ETV Bharat / state

જામનગરના રેગીંગ મામલે વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે - reaging

જામનગર: M.P. શાહ મેડિકલ કોલેજ રેગીંગ મામલે એન્ટી રેગીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં મેડિકલ કોલેજના પદાધિકારીઓ અને ડેપ્યુટી કલેકટર અને ડીવાયએસપી તથા ત્રણેય યુવકોના પરિવારજનોને પણ હાજર રહ્યા હતા.

જામનગરના રેગીંગ મામલે વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે
author img

By

Published : Jun 7, 2019, 5:35 AM IST

M.P. શાહ મેડીકલ કોલેજ રેગીંગના મામલામાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહી છેતથા આ અગાઉ પણ આ કોલેજમાં રેગીંગના બનાવો બન્યા છે. ત્યારે શુક્રવારે સાંજે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મેડિકલ ડિન દ્વારા બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો.

જામનગરના રેગીંગ મામલે વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે

M.P. શાહ મેડીકલ કોલેજ રેગીંગના મામલામાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહી છેતથા આ અગાઉ પણ આ કોલેજમાં રેગીંગના બનાવો બન્યા છે. ત્યારે શુક્રવારે સાંજે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મેડિકલ ડિન દ્વારા બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો.

જામનગરના રેગીંગ મામલે વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે

GJ_JMR_06_06JUN_REGING_BETHAK_7202728

જામનગર:M P શાહ મેડિકલ કોલેજ એન્ટી રેગીંગ કમિટીમાં ઠરાવ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે
Feed ftp

Byte:નંદિની દેસાઈ,ડિન

જામનગર:M P શાહ મેડિકલ કોલેજ રેગીંગ મામલે આજે એન્ટી રેગીંગ કમિટીની બેઠક મળી હતી....આ બેઠકમાં મેડિકલ કોલેજના પદાધિકારીઓ અને ડેપ્યુટી કલેકટર અને ડીવાયએસપી હાજર રહ્યા હતા....

આ બેઠકમાં કોલેજ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે....
જો કે વિદ્યાર્થીઓમાં સમાધાનકારી વલણ જોવા મળ્યું હતું...અને તમામ વિદ્યાર્થીઓ ને સમજાવી આખરે સમાધાન કરવામાં આવ્યું છે..

ત્રણેય યુવકોના પરિવારજનોને પણ કમિટીમાં બોલાવવામાં આવ્યા હતા...અને ઉચ્ચ અધિકારીઓની સમજાવટથી સમગ્ર મામલો થાળે પડ્યો છે....

શુક્રવારે સાંજે 7 વાગ્યે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મેડિકલ ડિન કચેરી ખાતે મિટિંગ શરૂ હતી...મહત્વનું છે કે એમ પી શાહ મેડિકલ કોલેજમાં અગાઉ પણ રગીંગના બનાવો બન્યા છે..

ગઈ કાલે જિલ્લા કલેકટરે પણ એમ પી શાહ મેડિકલ કોલેજમાં બેઠક યોજી હતી.અને અધિકારીઓને કડક સૂચના પણ આપી હતી...

રેગીંગનો ભોગ બનેલ વિદ્યાર્થી પાર્થ રાઠોડ પોતાના વલણ પર છેક સુધી અડગ હતો..બાદમાં માતા પિતા અને ઉચ્ચ અધિકારીઓની સમજાવટથી સમગ્ર મામલો થાળે પડ્યો છે....

મહત્વનું છે કે પાર્થ રાઠોડનો સામાન બીજા બે વિદ્યાર્થીઓએ હોસ્ટેલ બહાર ફેંકી દીધો હતો....અને પરીક્ષા આપવા આવતા પણ અટકાવ્યો હતો...જેના કારણે પાર્થ રાઠોડે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.