ETV Bharat / state

તે સમયના SPએ કહ્યું કે, જયેશ પટેલને રોકવામાં નહિ આવે તો આગામી સમયમાં હાલારનો દાઉદ બનશે

જામનગરમાં છેલ્લા ઘણા સમયથી ખંડણી, જમીન પચાવી પાડવી વગેરે ગુનામાં મોસ્ટ વોન્ટેડ જયેશ પટેલ વિદેશમાં બેસી પોતાના નાપાક મનસૂબા પાડી રહ્યો છે. જામનગરમાં જયેશ પટેલના નામ અનેક ગુનાઓ નોંધાયા છે.

તે સમયના SPએ કહ્યું કે, જયેશ પટેલને રોકવામાં નહિ આવે તો આગામી સમયમાં હાલારનો દાઉદ બનશે
તે સમયના SPએ કહ્યું કે, જયેશ પટેલને રોકવામાં નહિ આવે તો આગામી સમયમાં હાલારનો દાઉદ બનશે
author img

By

Published : Dec 24, 2020, 8:44 PM IST

  • તે સમયના SPએ કહ્યું હતુ કે, જયેશ પટેલને રોકવામાં નહિ આવે તો આગામી સમયમાં હાલારનો દાઉદ બનશે
  • જયેશ પટેલ વિદેશમાં બેસી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ મંડળી રચી
  • જામનગર સહિત હાલાર પંથકમાં ખંડણી તેમજ જમીનો પચાવી પાડવાના અનેક ગુનાઓ તેના માથે

જામનગરઃ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખંડણી, જમીન પચાવી પાડવી વગેરે ગુનામાં મોસ્ટ વોન્ટેડ જયેશ પટેલ વિદેશમાં બેસી પોતાના નાપાક મનસૂબા પાડી રહ્યો છે. જો કે જામનગર પોલીસે જયેશ પટેલના 14 જેટલા સાગરીતોને ગુજસીટોક કાયદા હેઠળ ધરપકડ કરી રાજ્યની જુદી-જુદી જેલોમાંથી ધકેલી દીધા છે. પણ મોસ્ટ વોન્ટેડ જયેશ પટેલ હજુ પોલીસની પકડથી દૂર છે. જયેશ પટેલ વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ પાઠવવામાં આવી છે.

તે સમયના SPએ કહ્યું કે, જયેશ પટેલને રોકવામાં નહિ આવે તો આગામી સમયમાં હાલારનો દાઉદ બનશે

Dri તપાસમાં થયો ઘટસ્ફોટ

ગાંધીધામ ડી.આર.આઈ 2016થી વિદેશથી આવેલી સિગારેટ પર તપાસ કરી હતી. જો કે સિગારેટ તપાસમાં જયેશ પટેલના કારનામાનો ઘટસ્ફોટ થયો છે. બ્લેક મનીને વાઇટ મનીમાં કન્વર્ટ કરવા માટે જયેશ પટેલ અનોખો માર્ગ અપનાવી રહ્યો હતો. વિદેશી સિગારેટ મારફતે જયેશ પટેલ બ્લેક મનીને વ્હાઇટ મનીમાં કનવર્ડ કરતો હતો અને બીજા લોકોની પચાવી પાડેલી જમીનોના પૈસા સિગારેટમાં જયેશ પટેલ લગાવતો હતો.

હાલાર પંથકમાં જયેશ પટેલની છાપ દાઉદ જેવી

જામનગર પોલીસે અત્યાર સુધીમાં જયેશ પટેલ વિરુદ્ધ 19 જેટલા ગુનાઓ નોંધ્યા છે, જો કે જયેશ પટેલ છેલ્લા ઘણા સમયથી ફરાર છે. જામનગર જિલ્લામાં વર્ષે 2017માં એસ.પી તરીકે પ્રદીપ સેજુલ ફરજ પર હતા અનેક વખત પોલીસ દ્વારા જયેશ પટેલને પકડવામાં પણ આવ્યો હતો અને જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યા હતા.

તે હાલાર પંથકનો સૌથી મોટો અપરાધી બનશે

તે વખતે એસ.પી પ્રદીપ સેજુલે કહ્યું કે, જો જયેશ પટેલને રોકવામાં નહીં આવે તો તે હાલાર પંથકનો સૌથી મોટો અપરાધી બનશે અને આજે સમગ્ર હાલાર પથકમાં જમીનો પચાવી પાડવી થતા ખંડણી ઉધરાવવી અને પોતાના સાગરીતો મારફતે જુદા-જુદા ગુનાઓને અંજામ આપી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.