જામનગરમાં બેડી વિસ્તારમાં રહેતા લોકોએ ધૂમ સ્ટાઇલથી બાઈક ચલાવવા જતાં માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યા છે. મળતી માહિતી પ્રમાણે, બંને યુવકો રાજકોટ ખાતે એક પ્રસંગમાં હાજરી આપવા માટે બાઇક લઇને જામનગરથી જતા હતા. ત્યારે રસ્તામાં હાઇવે પર સ્ટંટ બાજી કરતાં પડધરી પાસે માર્ગ અકસ્માતમાં બંને સ્ટંટ બાજના મોત થયા હતા.
જામનગર: માર્ગ અકસ્માતમાં 2ના મોત - latest news of road accident
જામનગર પાસેના બેડી વિસ્તારમાં બાઈક સ્ટંટ કરતાં બે બાઈકસવારોના અકસ્માત થતાં ઘટનાસ્થળે જ મોત થયા છે. પોલીસે ઘટનાની માહિતી મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
jamnagar
જામનગરમાં બેડી વિસ્તારમાં રહેતા લોકોએ ધૂમ સ્ટાઇલથી બાઈક ચલાવવા જતાં માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યા છે. મળતી માહિતી પ્રમાણે, બંને યુવકો રાજકોટ ખાતે એક પ્રસંગમાં હાજરી આપવા માટે બાઇક લઇને જામનગરથી જતા હતા. ત્યારે રસ્તામાં હાઇવે પર સ્ટંટ બાજી કરતાં પડધરી પાસે માર્ગ અકસ્માતમાં બંને સ્ટંટ બાજના મોત થયા હતા.
Last Updated : Mar 12, 2020, 3:45 PM IST