ETV Bharat / state

પોરબંદરમાં ભૂખ હડતાળ કરી રહેલા 2 વ્યક્તિ સારવાર હેઠળ - LRD પરીક્ષા વિવાદ

જામનગર: પોરબંદર માલધારી સમાજ દ્વારા LRDની પરીક્ષામાં ભેદભાવ થયો હોવાના આક્ષેપ સાથે ભૂખ હડતાળ શરૂ કરવામાં આવી છે. અહીં ઉપવાસ કરી રહેલા 2 વ્યક્તિની તબિયત વધુ લથડતા તેમને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

પોરબંદરમાં ભૂખ હડતાળ કરી રહેલા 2 વ્યક્તિ સારવાર હેઠળ
પોરબંદરમાં ભૂખ હડતાળ કરી રહેલા 2 વ્યક્તિ સારવાર હેઠળ
author img

By

Published : Dec 23, 2019, 7:34 PM IST

માલધારી સમાજ દ્વારા પરીક્ષામાં પોતાના સમાજ સાથે ભેદભાવ કરવાનો આક્ષેપ કરાયો છે. જેના વિરોધમાં ઠેર-ઠેર આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા. માલધારી સમાજના યુવક-યુવતીઓ કોન્સ્ટેબલની સારા માર્ક્સે પાસ થવા છતાં પણ તેમનો મેરીટમાં સમાવેશ ન કર્યાનો આક્ષેપ કર્યો હતો.

પોરબંદરમાં ભૂખ હડતાળ કરી રહેલા 2 વ્યક્તિ સારવાર હેઠળ

આ અંગે સમાજના લોકો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. સાથે જ અહીં ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. જેમાં બંને ઉપવાસીઓને હાલ જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે, અન્ય 17 જેટલા વ્યક્તિઓને પોરબંદરમાં સારવાર અપાઈ રહી છે.

Intro:Gj_jmr_01_maldhair_lrd_avb_7202728_mansukh

પોરબંદરમાં ભૂખ હડતાળ કરી રહેલા બે વ્યક્તિને સારવાર માટે જી જી હોસ્પિટલમાં લવાયા

બાઈટ:સચિન રબારી,માલધારી આગેવાન

જામનગર: પોરબંદર માલધારી સમાજ દ્વારા LRD ની પરીક્ષામાં ભેદભાવ થયો હોવાના આક્ષેપ સાથે ભૂખ હડતાળ શરૂ કરવામાં આવી છે..... ઉપવાસ કરી રહેલા બે વ્યક્તિની તબિયત વધુ લથડતા તેમને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.....

મહત્વનું છે કે માલધારી સમાજ દ્વારા પરીક્ષામાં માલધારી સમાજ સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે તેના વિરોધમાં ઠેર-ઠેર આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા..... માલધારી સમાજના જે યુવક યુવતીઓ કોન્સ્ટેબલની પરીક્ષામાં સારા માર્કેસે પાસ હોવા છતાં પણ તેને મેરીટ માં સમાવેશ ન થતા સમગ્ર માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.....

બંને ઉપવાસીઓને હાલ જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે અન્ય ૧૭ જેટલા વ્યક્તિઓને પોરબંદર સારવાર અપાઈ રહી છે....Body:મનસુખConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.