતો બેઠો પુલ બે કાંઠે થયો હતો તો દરેડ આવેલું પ્રખ્યાત ખોડિયાર માતાજીનું મંદિર અડધું ડૂબી ગયું હતું

જામનગર શહેર પર મેઘ મહેર થતાં ગઇકાલ બપોરબાદ શરૂ થયેલા વરસાદ થી સમગ્ર શહેર જળબંબાકાર થયું હતું શહેર માં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જામનગરથી રણજીતસાગર ડેમ જતો બેઠો પુલ બે કાંઠે થતાં પુલના દ્રશ્યો ભયાનક બન્યા હતા....

લોકો આપુલ જોવા માટે ઉમટી પડ્યા હતા જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર મ્યુનિસિપલ કમિશનર સતિશ પટેલ નાયબ કલેકટર રાજેન્દ્ર સરવૈયા અને ચીફ ફાયર ઓફિસર કે કે બિશનોઈ પણ બેઠા પુલની મુલાકાતે આવ્યા હતા...અને સમગ્ર પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો....

જ્યારે જામનગરના દરેડ ખાતે આવેલું વિખ્યાત ખોડિયાર માતાજીનું મંદિર અડધું ડૂબી ગયેલું જોવા મળી રહ્યું હતું આ મંદિર અને ત્યાં આવેલા ચેકડેમને જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.....Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.