ETV Bharat / state

જામનગરમાં ગાંધીનગર ઓવરબ્રિજ પરથી યુવકે છલાંગ લગવી, ટ્રેન નીચે આવતા બન્ને પગ કપાઈ ગયા - Guru govindshinh hospital

જામનગરના ગાંધીનગરમાં આવેલા ઓવર બ્રિજ ઉપરથી લગાવી હતી અને નીચે રેલ્વે ટ્રેક પર પડ્યો હતો. ટ્રેન પસાર થતા યુવકના બન્ને પગ કપાઈ ગયા છે. તેને સારવાર અર્થે રૂ ગોવિદસિંહ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે.

ઓવરબ્રિજ પરથી યુવકે છલાંગ લગવી
ઓવરબ્રિજ પરથી યુવકે છલાંગ લગવી
author img

By

Published : Jun 10, 2021, 10:47 AM IST

  • ગાંધીનગર ઓવર બ્રિજ ઉપરથી અજાણ્યા યુવકે છલાંગ લગાવી
  • ટ્રેન પસાર થતા યુવકના બન્ને પગ કપાઈ ગયા
  • સારવાર અર્થે ગુરૂ ગોવિદસિંહ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો

જામનગર : શહેરમાં ગાંધીનગરમાં આવેલા ઓવર બ્રિજ ઉપરથી અજાણ્યા યુવકે કોઈ કારણોસર મોતની છલાંગ લગાવી હતી અને નીચે રેલ્વે ટ્રેક પર પડ્યો હતો. જોકે, ટ્રેન પસાર થતા યુવકના બન્ને પગ કપાઈ ગયા છે. તેને સારવાર અર્થે જામનગર ગુરૂ ગોવિદસિંહ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. જોકે, યુવકનો જીવ બચી ગયો છે પરંતુ તેના બન્ને પગ કપાઈ ગયા છે.

આ પણ વાંચો : વડોદરામાં એક પરિવારે સામુહિક આત્મહત્યાનો કર્યો પ્રયાસ, 3ના મોત જ્યારે 3ની હાલત ગંભીર

ડૉક્ટર દ્વારા યુવકને બચાવવાની તમામ કામગીરી શરૂ કરાઇ

યુવકે ક્યાં કારણે આત્મહત્યા કરી તે હજુ બહાર આવ્યું નથી. યુવક ગાંધીનગર ઓવર બ્રિજ પર ચડ્યો હતો અને ત્યાંથી મોતની છલાંગ લગાવી હતી. જોકે, નીચે પડતા યુવકના બન્ને પગ ભાગી ગયા હતા અને ટ્રેન પસાર થતા યુવકના બન્ને પગ શરીરથી અલગ થઈ ગયા છે. જોકે, જી.જી. હોસ્પિટલના ડૉક્ટર દ્વારા યુવકને બચાવવાની તમામ કામગીરી શરૂ કરવામાં આવી છે. ગંભીર હાલતમાં રહેલો યુવક જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.